રંગીન ઓઢણીના સમ – રાજુલ ભાનુશાલી 22 January 18, 2021 in સિંજારવ tagged રાજુલ ભાનુશાલી આ છે ઘરની માયા. આપણને ઘરની અને ઘરને આપણી! હમણાં જ ધોઈને સુકવેલી રંગીન ઓઢણીના સમ, નિરાંત આને જ કહેવાય.