એક કોમ્યુટર પ્રેમીની શાયરી…


તને જોઈ ગઈ કાલે તો મારા દીલમાં થયો એક સાઊન્ડ
આઅને આજે વેબપેજ કેન નોટ બી ફાઊન્ડ?

તારા Love ની ઝંખનાએ મારા જીવનને આપ્યો ટ્વીસ્ટ
અને આજે આવી કહો છો “યૂઝર ડઝનોટ એક્ઝીસ્ટ?

થઈ હોય જો કોઈ ભૂલ તો
 Ctrl + Alt + Del કરો
મારા પ્રેમના વેબપેજ પર
ક્યારેક તો ક્લિક કરો

ક્યારનો લખીને બેઠો છું,
યૂઝર આઈડી મારા પ્રેમનો
તમે હજી સુધી આપ્યો નથી
પાસવર્ડ લોગીન નેમ નો

આપનો પ્રતિભાવ આપો....