અક્ષરનાદ તરફથી બધાંને દિવાળીની હાર્દીક શુભકામનાઓ સાથે પ્રભુને પ્રાર્થના કે આપ સૌ નું નવું વર્ષ ફળદાયી, સંતોષપ્રદ અને આરોગ્યપ્રદ રહે. નવા વર્ષના આપ સૌ ને સાલમુબારક.
અક્ષરનાદ દીવાળી થી બેસતું વર્ષ એટલે શનિવાર થી સોમવાર સુધી નવી કૃતિઓ પ્રસ્તુત કરી શક્શે નહીં. મંગળવારથી ફરીથી મળીશું.
ધન્યવાદ
પ્રતિભા તથા જીગ્નેશ અધ્યારૂ
તમને પણ નૂતન વરસના જાજેરા અભિનંદન સાહેબ
સાલ મુબારક!
દિવાળી ની અને નવા વરસની શુભકામનઓ
શુભ દિપાવલી અને સાલ મુબારક