પ્રિય મિત્રો,
અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો આજથી અક્ષરનાદ પર મૂકવાની શરૂઆત કરી રહ્યો છું. આજે આ પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે મારી વાત અને સાથે દીપપ્રાગટ્ય પ્રસ્તુત છે. તો બીજો વિડીયો અક્ષરનાદ વિશે પ્રોજેક્ટર દ્વારા દર્શાવાયેલ છે. આવતીકાલથી સૂર ઉમંગી – સંગીત સંધ્યાના વિડીયો માણી શકાશે.
ભાગ ૧ –
ભાગ – ૨
પ્રતિભાવો આવકાર્ય છે.
જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
બહુ જ સુન્દર રિતે રજુઆત —સહુને આસ્વાદ માણવા મળી રહે તેવો આ પ્રયત્ન ઘણો જ ગમ્યો
આભાર સાથે આપની આ સફર અવિરત અમને માણવા મળે તવી શુભેચ્છ્હ
સહ——-
જીગ્નેશભાઈ તમારું પ્રવચન ખુબજ સરસ છે અને તમે સુંદર વાતો અને વિચારો મિત્રો સુધી પહોંચાડી છે . આપની સફર આવી જ રીતે અવિરત ચાલતી રહે તેવી શુભેચ્છાઓ .
અક્ષરનાદ ની સાથે નો મારો પરિચય હજુ તો નવો જ છે. ગુજરાતી ભાષા માં ઘણા બ્લોગ અને વેબસાઈટ છે અને વિવિધ પ્રકારે બધા ગુજરાતી સાહિત્ય ને પ્રેમ થી પીરસે છે. અક્ષરનાદ ની રજૂઆત અને સામગ્રી – બંને સુંદર હોય છે, અને ગીર ના મધ્ય માં થી શરુ કરેલ આ અક્ષર નો નાદ દુનિયાભર માં પ્રસરી રહ્યો છે. ભારત ને બહાર હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે નો સંબધ ટકાવી રાખવા માં મદદગાર થવા અક્ષરનાદ નો અભાર ! પાંચ માં વર્ષ માં પ્રવેશ ના આ સુંદર અવસરે ઘણી ઘણી શુભેચ્છા !! – કીર્તિ વાઘેર
ભાઈશ્રી જિગ્નેશ,
તમારી સાઈટની પ્રથમ મૂલાકાતમાંજ તમારો સુંદર “અક્ષરનાદ”નો અભિગમ જાણ્યો અને ખૂબજ આનંદ થયો છે. જવનમાં આવી પ્રવૃતિ એ આજ ના સંઘર્ષમય જીવનમાં જરુરી છે જ. આભિનંદન. મળતા રહી શું.
જીજ્ઞેશભાઈ,
તમારા તરફથી સદા નવું જ પીરસવામાં આવ્યું છે અને તે પણ દરેકને પસંદ આવે છે.
પાંચમાં વર્ષમાં અક્ષરનાદ ના મંગલ પ્રવેશ બદલ ખૂબ સારી શુભેચ્છાઓ આપને તેમજ આપના પરિવારને…
આપને પન્ચમ વર્શનિ ખુબ ખુબ શુભકામનાઓ…
આપ હમેશા નવુ નવુ પિરસતા જ રહો એવિ કામનાઓ…
હાર્દિક અભિનન્દન , તમને સાભળિને ખુબ આનન્દ થયો. આજ રીતે પ્રગતિ કર્તા રહો એવી અમારી શુભેછા…
અભિનંદન. આપના તરફથી હંમેશ નવું જાણવા જોવા સમજવા મળે છે. હવે આપે વિડીયો દ્વારા પ્રસારણ શરૂ કર્યું એ માટે ધન્યવાદ.
કાંતિલાલ પરમાર
હીચીન
kantilal1929@yahoo.co.uk
Congrats, feel proud to be a Gujarati and like to spread this this feelings to all over world, many many thank for taking very good efforts to give some best to human being. thanks againe…
grat i hop u put ian mp3 all so