દીકરી મારી સ્નેહ તણી સરિતા,
કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા.
એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા,
સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા.
થઇ વિદાય ભીના થયા નયન,
જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન.
અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ,
છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્.
ન કહેવાય દીકરી છે પારકી થાપણ્,
એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ.
પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર,
સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર.
મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું,
દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું
– ભૂપેન્દ્ર ત્રિવેદી
માઁની મમતા અને બાપના વાત્સલ્યનુ ઝરણુ.
jyare pan dikri vishe vachu chu, haiyu bharay ave che… ane kalpana karine aankh ma pani avi jay che k mari dikri marathi dur thase to hu kevi rite rahis… kharekhar hu have samji saki chu k ma-bap ne dikri ne sasre vadavvu ketlu pida dayak che…
dikri mate darek ma baap avu vichar ta hase aa vat par mane sanka che,
kaas mane janam apva baap ne pan atli j khusi thai ho to hu bau khush that.
mane khub aanad thayo jani ne k dikri ni haki kat par pan loko vichare che.
kaas duinya na badha mata pita avu vichare to ketlu saru.
dikri atle wahal no dariyon.
dikri to naseebwadana ghare janam le.
mane mara maa baap bahu pyaar apyo che.hu mari jaat ne naseebdar ganish.
Please visit http://www.vrindians.com
આપણી દીકરીઓ ઝરણું બનીને ખળખળ વ્હેતી સમંદરમાં મળે
પણ હજુ ઘણી બધી દીકરીઓ છે કે જે નદી બનતાં પહેલાં જ સૂકાઈ જાય છે.
વાસ્તવિકતા અને પરિસ્થિતિ જાણવા પ્રયત્ન કરીએ તો એનો અંદાજ આવી શકે !!
દીકરાની મા જો સમજે તો આ પરિસ્થિતિમાં ચોક્કસ ફેર પડી શકે ?!!
મારે એક જ દીકરો છે (૭ વર્ષનો !) અને આ વાત માટે અત્યારથી જ કટિબદ્ધ છું કે
આવનાર જ મારી દીકરી બનીને રહેશે !!
dikri to vahaal no dariyo kehvay che ,,,
to pachi a dario ,,vahu baniya pachi zarnu bani ne sukaai kem jai ,,,??????
દીકરીમાથી વહુ થાય એટલે સ્નેહનું ઝરણું સૂકાઇ કેમ જાય ? ..દીકરીનો હસતો ફોટો જોઇ આનંદ આનંદ…
કવિતામાં
છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્….
આ પંક્તિ પણ ન સમજાઇ..સાસરે જાય એટલે દીકરીનો તુલસીકયારો કરમાઇ જાય એવું શા માટે ? માતા પિતાનો ખીલીપો સમજી શકાય..મે જાતે અનુભવેલ છે. પરંતુ જીવનપરંપરાનો એ સ્વાભાવિક ક્રમ સ્વીકારવો જ જોઇએ..દીકરી સાસરે જઇને પણ ખીલી ઉઠે..બે ઘરનો સ્નેહ તેને નવપલ્લવિત કરી શકે..
Dikari jyare Vahu bane tyare Sasri ma e “Vahu” j che dikari nahi. Etle e divas thi Allad ane Potana ma Mast rehti Dikari aaje sasri na kayda kanoon ma bandhay jay ..tyare e Tulsi no chod karmai jay…! Jo darek saasri ma evu manva lage k, mare ghare aavnari j kayam mate mari sachi dikari che na k e jene me 20 varas ma Vidaay api didhi che…!
Aatli j saral vaat koi j samajtu nathi ane tyare , A KOI NA GHAR NI TULSI NS CHOD SAMI DIKARI AAJE VAHU BANI KARMAY JAY CHE.
-UNKNOWN
bahuj sundar kavita == nane thi uchheri ladki dikarine sansarik parampar
chalti aave chhe. parantu kavita ma tamo e lakyu mani mam ta ane bapna
watasya-nu aa kavita ma darsavyu chhe teni tulna parmeswar pan kari na sake. “KHUBAJ SUNDAR KAVITA …..(jene dikari varavi hoi tej aa kavito no
marm samji sake.
Chandrakant
Very nice poem. But I am also not clear about the meaning of the last 2 lines. Can anyone explain? Bina
http://binatrivedi.wordpress.com/
very gud i feel this poem is for me i m merried and i miss my mummy and papa when i read this poem i remember my mummy`s word.
khub saras!
we have both and both are good so there is nothing like one is only good
thank you
comments by -veena hemant doshi
રિયલિ સાહેબ, ખરેખર બહુજ સરસ કવિતા.
it’s not true for every boby………….
some times ….it’s only word in some book………..
i wish every parents as thought as u
ek saras rachna rachva badal abhinandan.Dikari to jena hoy tena khbar pead ka su cha vahal no dariyo. apena samaj ma dikari ana tena ma ana bap joda ja vetan kervama avacha temana aa kevita khas vanchevi
jhsoni
It is really good POEM,
but I have to draw you attention on the following line
દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું
I believe that this ocean of love can never dry, feeling never gets low for lovely beloved daughter
Dikari o mate mane pan bahu j lagni 6 karn k mane dikri j nathi…Pan dikra o mate pan koi vaar lakho to..!!!!
Dikro maro ghughvato prem no sagar,
antar ma pragtave e prem ni gagr,
shodhu enama hu maru balpan
puje 6 mane ane shudhare e maru ghadpan.
Km barabar ne? Me kai khotu to lakhyu j nathi. Dikra o pan dikrio jetla j premal hoy 6.
tamari aa line ma samaj ochi pade che?
shu keva mango cho te bhavarth samjato nahi..
દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું
plz samjavsho…
( tame dikrani vahu mate keva mango cho k pachi… kai guchvad thai che)
khuba j saras..
its really great,
and good one. i like it too much.