| ક્રમ |
પુસ્તકનું નામ |
પુસ્તક લિન્ક અને અન્ય માહિતી |
| ૧. |
મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા |
મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (121136 downloads )
|
| ૨. |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (129056 downloads )
|
| ૩. |
એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ |
એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (249116 downloads )
|
| ૪. |
પરમ સખા મત્યુ – કાકા કાલેલકર |
પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (82824 downloads )
|
| ૫. |
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક |
જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (76081 downloads )
|
| ૬. |
મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય |
મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (74533 downloads )
|
| ૭. |
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા |
મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (62087 downloads )
|
| ૮. |
આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી |
આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (74059 downloads )
|
| ૯. |
રઢિયાળી રાતના રાસ ગરબા |
રઢિયાળી રાતના રાસ ગરબા (82663 downloads )
|
| ૧૦. |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (247897 downloads )
|
| ૧૧. |
સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન |
સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (51792 downloads )
|
| ૧૨. |
ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત |
ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (86261 downloads )
|
| ૧૩. |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (194042 downloads )
|
| ૧૪. |
ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ |
ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (48730 downloads )
|
| ૧૫. |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (64544 downloads )
|
| ૧૬. |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (85536 downloads )
|
| ૧૭. |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (70459 downloads )
|
| ૧૮. |
વિવાહ સંસ્કાર |
વિવાહ સંસ્કાર (86254 downloads )
|
| ૧૯. |
૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર |
૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (77270 downloads )
|
| ૨૦. |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (73526 downloads )
|
| ૨૧. |
માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી |
માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (156614 downloads )
|
| ૨૨. |
શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ |
શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (56569 downloads )
|
| ૨૩. |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (55444 downloads )
|
| ૨૪. |
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે |
પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (50583 downloads )
|
| ૨૫. |
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ |
હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (47244 downloads )
|
| ૨૬. |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (52481 downloads )
|
| ૨૭. |
બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) |
બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (45545 downloads )
|
| ૨૮. |
બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા |
બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (156868 downloads )
|
| ૨૯. |
ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (57169 downloads )
|
| ૩૦. |
ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (49015 downloads )
|
| ૩૧. |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (45212 downloads )
|
| ૩૨. |
ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ |
ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (113807 downloads )
|
| ૩૩. |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (60275 downloads )
|
| ૩૪. |
બાળગીતા – મહેન્દ્ર નાયક |
બાળગીતા - મહેન્દ્ર નાયક (51592 downloads )
|
| ૩૫. |
આપણા ગરબા… – સંકલિત |
આપણા ગરબા... - સંકલિત (56095 downloads )
|
| ૩૬. |
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી |
મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (53925 downloads )
|
| ૩૭. |
ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી |
ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (111590 downloads )
|
| ૩૮. |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (70672 downloads )
|
| ૩૯. |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (33447 downloads )
|
| ૪૦. |
મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ |
મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (40429 downloads )
|
| ૪૧. |
પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક |
પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (38606 downloads )
|
| ૪૨. |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (39418 downloads )
|
| ૪૩. |
કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત |
કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (36683 downloads )
|
| ૪૪. |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (39664 downloads )
|
| ૪૫. |
સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા |
સંસ્કૃત સુભાષિત સંગ્રહ (46666 downloads )
|
| ૪૬. |
પરમ તેજે… – ભવસુખ શિલુ |
પરમ તેજે... - ભવસુખ શિલુ (35498 downloads )
|
| ૪૭. |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (51479 downloads )
|
| ૪૮. |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (44462 downloads )
|
| ૪૯. |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (31910 downloads )
|
| ૫૦. |
માનસ – સુરેશ સોમપુરા |
