પ્રેસ વિભાગ


અક્ષરનાદ.કોમ વેબસાઈટ વિશે પ્રિન્ટ મીડીયા / સામયિકો / રેડીયો / ઓનલાઈન સામયિકો વગેરે દ્વારા જ્યાં નોંધ લેવાઈ છે, અથવા મેં લખેલી અને અક્ષરનાદ પર પ્રસ્તુત / અપ્રસ્તુત એવી વિવિધ સામયિકો / વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલી કૃતિઓ આર્કાઈવ (એકત્રિત) કરવાનો આ એક પ્રયત્ન છે. આ કૃતિઓ પીડીએફ સ્વરૂપમાં છે અને ક્લિક કરવાથી તેમને ડાઊનલોડ કરી શકાશે. આ પાનું સક્રિય વિસ્તરણ હેઠળ છે.

અક્ષરનાદ વિશે :-

૧. વર્લ્ડ સ્પેસ રેડીયો – (ઈન્ટરવ્યૂ – તા. ૧૫ ઓક્ટોબર ૨૦૦૯, શ્રી મેહુલ બૂચ સાથે અક્ષરનાદ વિશે વાર્તાલાપ)

૨. દિવ્ય ભાસ્કર (વડોદરા આવૃત્તિ – તા. ૨૮ જૂન ૨૦૦૯)

૩. દિવ્ય ભાસ્કર (સૂરત આવૃત્તિ – તા. ૬ જૂન ૨૦૧૧) {Gopalbhai Parekh interview}

* * * *

જીજ્ઞેશ અધ્યારૂની કૃતિઓ :-

૧. મધ્યાંતર દીવાળી વિશેષાંક

૨. વલસાડ સંદેશ (તા.

૩. અખંડ આનંદ સામયિક (જુલાઈ ૨૦૧૦)

૪. ઓપિનીયન સામયિક (ઓગસ્ટ ૨૦૧૦)

૫. અખંડ આનંદ સામયિક (નવેમ્બર ૨૦૧૦)

૬. નવનીત સમર્પણ સામયિક (જાન્યુઆરી ૨૦૧૧)

૭. સાયબર સફર સામયિક (એપ્રિલ ૨૦૧૨)

૮. નવનીત સમર્પણ સામયિક (જુલાઈ ૨૦૧૨)