ઉર્દુ શાયર નિદા ફાઝલીના પિતા કરાંચી માં મૃત્યુ પામ્યા ત્યારે તે ત્યાં ફાતિહા પઢવા હાજર ન રહી શક્યા તે અંગે એક નઝમ લખી. પેશ છે તેનો આ ભાગ ….એક પિતાને તેનો પુત્ર આનાથી વધારે શું કહી શકે? શું ખરેખર તેમના પિતા તેમના માટે મૃત્યુ પામ્યા છે?
વાલિદ કી મૌત પર
તુમ્હારી કબ્ર પર મેં ફાતિહા પઢને નહીં આયા
મુઝે માલૂમ થા તુમ મર નહીં સક્તે,
તુમ્હારે મૌતકી સચ્ચી ખબર જીસને ઉડાઈ થી,
વો જૂઠા થા,
વો તુમ કબ થે?
કોઈ સૂખા હુઆ પત્તા હવા સે હિલ કે ટૂટા થા
તુમ્હારે હાથ મેરી ઉંગલિયોં મેં સાંસ લેતે હૈ.
મેં લિખને કે લિયે જબ ભી
કલમ કાગઝ ઉઠાતા હું,
તુમ્હેં બૈઠા હુઆ, મેં અપની હી કુર્સી મેં પાતા હું.
બદન મેં મેરે જીતના ભી લહુ હૈ,
વો તુમ્હારી લગજિસોં, નાકામિયોં કે સાથ બહતા હૈ,
મેરી આવાઝ મેં છુપકર, તુમ્હારા ઝહન રહતા હૈ.
મેરી બીમારીયોં મેં તુમ,
મેરી લાચારીયોં મેં તુમ
તુમ્હારી કબ્ર પર જીસને તુમ્હારા નામ લીખ્ખા હૈ,
વો જૂઠા હૈ
તુમ્હારી કબ્રમેં મૈં દફ્ન હું,
તુમ મુઝમેં જિંદા હો,
કભી ફુરસત મિલે તો ફાતિહા પઢને ચલે આના
પિતા અને પુત્રના સંબંધોની અતૂટતા ખૂબ જ બળકટ રીતે વ્યક્ત થઈ છે, દિલ કો છૂ ગઈ…
ઘણી જ કરુણ રચના, અભિનંદન , ક્યારેક આવીજ રચના આપણ ને જીવન ની સચ્ચાઇ તરફ લૈ જાય છે.
kya kahu,
dilko hila diya.
Comment by:Chandra.
very touchy!
નીદાની કવીતા વીષે શું લખવું અને આવીજ એક ગુજરાતી કવીતા ભણ્યાનું યાદ છે કવિ નું નામ યાદ નથી આવતું પણ કવિતા નું શીર્ષક હતું હું મુજ પિતા