માનસ - સુરેશ સોમપુરા (36139 downloads )
|
| ૫૧. |
જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી |
જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (45295 downloads )
|
| ૫૨. |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (37284 downloads )
|
| ૫૩. |
સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા |
સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (45177 downloads )
|
| ૫૪. |
કવિતા નામે સંજીવની – સંજુ વાળા |
કવિતા નામે સંજીવની - સંજુ વાળા (38285 downloads )
|
| ૫૫. |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (28869 downloads )
|
| ૫૬. |
અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (27698 downloads )
|
| ૫૭. |
મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા |
મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (50540 downloads )
|
| ૫૮. |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (42275 downloads )
|
| ૫૯. |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (46407 downloads )
|
| ૬૦. |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (29916 downloads )
|
| ૬૧. |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (36819 downloads )
|
| ૬૨. |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (35977 downloads )
|
| ૬૩. |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (43706 downloads )
|
| ૬૪. |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (34554 downloads )
|
| ૬૫. |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (36570 downloads )
|
| ૬૬. |
આનંદનું આકાશ – શશિકાંત શાહ* |
આનંદનું આકાશ – શશિકાંત શાહ (37092 downloads )
|
| ૬૭. |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (33529 downloads )
|
| ૬૮. |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (37987 downloads )
|
| ૬૯. |
નિસ્બત – પ્રજ્ઞા વશી* |
નિસ્બત – પ્રજ્ઞા વશી (33141 downloads )
|
| ૭૦. |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (29454 downloads )
|
| ૭૧. |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (59144 downloads )
|
| ૭૨. |
ગરવું ઘડપણ – સંકલિત* |
ગરવું ઘડપણ – સંકલિત (39157 downloads )
|
| ૭૩. |
ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* |
ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (29880 downloads )
|
| ૭૪. |
સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (23766 downloads )
|
| ૭૫. |
સંબંધમિમાંસા – શશિકાંત શાહ* |
સંબંધમિમાંસા - શશિકાંત શાહ (25623 downloads )
|
| ૭૬. |
જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* |
જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (48192 downloads )
|
| ૭૭. |
વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* |
વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (29211 downloads )
|
| ૭૮. |
સુધન – હરનિશ જાની# |
સુધન - હરનિશ જાની (30513 downloads )
|
| ૭૯. |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (42423 downloads )
|
| ૮0. |
કવિતા.કોમ – બ્રિજ પાઠક |
કવિતા.કોમ - બ્રિજ પાઠક (25694 downloads )
|
| ૮૧. |
ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે |
ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (32520 downloads )
|
| ૮૨. |
કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી |
કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (26632 downloads )
|
| ૮૩. |
રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (26010 downloads )
|
| ૮૪. |
દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી |
દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (31053 downloads )
|
| ૮૫. |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (24321 downloads )
|
| ૮૬. |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (32099 downloads )
|
| ૮૭. |
અંગદાનથી નવજીવન – સંકલિત |
અંગદાનથી નવજીવન (29380 downloads )
|
| ૮૮. |
સમિધા – સુરેશ સોમપુરા |
સમિધા - સુરેશ સોમપુરા (34013 downloads )
|
| ૮૯. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (28801 downloads )
|
| ૯૦. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (28376 downloads )
|
| ૯૧. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (27615 downloads )
|
| ૯૨. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (26512 downloads )
|
| ૯૩. |
ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા |
ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (28337 downloads )
|
| ૯૪. |
સીધી વાત – જીતુભાઈ પંડ્યા |
સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (24540 downloads )
|
| * |
સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો |
| ૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (55102 downloads )
|
| ૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (40670 downloads )
|
| ૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (36118 downloads )
|
| ૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (43382 downloads )
|
| ૫. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (34824 downloads )
|
| ૬. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (39210 downloads )
|
| ૭. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (35439 downloads )
|
| ૮. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
|
| ૯. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (33387 downloads )
|
| ૧૦. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (32612 downloads )
|
| ૧૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (34487 downloads )
|
| ૧૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (28847 downloads )
|
| ૧૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (28839 downloads )
|
| ૧૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (30483 downloads )
|
પ્રતિભા…આપને ખૂબ ખૂબ અભિનંદન
ખુબજ સરસ અને માહિતિ સભર કામ છે.
આયુર્વેદ એ ભારતીય સંસ્કૃતિનો મૂળ વૈદિક વારસો છે. હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિને પાશ્ચાત્ય સંકૃતિની ધુળ ધુળ ના ચડે તે માટે આપણે આપણી સંસ્કૃતિને લગતા બને તેટલા પુસ્તકો અને એમાં પણ મારૂ માનવું છે. કે આયુર્વેદ ને લગતી તમામ માહિતી જો તમે તમારી site પર મૂકો એવી મારી ઈચ્છા છે.
હું એક આયુર્વેદ હોસ્પિટલ માં ફરજ બજાવતો કર્મચારી છું. અને મને આયુર્વેદ પ્રત્યે ઘણું માન છે. બને તો તમે મારી પાસેથી ઈમેલ થી માહિતી મંગાવી શકો છો મારુ જે પણ સંકલન હશે તે હું તમને મોકલી આપીશ…. આભાર
i like this page very much….
i am engineering student,
i request to upload books related to science,knowledge.technology ,news & kitchen recepe in gujarati ….
Thank you very much all the writes n publisher giving such knowledge to all
very useful
ખુબ ખુબ આભાર આપનો…
ખુબ સરસ
I would like to download free ebooks . Kindly let me know the procedure.
Regards,
Pratap Vasa
મને અએ પુસ્તક જોઇયે ૬ જેમા આપ્ના ચમ્ત્કારિક સન્તો ને મદિ ને અએક અન્ગ્રેજ લેખ્કે અભ્યાસ કર્યો ચ્હે અએનુ ગુજ્રરાતિ અનુવાદ્
હરેશ પરમારની ઈ-બુક હાલમાં જ પ્રકાશિત થઇ છે. આપ અહીંથો ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. લિંક ઃ http://dalitsahitya.com/publications
The Brothers Karamazov by Fyodor Dostoyevsky
Crime and Punishment (Dostoyevsky)
pls convert this book in gujrati i have english pdf of this
આપના શા વખાણ કરવા? બહુ જ ઉત્તમ કાર્ય.
Excellent reading stuff
Pl. also place Mahendra Meghani’s 2 collections in gujarati of renowned writers and poets.
Sorry I do not recollect the name something like Aksharyatra
આપનો ખુબ ખુબ આભાર
સરસ્વતિચન્દ્ર બુક અપ્અલોદ કરવા વિનતિ.
PRIY,VADIL TAMARU COLLECTION GAMYU ,PANNALAL PATEL NI NOVEL NO SAMEVESH KARASOJI AAPNO NAVO VACHAK,AABHAR..
લાજવાબ મહેનત. ખુબ ખુબ આભાર.
zaverchand meghani ni saurashtra ni rasdhar ahi thi melvi ne kathiyavad nu amrut mali gayu hot tevu lage chhe , please saurashtra ni rasdhar ni biji vartao pan ahi upload karsho ….
thank you very much!!!!!!!!!!
apnne sanskar gujrati boos ma thij made che to hu manu chu ek vakhat a site visit karela loko bija sudhi a site pahochati kare jeti kari ne yuva pedhi ne GUJARAT NO BHAVYA VARSO ANE SANSKAR NI JALAK MADE……..!!!!!!!!!!!!
વાહ મજા આવિ ગયિ.વધારે પુસ્તકો મુકો. It was really wonderful reading all this ebooks. Please upload more books soon. My humble request to upload ebboks of Tarak Mehta and Ashwini Bhatt.
Thank you.
