વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

2
મારી સહેલીના ‘પ્રેમલગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હશ! એક રસવિહીન, શુષ્ક સંબંધ...

સંબંધનો અર્ક..! – મીરા જોષી



2
નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.

નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી



14
આપણને ગઝલ, કાવ્ય કે નાટક ગમે છે કારણ એમાં રસ છે. રસને સ્વરૂપ નથી, બંધારણ નથી. 'મને રસ છે' કે 'મને રસ નથી પડતો' એ વાત આપણે કહીએ છતાં રસ શું છે એ સમજાવી શકતા નથી.

નવરસ એટલે શું? ભાવ એટલે શું?


પેપર ફૂટી જાય, આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે સારા માર્ક આપે નહીંતર ચોકડા. ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, ડબલાની અંદર પડે એ પાસ

જીવનનો ખેલ – કોઈ પાસ કોઈ ફેલ


4
બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનું નાડુ ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્ન જેવી જ હોય છે.

ફાંદને પત્ર.. – નેહા રાવલ



8
ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. યજુર્વેદ યજુમંત્રોનો સંગ્રહ છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ.

યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ


3
આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. વરસાદી ફોરાં ઝીલી ઉપરછલ્લું જ શાને ભીંજાઈએ?

રમેશ પારેખની કલમની સોડમ : ‘વરસાદ ભીંજવે..’


5
બ્રહ્મપુત્રના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે.

સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૪)





9
શું એવો કોઈ દિવસ આવશે જયારે મારો બધો જ સમય માત્ર તારા માટે હોય..! ભલે આખું જીવન નહીં પણ માત્ર એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો!

તારી સાથે એક આખો દિવસ..




2
"તમારું નામ નહીં કહો?" જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી "બિંદીયા."

સોલહ બરસકી બાલી ઉમરકો સલામ


3
જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.

રોગ, યોગ અને પ્રયોગ : જ્યોતીન્દ્ર દવેનું અદ્રુત સર્જન



8
દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.

ઋગ્વેદ પરિચય : આદિ વેદ એટલે ઋગ્વેદ


4
ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.

મારી જૂના ઘરની નાનકડી બારી..


2
જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાનની વાત કહેતી હ્રદયસ્પર્શી ફિલ્મ એટલે 'Sound of Metal'. મનની શાંતિ ત્યારે જ મળે જ્યારે તમેં અલગ ભૂતકાળની ઈચ્છા છોડી દો.

Sound of Metal : લક્ષ્ય સાથે સમાધાનની વાત



એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી... સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા 'એંઠવાડ'

એંઠવાડ : દિના રાયચુરા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી



પીયૂશભાઈ જોટાણિયાનો બાળવાર્તા સંગ્રહ 'ઢીંગલી રે ઢીંગલી' સરસ મજાની નાનકડી પણ બોધપ્રદ અને મજેદાર વાર્તાઓનો ખજાનો છે જે બાળકોને અવશ્ય આનંદ કરાવશે.

વનદેવતાની વેદના (બાળવાર્તા)



3
કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.

કોરું આકાશ : અજય સોની, પરિભ્રમણ – હીરલ વ્યાસ


13
નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે?

નૃત્યનિનાદ ૬ : નાટ્યશાસ્ત્ર – એક અભ્યાસ


2
મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.

જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો..



6
જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી, સુરતીના લોચા જેવી તીખી, બાબુભાઈની ભેલ જેવી ચટપટી, લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ, સુરતી પોંક જેવી અનોખી, તાપી જેવી વહેતી અને દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે ફરી મળીશું.

મારું સૂરત, પ્યારું સૂરત..


4
પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.

પંચ મહાભૂત : પંચથી મોક્ષ સુધી..


14
ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.

સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૩) – સ્વાતિ મુકેશ શાહ




woman covering her eyes 9
માળિયાં કેટકેટલું પોતાની અંદર સંઘરીને બેઠા હોય છે? વસ્તુઓ, લાગણીઓ, વીતી ગયેલા સમયનાં અભાવો, આનંદો, વેદનાઓ, સિદ્ધિઓ, નિરાશાઓની કથાઓનાં સ્મરણો

એ તો જોઈએ જ હોં (નિબંધ) – સ્વાતિ મેઢ