ધર્મસંવાદ @ મહુવા 2


મહુવા ખાતે પૂજ્ય શ્રી મોરારીબાપુની નિશ્રામાં ધર્મસંવાદ એ શીર્ષક હેઠળ છ દિવસની આંતરધર્મિય પરિષદ તારીખ ૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહી છે. આ વિષેની સંપૂર્ણ વિગત દર્શાવતું સંમેલન માહિતિ પત્ર  http://www.iiramii.net/docs/Religiousconference.pdf થી ડાઉનલોડ કરી શક્શો.

આભાર

જીગ્નેશ અધ્યારૂ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ધર્મસંવાદ @ મહુવા

  • સુરેશ જાની

    માહીતી માટેનું વિગત દર્શાવતું સંમેલન માહિતિ

    એક જ વાક્યમાં જુદી જુદી જોડણી?