અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨ 4


પ્રિય મિત્રો,

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો ગઈકાલથી અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે પ્રતિભા અધ્યારૂ અને શ્રી ગોપાલભાઈ પારેખની કેફિયત તથા બીજા ભાગમાં શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકના સુંદર અને મંત્રમુગ્ધ કરી દે તેવા સંચાલન સાથે સંગીત સંધ્યાના પ્રથમ બે ગીતો, જેમને સ્વર શ્રી રાહુલભાઈ રાનડેનો છે. વાંસળી પર શ્રી પ્રસાદભાઈ સાઠેનો જાદૂ પણ આપ જોઈ શક્શો. ઢોલક પર સંગત આપી રહ્યા છે જૈમિનભાઈ.

સૂર ઉમંગી – સંગીત સંધ્યાના વધુ વિડીયો આવતીકાલે માણી શકાશે.

ભાગ ૧ –

ભાગ ૨ –

પ્રતિભાવો આવકાર્ય છે.

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