અક્ષરનાદ લઈને આવી રહ્યું છે આપણી ભાષાની કેટલીક સર્વપ્રિય કૃતિઓ, આપણા મૂર્ધન્ય સાહિત્યકારોની કલમે નિપજેલી ભાષાના નજરાણાં જેવી ગુજરાતી સદાબહાર વાર્તાઓનો અનોખો રસથાળ, ઑડીયો સ્વરૂપે… આજે ફક્ત તેની એક ઝલક…
[soundcloud url=”https://api.soundcloud.com/tracks/231077699″ params=”auto_play=true&hide_related=false&show_comments=true&show_user=true&show_reposts=false&visual=true” width=”100%” height=”750″ iframe=”true” /]
સરસ અનુકરણીય પગલું.. વાહ. અમારી વાર્તાને પણ આવાં ઓડિયોવૃક્ષનો છાંયો મળશે એવી આશા છે. ધન્યવાદ અભિનંદન. શુભકામનાઓ.. દિવાળીની ભેટ કહેવાય આ તો.. વાહ.
ખુબ ખુબ અભિનન્દન
આપના પ્ર્યસ ને જરુર સરો આવકર મલસે .આપ આપ્ર્યોગ મા પ્રથમ ચ્હો. આમારજેવા વ્રુથો માતે ઘનુસરુ .
Very nice initiative, reminds me of having studied this stories in school… Waiting !
ખુબ સરસ . આવુ થૈ શકે? મને તો કલ્પના પન ન આવે તેવુ કામ આપે કર્યુ. ખુબ પ્રગતિ કરો. આભાર.
નમસ્કાર ,
ગુજરાતી સાહિત્યને ટેકનોલોજી સાથે સાંકળવાનો આપનો આ પ્રયોગ આભિનંદનને પાત્ર છે.ખૂબ ખૂભ શુભેચ્છાઓ.
નમસ્કાર
ગુજરાતી સાહિત્યને ટેકનોલોજી સાથે સાંકળવાનો આપનો આ પ્રયોગ આભિનંદનને પાત્ર છે.ખૂબ ખૂભ શુભેચ્છાઓ.
THIS IS REALLY WONDERFUL.HOW CAN WE LISTEN TO MORE AUDIO books/stories?
9825071271
ઓડિયો વાર્તાની ઝલક જોઈ સાંભળીને આતુરતા વધી ગઈ છે.
બહુ સરસ પ્રયોગ. અક્ષરનાદના સ્તુત્ય પગલાને વધાવ્યા વગર રહેવાય જ કેમ?
ખુબ- ખુબ આભાર.
ૉ
સરસ… નવી પેઢી જેમને ગુજરાતી વાચવુ મુશ્કેલ પડે છે તેઓને આ રીતે વારતાઓ સાંભળીને ગુજરાતી વાચવા માટે મન થાય અને ભાષા શીખવા મથે પણ ખરા …તદઉપરાત વૃદ્ધો મતે પણ સારુ કે દ્રષ્ટી ને કારણે સાંભળી ને વારતાઓ માણી શકે… બીજી ધણી ભાષાઓમાં આવા પ્રયોગો થાય છે…… ધન્યવાદ
બહુજ સરસ પ્રયોગ છે. જરૂર સફળ થશે. વાંચતી વખતે કોમપ્યુટર સ્ક્રીનની ગ્લેરને લીધે આંખો થાકી જાય છે, આરામથી લેટીને એ જ વાત સાંભળવામાં ખૂબ સગવડભર્યું લાગસે. આ ખૂબ મહેનતું કામ છે, પણ “બહુજન સુખાય..” માટે કોઈએ તો એ કરવાનું જ હતું, એનું પુણ્ય તમને મળસે.