સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. નિમિત્ત ઓઝા


એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ 11

આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે.