આપણે પ્રથમ-મધ્યમ પુરુષ નો અભ્યાસ કર્યો. હવે ઉત્તમ પુરુષ નો અભ્યાસ કરીશું. જ્યારે આપણે પોતના વિષે વાત કરતા હોઇએ ત્યારે ઉત્તમ પુરુષ નો પ્રયોગ કરીશું. એક બાળકની દિનચર્યા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું.
दिनचर्या
अहं सुरेशः अस्मि।
अहं प्रातः पंचवादने उत्तिष्ठामि।
षडवादनात् पूर्वम् स्नानम् समापयामि।
षडवादने प्रार्थनां करोमि।
सप्तवादने भ्रात्रा सह अल्पाहारं करोमि।
आवाम् अष्टवादने पठावः।
आवां नववादने क्रीडावः।
दशवादने भोजनं कुर्वः।
एकादशवादने विद्यालयं गच्छावः।
विद्यालये मम अनेकानि मित्राणि सन्ति, वयं तत्र पठामः क्रीडामः च।
आवां पंचवादने गृहम् आगच्छावः।
षडवादन पर्यन्तं क्रीडावः।
षडवादनात् सप्तवादन पर्यन्तं पठावः।
सप्तवदनात् अष्टवादन पर्यन्तं दूरदर्शनं पश्यावः।
अष्टवादने सह परिवारं वयं भोजनं कुर्मः।
वयं रात्रौ नववादने वयं शयनं कुर्मः।
અહીં ક્રિયાપદના એકવચનમા ‘मि’ નો પ્રયોગ થાય છે.
- अस्मि = છું
- उत्तिष्ठामि = ઉઠુ છું
- समापयामि = પતાવુ છું
- करोमि = કરુ છું
ક્રિયાપદના દ્વિવચનમા ‘वः’ નો પ્રયોગ થાય છે.
- पठावः = ભણીએ છીએ
- क्रीडावः = રમીએ છીએ
- कुर्वः = કરીએ છીએ
- गच्छावः = જઇએ ચીએ
- आगच्छावः = આવીએ છીએ
- पश्यावः = જોઇએ છીએ
ક્રિયાપદના બહુવચનમા ‘मः’ નો પ્રયોગ થાય છે.
- पठामः = ભણીએ છીએ
- क्रीडामः = રમીએ છીએ
- कुर्मः = કરીએ છીએ
સહાયક કોષ્ઠક –
સર્વનામ–
अहं = હું
आवाम् = અમે બે
वयं = અમે બધા
वादने = વાગે (સમય પર)
वादनात् = વાગ્યાથી (સમય થી)
प्रातः = સવારે
पूर्वम् = પહેલા
भ्रात्रा सह = ભાઇની સાથે
अल्पाहारं = નાસ્તો
विद्यालये = વિદ્યાલયમાં
अनेकानि = અનેક
मित्राणि = મિત્રો
तत्र = ત્યાં
गृहम् = ઘર/ઘરે
पर्यन्तं = સુધી
दूरदर्शनं = T.V
रात्रौ = રાત્રે
Very good topic, similar texts are I do not know if they are as good as your work out.
બીજા બધા ભાગો એટલે કે ભાગ -૬, ૭,૮, વિગેરે ક્યાં છે?
Bhaio,
Recently, I came across “Sanskrit-Swayam-Shikxak” course with 18 small booklets. This is in Gujarati and the authour is Pandit Shripaad Damodar Saatavalekar. I bought it for Rs.170. If anobody interested I found it excellent.
Regards,
Vinay Shah
Yes, I am very much interested.
Very good effort. Pl. keep it continued, very easy to understand. Give more forms of Dhatu from which words are evolved.
Thanks a lot for explaining Sanskrit grammar in such an easy way.
Dr.P.A.Vora(Ahmedabad)
saadhu saadhu! adbhut karya… khub saru janva maliyu…. FB par muku chu 🙂
Hello Shaunakbhai, Jigneshbhai,
Got introtudced to this website recently.
I go to Swadaya and dada many times mentions, this verse can’t be translated, it has to be read and understand in Sanskrit only… that made me inquisite to learn Sanskrit, am so happy to find lessons here.
will this be continuted ? as i see last post 1 year ago !!
Thanks so much for efforts, with this, i will be able to read and understand little.
Divya
Nice work. Shanskrit Bharti has been doing the same job all over India.
Excellent work. Please continue
Regards
parmar
જિગ્નેશભાઈ, શૌનકભાઈ.. તમારી પોસ્ટ્સ બહુ ઉપયોગી છે. પણ ૫ પોસ્ટ્સ પછી કેમ કાઈ અપડેટ ન કર્યુ બોસ…we are eager to learn..plz do post
શૌનક ભાઈ, જિગ્નેશ ભાઈ,
તમારો પ્રયાસ ખુબ જ સરસ છે, અભિનન્દન્. એક સુચન કરુ? જો તમે પેલા શબ્દો ના અર્થ લખાવી ને પછી વાક્યો સમજાવો તો કેમ ? મારા પપ્પા ને પન હજુ થોડી સમજ ઓછી પડે છે. તેને શીખવુ જ છે. અમે સ્કુલ મા થોડુ શીખેલા એટ્લે મને સરળ પડે છે સમજવામા. બસ આ જ રીતે આગલ વધતા રહો અમે શીખવા તૈયાર જ છીયે.
આભાર,
હીનાબેન, આપના સૂચનને અનુસાર આગળ વધવાનો પ્રયાસ કરીશ.
Respected Saunak Sir,
Very nice step by step lessons for learning Sansckrit language.I am sure after few lessons
someone can atleast understand this language.Please keep continue & heartly appreciate for your devine selflesh effort.
Thanks,
Manoj Rawalji
San Diego, CA
U.S.A.
સૌનકસર અને જીગ્નેશભાઈ,
ઍક ભાષા ભણવામાંટે શીક્ષકની હાજરી કદાચ અનીવાર્ય બની જાય છે.આજે આટલા સારા પાંચ લેખ પત્યા પછી કોમેન્ટસ ન મળવાથી ઍક વાત નક્કિ થાય છે કે સંસ્ક્રુત ફકત વાંચીને ન શીખી શકાય. આપ જો આપના ઓડિયો વિભાગમા કોઇ કોચીંગ કરાવી શકતા હોય તો વાચકોને વાત ક્લિયર થાય તેમ લાગે છે. આભાર્. આતો ફ્કત ઍક સુચન છે બાકિ આપ જાણકાર છો આપના પ્લાન વધૂ સટીક હશે.