પાંચ નવા ઈ-પુસ્તકો 2


રેશનલ વિચારોને અભિવ્યક્ત કરતો, અનેક લેખકોના વિચારોને સ્થાન આપતો સરસ મજાનો બ્લોગ ચલાવતા શ્રી ગોવિંદભાઈ મારુએ પાઠવેલ પાંચ નવા ઈ-પુસ્તકો અક્ષરનાદ પર આજથી ઉપલબ્ધ છે. આ ઈ-પુસ્તકો અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુનો ખૂબ આભાર. આ ઈ-પુસ્તકો છે..

૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે
૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી
૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ
૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી
૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ

આ પાંચેય પુસ્તકો અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ક્રમ ૮૨ થી ૮૬ પરથી ડાઊનલોડ કરી શક્શો.

Download free Gujarati ebook on Rationalism


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પાંચ નવા ઈ-પુસ્તકો