ગુજરત નિ અસ્મિતા જોઈઅ
મને તમરિ વેબસાઈટ ખુબ જ ગમિ મારા પ્રિય લેખક ઝવેરચન્દ મેઘાનિ નુ સહિત્ય તમે આ વેબસાઈટ પર મુકશો તો મને મારા ગુજરાતિ ભન્ડૉળ મા થોડુ ગ્નાન મલશે આભાર
ગુજરાતી ભાષાની અમૂલ્ય નિઃસ્વાર્થ સેવા જેવા આ ભગીરથ કાર્યમાં સ્વામી બાપાના આશિર્વાદ વર્ષો. ઉમાકાન્ત વિ.મહેતા.”અતુલ”
Hi, Sir, My kindly request, please upload Chanakya niti book in gujarati…………………………
સર્ચ બાર હોમ પેજમા હોય તો પુસ્તક શોધવામા આસાનિ થાય.
jignesh bhai
very good work
i love this site.
આભાર્………….
khub khub AABHARI apna
Very good work…keep it up
tamari aa vebsite khub saari che
sundar jaanva jevoo che
tamaro aabhar
interesting
lots of knowlege of GUJARATI SAHITYA
Please give me AGHORI SATHE PANCH DIVAS
Thank you sir
Kajal Oza Vaidya નિ નોવેલ ક્ય તિ મલિ સક્સે?
Dear jigneshbhai – thank you for Gujarati books in PDF. This will help us continue teaching our culture and rich heritage to generations.
chanakya niti ni pdf upload karo please
ખુબ જ સરસ……….શબ્દો નથિ મલતા..આભાર…..
please upload chankya niti with download link(gujarati pdf).
પ્રિય જિગ્નેશભાઈ,
વિપિનભાઈના કાવ્યકોડીયાની પીડીઅએફ ફાઈલ ફરી ઉપલોડ ક્રરવા વિનંતી. કૉડીંગ બરાબર નથી થયું.
પ્રિય મુકેશભાઈ,
પુસ્તક ભૂલથી સરલ ફોન્ટમાં મૂકાયું હતું, હવે તે યુનિકોડમાં બદલીને ફરીથી અપલોડ કર્યું છે. આશા છે હવે આપ તેને બરાબર જોઈ શક્શો.
આભાર
જિજ્ઞેશ અધ્યારૂ
ઇ-પુસ્તકો ખુબ ગમ્યા.
મહેરબાની કરીને ચાણક્ય નીતિ સુત્ર અપલોડ કરો..
Thank you so much, to creat this website.It’s very useful website. share more and more ebook..!!:)
thanku very soooo…much hardly thank this created by this site and gived most popular book .I can find last 2 year book recived to this site thank go ahed
પ્રિય સ્વજન્,
This was my first visit to the site. I am impressed a lot. Many congratulations for keeping this ahead very positively. Best of the bests wishes for grand success of this endeavor.
Regards,
Ramkrishna
febulas…………
khu j sars 6,aap nu kam eak school ne jaruyat 6.j aap puri kari 6.
વાહ, ખુબ જ મજા આવી. બધા જ પુસ્તકો વાંચી નાખ્યા. ખુબ ખુબ આભાર. દિલ માંગે મોર.
અભિનંદન..! ખુબ જ સરસ સજાવટ..!
plz…upload zavrchand meghani’s “sorathi bharvatiya”…
ક્ર્ર્ર્રુપા કરી ને શેક્સપિયર નુ ગુજરાતી સન્કલન અપલોડ કરો…
તમે વધુ ને વધુ ઈ-બુક પ્રકાશિત કરો એવી શુભ કામના
જમાવટ છે હો ભાઈ
ચાણક્યા નિતિ
મારા વાહ્લ્લા તમામ લેખકો નો આભાર …
મારે “સફલતા ના સાત સુત્રો” નિ બુક જોઇયે છે…..
I am very very happy to open this site…i m thankful to all staff….love u all…thank u thank u
મને અઘોર નગારા વાગે ચે પુસ્તક જોવે ચે
મારે ગર્ભાવસ્થાને લગતુ સાહિત્ય જોઇયે ચ્હે. પ્લેીઝ મને મદદ કરો.
થેન્ક યુ.
મારે અશ્વિનિ ભત્ત સહેબ નિ અસકા માન્દલ જોઇયે ચ્હે.Please help me …
અક્સા માન્દાલ નિ સોધ મ ચ્હુ.
great affort sir pls put your photo pls we want to know how you look. special thanks for rasdhar ni vato and gijubhai child story. pls put some more for child because there was few ebooks for children.thanks again
આ ખુબજ સારેી સેવા કરેી છે તમે. લોકોને સાહિત્ય જેવુ અન્મોલ ધન તમે એમજ ફેી મા અપ્યુ એ બદલ ખુબ ખુબ આભાર આસા છે હજિ બેીજા પુસ્તકો મુકસો.
તમારો ખુબ ખુબ આભાર .. જિજ્ઞેશ ભાઈ
SHIVAJI MAHARAJ NI JIVAN KATHA VISHE NA PUSTAK HOY TO MUKWA VINANTI…..
ખુબ સરસ બહુજ મજા આવિ
ગુજરાતીમાં આ પુસ્તકોની ભેટ આપીને તમે ગુજરાતી પુસ્તક પ્રેમીઓ માટે ખુબજ ઉપયોગી અને અનમોલ કાર્ય કર્યું છે જેના માટે હ્રદયથી તમારો ખુબ ખુબ આભાર ગુજરાતીના બધા જ પુસ્તક વાંચવા ગમે છે માટે મે બધા પુસ્તકો ડાઉનલોડ કર્યા છે . . . ખુબ ખુબ આભાર . . .
Pila rumal ni ganth upload karsho please.
Bhargav-Adelaide
અખાના છપ્પા મલે ?
thank you very much…zaverchand meghani nu biju sahity mukve vinanti……plz……
સરસ…………..આભાર
સરસ મહિતિ બદલ ખુબ ખુબ આભાર
સ્વામિ વિવેકનન્દ ના પુસ્તકો ગુજરાતિ મા હોય તો મુકવા વિનતિ.આભાર.
ખુબ સુન્દર
nice….
realy good work
i like……….thanks……………………………………
આભાર વાઁચવા માટે હુઁ ઉતારિ ચ્હુ
ખુબ ફાયદો થયો ….. તમારો આભાર………
અહીં આપેલ ગુજરાતિ type pad ની મદદથી પ્રતિસાદ આપવાનો ઉત્સાહ વદ્ધ્યો !
ઈ પુષ્તકો અને ગુજરાતિ પ્રકાશનનો લેખ નવનીત-સમર્પણના જુલાઈ ના અંકમાં વાંચેલો તેનાથી પ્રેરણા મલી અને રસ જાગ્યો ! અને ઇનટરનેટ ખાંખાખોળા કરવા ચાલુ કર્યા!
તમારી E–book કેમ બનાવવી down load કરું છું , અભિપ્રાય મોકલીશ !
અભિનંદન ! નવા વરસના પણ ! આવી સરસ માહિતી ઉપલબ્ધ કરાવવા બદલ ! મન મોર બની થનગાટ કરવા માંડ્યું ! E–books સાથે ગુજરાતિ સાહિત્યના પુષ્તકો on line ઓર્ડર આપીને પણ મંગાવી શકાય એવી કોઇ site પણ ઉપલબ્ધ હોય તો માહિતી આપશો ! મુનશી ,પન્નાલાલ પટેલ વગેરે ફરી વંચવા છે ! E–books have ઉપલબ્ધ થશે એ જાણીને આનંદુ છું ! મારે કાજલ ઓઝાની કૃણાયન E–book મંગાવવી છે ! ફરીથી અભિનંદન !
આજે મને મારો હિરો મલિ ગયો
મને તમારી વેબસાઇટ બહુ જ ગમી અને દિવાળીની ભેટ તમોએ જે નવી ઇ-બુકસ ડાઉનલોડ વિભાગમાં મુકી છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર. અને આપનું આ કાર્ય વખાણવા લાયક અને સરાહનીય છે. જે આજની પેઢી અને ગુજરાતી સમાજ માટે સીમાચિહનરૂપ રહેશે.
