( વિદ્યા સહાયકોને )
વટ જાય છે પડી, – ટૂંકા પગાર માં !
નોકરી એવી મળી – ટૂંકા પગાર માં !
આજે નહીં તો કાલે જશે નક્કી વધી
એ જ આશા ફળી – ટુંકા પગાર માં !
કરીયાણા કરતા કટલરીનું બીલ ગ્યું વધી
એવી જ શ્રીમતી મળી, – ટૂંકા પગાર માં !
એક સાંધો ત્યાં તેર તૂટી જાય છે,
આફત એવી પડી, – ટૂંકા પગાર માં !
સરકાર અમને સાચવે એટલું ઘણું,
બીજાની અમને શી પડી, – ટુંકા પગાર માં !
– તરૂણભાઈ મહેતા
Pagar vadharva vidya sahayako ae j kaink karvu padse,
ketlay mari rahya 6-tunka pagarma
WONDERFUL THINKING REEYYALI SIR.
Its true but amazing fact that vidyasahayak are always go to school with neat and clean cloth well dressed and letest mobile..
As per Gujarat Government Minimum Daily Wages is > 100 Rs.
http://www.paycheck.in/main/officialminimumwages/gujarat
but vidhayashayak getting approx 83 Rs.
I think to better start “MAJURI” then teaching 🙁
બાર સાન્ધીયે ત્યા તેર તૂટે..ટૂકા પગારમાં
પ્રધાનો, મુખ્ય પ્રધાનો, વડાપ્રધાન વીગેરેના મસ મોટા પગાર કોઈપણ જાતની શૈક્ષણીક લાયકાત વગર થાય છે !
જ્યારે શૈક્ષણીક લાયકાત ધરાવતાં વીદ્યા સહાયકો તેમજ ફીક્ષ પગારમાં થતી તમામ નીમણુંકો ટૂંકા પગારમાં થાય છે !! છે ને ભાઈ, મેરા ભારત મહાન !!!
wish every one get job like this.
thank you.
hemant doshi
tunka pagaarmaa^ ketketlaa khel karavaanaa bichaaraae
wonderful thinking