આમ જોવા જઈએ તો શુદ્ધ અર્થમાં સિગ્નેચર ટ્યૂનનો અર્થ થાય છે રેડીયો મથક, ટીવી કાર્યક્રમ અથવા કોઇક સંસ્થાવિશેષની ઓળખ આપનાર સૂર અથવા ધૂન. અક્ષરનાદના ‘નાદ’ એટલે કે ઑડીયોકાસ્ટ વિભાગની શરૂઆત કરી ત્યારથી એક ઈચ્છા હતી કે અક્ષરનાદની પોતાની એક ઓળખ આપતી સૂરાવલી / ધૂન બને, ‘સિગ્નેચર ટ્યૂન’ હોય. આ જ આશા સાથે ધૂળેટીના દિવસે શ્રી જયેશભાઈ પરમારના સહયોગથી નડીયાદના ડી-સ્ક્વેર સાઊન્ડ રેકોર્ડિંગ સ્ટૂડીઓ ખાતે એક ધૂન સ્વરબદ્ધ, સૂરબદ્ધ – રેકોર્ડ કરવામાં આવી, સ્વર આપ્યો છે નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે.
તો આજે ફક્ત આ સૂરાવલીઓ – આલાપ અને સ્વરોની ભેટ. હવેથી ઑડીયો વિભાગની દરેક પ્રસ્તુતિ પહેલા આ ટ્યૂન સાંભળી શકાશે. આ મહેનત અને પરિણામ માટે જયેશભાઈ અને હાર્દિકભાઈનો આભાર શબ્દોમાં અભિવ્યક્ત કરી શકાય તેમ નથી.
આજે માણો આ સુંદર ‘નાદ’
[audio:http://aksharnaad.com/images/idpd/signature%20tune.mp3]
સરસ્…ગમે તેવુઁ!
-લા’કાન્ત્
૧૫-૬-૧૧
અક્ષરનાદનો નાનોશો નાદ સુંદર ગુંજે છે !
સીગ્નેચર ટ્યુન શરૂ થાય એટલે શુભઆરંભનો સ્પષ્ટ અહેસાસ અને ટ્યુન પૂરી થાય એટલે પૂરી થયાનું સંભળાવા કરતાં અનુભૂત જ થાય !! આરંભ અને સમાપન-બસ, ૩૮ સેકંડમાં જ. ન લાંબી લય કે ટૂંકી. બસ, એકદમ બરાબર.. નવા સોપાન બદલ જીજ્ઞેશભાઇ અને સંગીતના સાથી શ્રી હાર્દિકભાઇને ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબજ સરસ…………….
જીગ્નેશભાઈ Aksharnaad.com અંતરની અનુભૂતિનો અ-ક્ષર ધ્વનિ આ વાંચવાથી આનંદ થતો હતો પણ હવે સંગીતમય સિગ્નેચર ટ્યૂન સાંભળવાની પણ મજા આવશે .
પ્રફુલ્લભાઈ શાહ,જરાપણ મનમાં ઓછું ના લાવશો કે તમે ગુજરાતીમાં તમારી ૮૮ વર્ષની
ઉંમરે નહીં લખી શકો,આટલી ઉંમરે અંગ્રેજીમાં લાખો છો તો કેમ માતૃભાષામાં નહીં?
નીચેની વેબ્લીંક જો ખોલી ને વાંચશો તો ગુજરાતી કેમ લખવું તેની પૂરી માહિતી મળી રહેશે
અને તમે સહેલાઈથી ગુજરાતી લખવાનું જાણી શકશો
http://www.google.com/transliteration/gujarati
Very good. Happy to see your name Hardikbhai.Congrats.
અતિ સુન્દર ! આભિનન્દન ! વાહ………………………………………………..
ખૂબ સરસ
સરસ ! હર્દિક્ભૈ
ખુબ સુંદર…
તબલાની થાપ તો જાણે આપણા હ્રદય સાથે તાલ મિલાવતી હોય તેમ લાગે છે.
આપને અને આટલી સુંદર ધૂન બનાવનાર ને અભિનંદન.
ખુબ જ સરસ .. હાર્દિક અભિન્દન …ઉતરો ઉતર પ્રગતિ કરતા રહો !
અમારો પ્રયાસ સૌને ગમ્યો તેનો આંનદ છે..અક્ષરનાદ જે રીતે ગુજરાતી અસ્મિતાનુ જતન કરી રહ્યુ છે.. અમારે મન આ બનાવવુ ઍ ગર્વની બાબત છે…- હાર્દિક
અક્ષરનાદ ઉતમ થી અતિ ઉતમ બનશે .
અક્ષરનાદ ને ફરી શુભેચ્છા સાથે અભિનંદન.
Rag Bhimpalashi chhe?
અતિ સુન્દર ! આભિનન્દન !
ઉત્તમ
at age 88 it is hard to write in gujarati types;, but will try and try i love to write in our mother langauge, we can express nicely
with your help and guidence, hear everybody is busy or no time to help their seniors, use of new items of inventions. in fast developing world it is a muxt for all.
TO SAY TAKE AN EASY IS NOT WELL & GOOD
BUT ENCOURAGE THEM TO KEEP BUSY
ON LINE IS NEED OF A DAY.
your doing something and somthing NEW is well deserving and interesting CONGRATULATIONS
ખુબ સરસ !
ખુબ જ સુન્દર…