સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રાજુ ઉત્સવ


ચોથી ચુસ્કી – રાજુ ઉત્સવ 3

“લવજી, જો મોટો અને સમજદાર વ્યકિત જ વિવેક ચૂકે તો એમાં ચંપાનો શું વાંક? ચંપા ગમે તેમ તોય અસ્ત્રીની જાત. હસતુ મોઢુ રાખી બધી પીડા સહી લે, ગમે તોય અને ન ગમે તોય!”