પ્રિય મિત્રો,
અક્ષરનાદ પર આવતા થોડા મહીનાઓમાં, એક અગ્રગણ્ય અંગ્રેજી બ્લોગ તરફથી આમંત્રણને લીધે અને તેમની સાથે સહયોગને લીધે એક અનોખો અવસર ઉભો થઈ રહ્યો છે. આ ટેકનીકલ – બ્લોગિઁગને લગતા બ્લોગની પ્રસિદ્ધ થયેલ મોટા ભાગની ઈ-પુસ્તકો ભાષાંતર કરીને ડાઊનલોડ વિભાગમાં મૂકવાની પરવાનગી તેમણે સામેથી હોંશભેર આપી છે. આ ઈ-પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક ટૂંક સમયમા અક્ષરનાદ પર અને / અથવા પ્રિન્ટ સ્વરૂપે પ્રસિદ્ધ થનાર છે, જો કે એ તદ્દન મફત હશે કે નહીં એ વિષય હજુ વિચારણા હેઠળ છે. પરંતુ પ્રથમ ભાષાંતરીત ઈ-પુસ્તક ત્રણ મિત્રોને ભેટ આપવા માટે નક્કી કરાયું છે.
નીચે આપેલ સવાલો અક્ષરનાદના આ પુસ્તક ડાઊનલોડ વિભાગને વધુ સુંદર, વધુ ઉપયોગી અને વાંચકોના રસ અનુસારનો બનાવવાના પ્રયત્ન નો એક ભાગ છે. આ ફોર્મ ભરનારનું નામ, ઈ-મેલ એડ્રેસ અને ફોન નંબર પણ માંગવામાં આવ્યા છે. અક્ષરનાદ અને સહયોગી વેબસાઈટને જે ઉપયોગી લાગશે એવા સૂચનો કરનાર ત્રણ મિત્રોને આ પુસ્તક ઈ-મેલથી મોકલી આપવામાં આવશે. શરત ફક્ત એટલી છે કે એ પુસ્તક અથવા તેનો કોઈ ભાગ અક્ષરનાદની લેખીત પરવાનગી વગર પુનઃ કોઈ પણ સ્વરૂપે પ્રસિદ્ધ કરી શકાશે નહીં.
આ પોલ પૂર્ણ થઈ ચૂક્યો છે.
તમારુ આ કાર્ય ખુબ સફલતા પુર્વક પાર પડે તેવી શુભકામના.
મારું મંતવ્ય મેં ફોર્મ માં ભરી ને આપી દીધું છે.
http://www.sthitpragnaa.wordpress.com
આપનો આ intitaive ખરેખર ખુબ પ્રષંશનીય છે.
જો આપ ભષાંતર કરવામાં કોઇ મદદ લેવાનું વિચારતા હો, તો હું તેમાં સહભાગી થઇ શકીશ.