સૌથી વધુ હાનીકારક આદત – ચિંતા
સૌથી વધુ આનંદ – આપવાનો આનંદ
સૌથી મોટી શક્તિ – યુવા શક્તિ
સૌથી મોટી તકલીફ – ડર.
સૌથી મોટી બીમારી – બહાના
સૌથી મોટી પ્રેરણા – પ્રેમ
સૌથી વધુ જરુરી – આશા
સૌથી વધુ હાનીકારક હથીયાર – જીભ
સૌથી મોટુ સ્વાગત – મુસ્કાન
સૌથી શક્તિશાળી સંવાદ – પ્રાર્થના
સૌથી વધુ મદદગાર – સાચો મિત્ર
સૌથી સાચો સંબંધ – માતા
ખુબ રસપ્રદ …