સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે પ્રેમ,
મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે પ્રેમ,
મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે પ્રેમ,
હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ,
મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી, દિલમાં છુપાવવાની પ્રેમ,
મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ,
છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ…
બહુજ સરસ