વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૫)


A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો એકવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૧}


5
“એટલે તારું એવું કહેવું છે કે તારી “વહેમ” નામની નવલકથાનાં પાત્રોએ તારી ઉપર ગઈ કાલે હુમલો કર્યો?” તિલક શંકાભરી નજરે રજનીશ સામે જોઈ રહ્યો હતો. રજનીશની આંખો જાણે કે તિલકની કોઈ પણ દરકાર કર્યા વગર દીવાલ પર લાગેલ છબીમા સ્મિત કરતાં તોલ્સતોય તરફ સ્થિર થઇ ગઈ હતી.

વહેમ.. – વિશાલ ભાદાણી



11
૧૯૧૪ થી ૧૯૧૮ વચ્ચે થયેલા પ્રથમ વિશ્વયુધ્ધમાં પરાજય પામેલા જર્મનીમાં એક નવી વિચાર ધારાનો જન્મ થયો. આ વિચારધારા અનુસાર યહુદીઓ, જીપ્સીઓ, સર્બિયનો, પોલેન્ડના વિચારકો, નાઝી વિચારધારાનો વિરોધ કરતા લોકો, સમલૈંગિક સંબંધમાં માનનારાઓ, ગુનેહગારો, અસામાજીક તત્વો, ભિખારીઓ અને ફેરિયાઓ એ હલકા પ્રકારના મનુષ્યો હતા, અને માનવજાતી ઉપર બોજારૂપ હતા. આ વિચારધારાએ ૧૯૩૩ માં જર્મનીમાં હીટલરના સત્તા ઉપર આવ્યા બાદ ગતી ધારણ કરી, પણ એનો મોટેપાયે અમલ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન થયો.

અંતીમ ઉપાય (FINAL SOLUTION) : HOLOCAUST –


10
આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત અઠવાડીયે 'જુમો ભિસ્તી' ઑડીયો પ્રસ્તુતિ સાથે શરૂ થયો છે અને જેને અનેક મિત્રોએ હોંશભેર વધાવ્યો છે, તે આ સાથે આગળ વધે છે. આજે માણીએ શ્રી રમણલાલ વ. દેસાઈની સુંદર વાર્તા 'ખરી મા'. આજના રેકોર્ડિંગની આગવી વાત છે વાર્તાનું વાંચનને બદલે ત્રણ ભિન્ન પાત્રોના અવાજમાં નિરુપણ, જો કે એમ કરતાં એ નાટક જેવું ન થઈ જાય એ જોવાનો પ્રયત્ન પણ કર્યો છે. અહીં મારા ચાર વર્ષના પુત્ર ક્વચિતનો સ્વર કુસુમાયુધ માટે લીધો છે, તો માના પાત્રમાં પ્રતિભાનો સ્વર લીધો છે, જેથી વાર્તાના રેકોર્ડિંગમાં થોડુંક નવીનતત્વ ઉમેરી શકાય. આશા છે આ અખતરો પણ આપને ગમશે.

શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૨ : ખરી મા


10
લંડનથી લેખિકા શ્રી જાગૃતિબેન શાહનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. ગંગાસતિએ પાનબાઈને આપેલી ગુરુવાણીને તેઓ અહીં અર્થવિસ્તાર આપવાનો પ્રયત્ન કરે છે. સુંદર અને વિષયકેન્દ્રિત લેખન દ્વારા તેમનો આ લેખ સુંદર અને મનનયોગ્ય થયો છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે, ચાલવું એટલે શું? શું ચાલવાની કોઈ વ્યાખ્યાં હોય? કદાચ એનો જવાબ ના જ હશે. કારણ કે જીવ જ્યારથી આ જીવનમાં આવ્યો છે ત્યારથી તે સતત ચાલતો જ રહ્યો છે. તેથી ચાલવાની કોઈ વ્યાખ્યા દેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ અહીં ચાલવાની વાત કેવળ ગતિની નથી. ગતિની ચાલ ક્યારેક ઝડપી કે ધીરી થઈ જાય છે. પણ મન, વચન ને કર્મની સ્થિરતાએ ચાલવું એ એક યાત્રા ચોક્કસ થઈ જાય. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં ગંગાસતી નામની સંત સાધ્વી થઈ ગયા. તેમણે તેમની પુત્રવધૂ પાનબાઈને ઉદ્દેશીને કેટલાક ભજન લખ્યાં, તેમાં તેમણે જીવે પોતાની આધ્યાત્મિક ચાલ કેવી રાખવી જોઈએ અને કેવી રીતે ચાલવું જોઈએ તે વિષે સમજાવ્યું છે. આ સાસુ-વહુનો સંબંધ ગુરુ શિષ્ય જેવો ન હતો, બલ્કે જીવ અને શિવ જેવો હતો...