મારા તરફથી આપને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
લી. વિપુલ રવજીભાઇ સોંદરવા તથા સોંદરવા પરીવાર-રાજકોટ
ઓશો રજનીશ અને સુરેશ દલાલના પુસ્તકો પણ મૂકી શકાય વાચકોનો રાજીપો મળશે
ઇ બુક કેવી રીતે બનાવશો ખૂબ ગમે તેવી ઇ બુક છે. હું પણ સમયાનુકુળતા કરીને ક્યારેક ટાઇપ કરીને આપીશ. પણ તેમાં તમે પ્રસ્તાવનામાં લખેલી તારીખ (29 નવેમ્બર 2012) છે. જયારે હજુ તો ૧૯ નવેમ્બર ૨૦૧૨ આજે છે. (એચ. જી. વેલ્સની ટાઇમ મશીન ની યાદ આવી ગઈ.)
ઇ બુક્સ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.
દિનેશ કારીઆ
ગણિત વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર
Please keep novel of Zaverchand Meghani:
Vevishal
sari novel vachava male to majapadi jai…
ghanuj umda kam kruse gujrati Ebook aapine…
Thank’s
Thank you very much for making such a wonderful website for Gujarati readers all around the world! I would deeply appreciate if Novels by Shree Harkisan Mehta and Ashwini Bhatt will be available for reading on this site….Once again thanks.
I WANT TO READ BOOK “DUNIA NE UNDHA CHASHMA” OF MR. TARAK MEHTA.
PLEASE MAKE IT AVAILABLE HER FOR DOWNLOAD
happy new year to all
Dear jigneshbhai
thank you very very much……
શ્રી જીગ્નેશભાઈ,
આપના ઉમદા પ્રયાશને અન્તરથી અભિન્દન
વાહ…
very nice
ખુબ જ સુંદર માહિતિપ્રદ લેખ.
આવેી ઉપયોગેી લેખો આપવા બદલ આભાર્.
THANK YOU VERY MUCH. I CAN FIND SAURASHTRANI RASDHAR HERE.
રસધાર નિ વરતાઓ મુકવા બદલ આભાર
thanks aksharnaad.com, keep going…..
Sir, I am so greatfull to you if can possible you the Raurashtra ni Rasadhar’s remain 3,4 and 5 part to make in your website.
ખુબ સરસ મહિતિ આપી
નીતા
THIS SITE IS REALLY VERY VERY GOOD. IT PROVIDES US FREE GUJARATI E-BOOK.
AAP AAVIJ SARAS BOOKS VADHU NE VADHU MUKO TEVI AASHA SATHE VIRMU 6U.
THANKS…..!!!!!!
khubaj majani vat kahevay. Aavi sundar gujarati sahitya ni jankari mate Abhinandan.
બહુ જ સારિ વેબ સાઈટ છે હો ભાઈ તમારો ખુબજ આભાર
સ્વામિ સચ્ચિદાનન્દના પુસ્તકો મુકવા વિનન્તિ.આભાર.
તમને સ્વામ સચ્ચિદાનન્દ ના પુસ્તકો http://www.swamisachchidanand.org
પર થિ મલશે.
ખુબ્ જ સરસ
ઘણુ સરસ. મને ભગવદ ગીતા માટે લિઁક કહેજો
મને શક્રદય સ્તુતિ ગુજરાતિ લ્ય્રિક્સ મ જોયિયે ચ્હે.
મનહર ઠક્કર, શિકાગો
મને તમારુ ઇ-મૈલ મોકલો.
ખુબજ સરસ
if u give free more …than its good for gujarati language.bcoz u can see what happen in gujarati film industry…people hate gujarati…so if we read good in gujarati thats enough .