‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના.
લિ. મૃગેશ શાહ
વડોદરા.
પરમાત્મા જે જીવ આવ્યો આપ પાસે તેને શરણ માં અપનાવજો.
પરમાત્મા એ આત્મા ને શાન્તિ સાચી આપજો.
પરમ સખા મૃત્યુ ને મળવા નેી આ ઘડેી દુઃખદ પણ છે અને સુખદ પણ્.. બસ આત્મા ને જેીવ નો ફરક છે….
પ્રભુ…તેમના ચિરાયુ આત્મા ને શાન્તિ અર્પે….
પ્રભુ સદગત ના આત્મા ને ચિર શાન્તિ અર્પે!
પ્રભુ ..સદગતના આત્માને ચિર શાંતિ તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવા ની શક્તિ અર્પે.
Jig..!
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ બક્ષે અને આપ સૌને આ દુખનો સમય કાપવાની શક્તિ આપે, સ્વસ્થતા જાળવવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
લતા હિરાણી
પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
સદગતના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે અને પરિવારજનોને ઘા સહન કરવા કાજે શક્તિ.
ભગવાન એમની આત્માને સદગતી આપે
સદગતને શાશ્વત શાઁતિ અને આપ સૌ પરિવારજનોને આ આઘાત સહન કરવાનેી પ્રભુ શક્તિ આપે તેવેી પ્રાર્થના.
ઈશ્વેર તેમના આત્મા ને શાન્તિ અર્પે એજ પ્રાર્થના !
સદગતને શ્રધ્ધાંજલી
તેમનઆદર્યા અધુરા કાર્યો પુરા કરવાની તમને પ્રભુ શક્તિ આપે તે પાર્થના
સમાચાર જાણીને દુખ થયું. પ્રભૂ તેમનાં આત્માને શાંતિ આપે.
Pingback: Tweets that mention New post: દુ:ખદ સમાચાર -- Topsy.com