ગંગાસતીનાં ઉપદેશોમાં રહેલું જીવન – જાગૃતિ શાહ



7
સફારીના ૩૫ વર્ષ નિમિત્તે લખાયેલી બ્લોગમાળાના લલિતભાઈ ખંભાયતાએ લખેલા આવા જ સુંદર, સફારી વિશેના માહિતિપ્રદ લેખોની ઈ-પુસ્તિકા આપ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શક્શો. પુસ્તિકા વિશે તેઓ કહે છે, 'હું સફારીનો વાચક છું, ચાહક છું. એટલે સફારીના ૩૫ વર્ષ પુરાં થયા ત્યારે મને સફારી વિશેની એક સિરિઝ લખવાનું મન થયુ હતું. એ આ સિરિઝ છે. મારા બ્લોગ પર ક્રમબદ્ધ રીતે અગિયાર હજાર શબ્દો કરતા વધારે શબ્દો મેં ૧૮ ભાગમા લખ્યા હતાં. મારા જેવા સાફારીના અનેક વાચકો હશે. એ સૌ વાંચી શકે એટલા હેતુથી તમામ ભાગો એકઠા કરીને અહીં પીડીએફ સ્વરૃપે મૂક્યા છે.'

સફારી વિશે જાણવા જેવી, પણ અજાણી ૧૭ વાતો! – લલિત ખંભાયતા


2
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૪)


A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો વીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૦}



9
‘સચીન, તે અમેરિકાની કેપિટલ વોશિંગ્ટનમાં જોવાલાયક સ્થળોનું લીસ્ટ જોયું ? વોશિંગ્ટન કેપિટલ બિલ્ડિંગ, વોશિંગ્ટન મોન્યુમેન્ટ, લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ, થોમસ જેફરસન અને લિંકન મેમોરિયલ, ન્યુઝિયમ મ્યુઝિયમ, ફોર્ડસ થીયેટર, વ્હાઈટ હાઉસ, યુનાઈટેડ બોટાનિક ગાર્ડન, નેશનલ ગેલેરી ઓફ આર્ટ, સ્પાય મ્યુઝિયમ, નેશનલ ઝૂ, નેશનલ પેન્ટાગોન, ૯/૧૧ મેમોરિયલ વગેરે...વાઉ ! પહેલાં તો મારે આખું વોશીંગ્ટન મન ભરીને જોવું છે. નિરાંતે મજા માણવી છે.’

નસીબદાર – દુર્ગેશ ઓઝા


21
તો અક્ષરનાદ પર જે નવી શરૂઆત માટે દિવાળી પહેલાથી પ્રયત્ન શરૂ કર્યો હતો એ આજથી સાકાર થવા જઈ રહ્યો છે... અને એ છે કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝન. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ છે. કેટલાક મિત્રોએ આ નવી શરૂઆતની જાહેરાતને વધાવીને પ્રોત્સાહન આપ્યું છે, એટલે આ પ્રથમ વાર્તા અમારા માટે પરીક્ષા સમાન છે, એ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો નવા રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.

શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી


13
એકવીસમી સદીના આ ક્રાંતિકારી દાયકામાં આપણે ઘણા બધા તબકકાઓમાંથી પસાર થઈ રહયા છીએ ત્યારે આવા સમયમાં આપણા રોજના જીવનમાં એવા પાસાઓ ઉમેરાયા છે જેમણે ઘણી વસ્તુઓની વ્યાખ્યા બદલવાની જરૂરીયાત ઊભી કરી છે.

સોશિયલ મિડિયા અને આપણે.. – ધ્રુવ ગોસાઈ



2
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩)


A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો ઓગણીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૯}


1
ગુજરાત રાજ્ય સરકારના સચિવાલયમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી કિલ્લોલ પંડ્યા ગાંધીનગર, ગુજરાતના રહેવાસી છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ ગઝલરચનાઓ છે, શ્રી બાલકૃષ્ણ સોનેજીની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ એક સુંદર એક ગઝલ પ્રસ્તુત છે. ભાવનગરના શ્રી હાર્દિક મકવાણા અને શ્રી વિરલ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ પદ્યરચના છે. સર્વે મિત્રોની રચનાઓનું સ્વાગત છે, તેમની કલમને શુભકામનાઓ.

