સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રમણીક અગ્રાવત


સ્ત્રીઓ.. – રમણીક અગ્રાવત 5

એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી
જાણે એ કદી ક્યાંય હતી જ નહીં.
પોતાની કોઈક સમયની નક્કર હાજરીની
છેલ્લામાં છેલ્લી નિશાની
પોતે જ ભૂંસી નાખી
ક્યાંય વહી જાવ છે
વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ….