મિત્રો,
આપ સર્વે વાચકો, વિવેચકો, અને બ્લોગ જગતના તમામ મિત્રોના સહકાર અને શુભકામનાઓ સાથે આજે અધ્યારૂ નું જગત ત્રીસ હજાર ક્લિક્સ પાર કરી ગયું છે. આશા છે આપ સર્વે આમ જ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડતા રહેશો. ગુજરાતી બ્લોગ જગત અથવા ગુજરાતી સાહિત્ય જગતને જે સમૃધ્ધિની જરૂર છે તે અપાવવા અધ્યારૂ નું જગત અને હું જીગ્નેશ અધ્યારૂ સદા કટીબધ્ધ છીએ….આશા છે આપ અહીં આનંદ મેળવી રહ્યા હશો…૧૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર આમ ફક્ત બે જ મહીનાથીય ઓછા સમયગાળામાં દસ હજાર ક્લિક્સ મળી છે જે આપ સર્વેના અપાર પ્રેમ અને સહકારનું જ પ્રમાણ સૂચવે છે. આ પહેલા આમ જ બે મહીનામાં દસ હજાર ક્લિક્સ મંળી હતી,
આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સાચો આનંદ અને સંતોષ છે.
ધન્યવાદ
અભિનન્નદન્
Congratulations Jignesh,
Keep writing…
Congrats.Keep it up.
શ્રી જીજ્ઞેશ,
gu.wordpress.com પર હું હંમેશાં તમારો ફોટો જોઈને રાજીપો અનુભવું છું. તમારા લેખો એકધારા અને સૌને સહજ રીતે જ સ્પર્શ કરી જનારા હોય છે. તમારું કાર્ય સ્વચ્છ અને સ્વસ્થ લખાણો મુકવાનું હોય છે.
તમારી આ બાબત જ તમને આવી ને આટલી સફળતા અપાવે છે. તમને ધન્યવાદ અને અનેક શુભેચ્છાઓ. આવી જ રીતે સૌને પીરસતા રહો એવી આશા.
abhinanadan..
અભિનન્દન.. મહુવામાં કેમ દેખાયા નહીં. તામને ખાસ યાદદ કરેલ. પરંતુ તમારો ફોન નંબર સાથે લેતા ભૂલાઇ ગયેલ ત્ત્તેથી કોંટેકટ ન કરી શકી અને મળી ન શકાયું તેનો અફસોસ થયો.
અભિનંદન!