વાચકોની પદ્યરચનાઓ.. – સંકલિત



4
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨)


A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો અઢારમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૮}


18
હિન્દુસમાજની રચના હજારો વર્ષ પહેલા મહર્ષિ મનુએરચેલા ધારાધોરણ મુજબ થયેલી છે. એક રીતે કહી શકાય કે મનુસ્મૃતિ એ હિંદુ સમાજનું બંધારણ છે. મૂળ મનુસ્મૃતિમાં સ્થળ-કાળ અનુસાર ફેરફારો થતા રહ્યાં છે. આજની સમાજ રચના એ મૂળ સમાજરચનાનાનિયમોનું વિકૃત સ્વરૂપ છે. મનુવાદ વિષે સેંકડો ભાષ્ય લખાયા છે, પણ એમાના મોટા ભાગના, સામાન્ય માણસને સમજાય એવા નથી. આ લેખમાં મેંરોજીંદા વપરાશના શબ્દોમાં, બહુ ટુંકાણમાં મનુવાદ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

મનુવાદ સરળ શબ્દોમાં.. – પી. કે. દાવડા



3
જેવું સંવત બદલાય, એટલે ઊંધિયાની લારીની માફક જ્યોતિષવિદોની હાટડીઓ ધમધમવા માંડે. જે જ્યોતિષો અઠવાડિયે અઠવાડિયે રીટેઈલમાં ભવિષ્ય ભાખતા હતાં, એ હવે આખા વરસનું હોલસેલ ભવિષ્ય બતાવશે. જેમ કે, 'આગામી સંવતમાં આપનું ગાડું કેવું ગબડશે? નવા સંવતમાં આપના પાપડ શેકાવાના છે કે લીલા રહીને ફૂગ મારવાના છે? વગેરે વગેરે. ચમન ચક્કીએ આગામી સંવત ૨૦૬૮ નું આ ખડખડાટ ભવિષ્ય લખેલું છે. એણે લખેલું છે એ ગેરંટી છે, પણ જે લખેલું છે એના વિષે તો એ ખુદ પણ કોઈ ગેરંટી આપતો નથી. માત્ર વાંચીને હસી કાઢવાની ગેરંટી છે. બીજી કોઈ ગેરંટી નથી.

ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી


1
આજે માણો વેર વિરાસત નવલકથાનો સત્તરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૭}


2
આજે માણો વેર વિરાસત નવલકથાનો સોળમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૬}



1
આજે માણો વેર વિરાસત નવલકથાનો પંદરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૫}


11
ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો છે.

અકસ્માતનો અનુભવ..


7
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, કુણઘેર ઉપ સેવાકેન્દ્ર, પાટણના બી. કે. નીતાજીએ અક્ષરનાદને આ લેખ પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર અને શુભકામનાઓ. જીવનની મુશ્કેલીઓ અને તેની સામે લડવાની વાત સમજાવતો આ સુંદર લેખ આજે પ્રસ્તુત છે.

મુશ્કેલીઓ.. – બી. કે. નીતા



12
અક્ષરનાદ લઈને આવી રહ્યું છે આપણી ભાષાની કેટલીક સર્વપ્રિય કૃતિઓ, આપણા મૂર્ધન્ય સાહિત્યકારોની કલમે નિપજેલી ભાષાના નજરાણાં જેવી ગુજરાતી સદાબહાર વાર્તાઓનો અનોખો રસથાળ, ઑડીયો સ્વરૂપે... આજે ફક્ત તેની એક ઝલક...

ગુજરાતી ઑડીયો વાર્તા વિશેષ…


13
શ્રી મકવાણાની પદ્યરચનાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ હતી, આજે તેમણે માઈક્રોફિક્શનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમની બે માઈક્રોફિક્શન વાર્તાઓ,

બે માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ટી. સી. મકવાણા


6
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાશે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧)



A Novel By Pinki Dalal 4
આજે માણો વેર વિરાસત નવલકથાનો ચૌદમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૪}


7
ચાલો! શાંતિ થઇ ગઈને? બાળી લીધો મને? હવે જાવ બધા પોતપોતાના ઘરે... ને જલસો કરો. આવતા વરસે પાછાં મળીશું. આ જ દશેરાએ ને આ જ સ્થળે! હહા હા હહા હા! (રાવણનું અટ્ટહાસ્ય) એક વાત કહું દોસ્તો? તમે એમ માનો છો કે હું બળી ગયો ને તમે બધાએ મને બાળી દીધો. મારું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું! ભૂલો છો, તમે તો માત્ર મારું શરીર બાળ્યું.

તુમ મુજે યું જલા ના પાઓગે.. – રમેશ ચાંપાનેરી


5
આજે જે મિત્રોની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે એમાંથી ફક્ત હિતેશભાઈ ત્રિવેદી સિવાય બધાંયની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ છે. પાલડી, અમદાવાદના વિભાવન મહેતાની રચના, જુનાગઢમાં ચાર દિકરીઓની હોનારતને લઈને લખાયેલી જીએચસીએલમાં કેમિસ્ટ હિતેશ ત્રિવેદીની કૃતિ, માતૃભૂમીના નરબંકાઓનું યશોગાન કરતી વિરલ ત્રિવેદીની રચના અને વિશાલ પારેખની બે રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આપ આ સર્વે નવોદિતોને વધાવશો અને તેમની રચનાઓ આપને ગમશે. અક્ષરનાદમાં સૌનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.

વાચકોની પદ્યરચનાઓ.. – સંકલિત