આપણું આંગણું બ્લોગ કાર્યક્રમ : ૧૪
|| અથશ્રી ||
શનિવાર, 3 જુલાઈ ૨૦૨૧,
ભારતીય સમય મુજબ રાત્રે ૮.૦૦ વાગ્યે
વાચિકમ: પ્રતાપ સચદેવ, મેહુલ બૂચ
મુદ્દાની વાત: ધર્મેન્દ્ર ત્રિવેદી, લિપિ ઓઝા
પુસ્તક પ્રાપ્તિસ્થાન: નવભારત સાહિત્ય મંદિર
પુસ્તક મેળવવાની લિંક:
https://navbharatonline.com/athashree.html
કાર્યક્રમના સમયે આ લિંક ક્લિક કરવી
https://www.youtube.com/channel/UCLxTievLgt9ifkBUuDJlUNg
અથવા અહીં પણ લાઇવ માણી શક્શો.