પ્યાર દીવાના હોતા હૈ.. (ગીતમાલા) – હર્ષદ દવે 1 November 22, 2021 in ગીતમાલા tagged હર્ષદ દવે રાજેશ ખન્ના અને આશા પારેખની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અવિસ્મરણીય છે. પ્રેમી યુગલ તરીકે તેઓ એટલાં તો સાહજિક લાગે છે કે આપણે તેમની પ્રેમકથામાં ખોવાઈ જઈએ.