આપણા ગરબા… – સંકલિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2


ગત વર્ષે નવરાત્રીના શુભ સમયે ‘રઢિયાળી રાતના ૭૦ રાસ ગરબા’ ઈ-પુસ્તક પ્રસ્તુત કર્યું હતું. અને તેને અનેરો આવકાર તથા પ્રતિસાદ મળ્યો હતો.

આ વર્ષે પણ ‘આપણા ગરબા…’ એ નામે ગરબાઓનું એક સંકલિત ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. આશા છે વાચકમિત્રોને એ ગમશે.

આ ઈ-પુસ્તક ડાઊનલોડ કરવા અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં (અહીં ક્લિક કરીને) જાઓ.

– ગોપાલ પારેખ / જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આપણા ગરબા… – સંકલિત (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • Harshad Dave

    આપણી આગવી પરંપરા અને ઓળખને સાચવી રાખીને સંવર્ધિત કરી આગામી પેઢીને આપવાનો આવકાર્ય પ્રયાસ…અભિનંદન…હદ.