સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નવીન બેન્કર


બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો – નવીન બેન્કર 16

હ્યુસ્ટન સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓનું સુંદર આલેખન કરતા મળતાવડા, નિખાલસ અને ઊર્મિશીલ એવા લેખક નવીનભાઈ બેન્કરની કલમે લખાયેલ આ સુંદર હાસ્યપ્રેરક વાર્તા આજે પ્રસ્તુત કરી છે. ‘બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો..’ શીર્ષકથી જ મજા કરાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવવા બદલ દેવિકાબેન ધ્રુવનો આભાર.