| ક્રમ |
પુસ્તકનું નામ |
પુસ્તક લિન્ક અને અન્ય માહિતી |
| ૧. |
મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા |
મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (121128 downloads )
|
| ૨. |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (129047 downloads )
|
| ૩. |
એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ |
એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (249108 downloads )
|
| ૪. |
પરમ સખા મત્યુ – કાકા કાલેલકર |
પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (82817 downloads )
|
| ૫. |
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક |
જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (76069 downloads )
|
| ૬. |
મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય |
મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (74523 downloads )
|
| ૭. |
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા |
મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (62074 downloads )
|
| ૮. |
આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી |
આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (74046 downloads )
|
| ૯. |
રઢિયાળી રાતના રાસ ગરબા |
રઢિયાળી રાતના રાસ ગરબા (82656 downloads )
|
| ૧૦. |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (247884 downloads )
|
| ૧૧. |
સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન |
સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (51778 downloads )
|
| ૧૨. |
ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત |
ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (86256 downloads )
|
| ૧૩. |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (194022 downloads )
|
| ૧૪. |
ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ |
ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (48724 downloads )
|
| ૧૫. |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (64536 downloads )
|
| ૧૬. |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (85528 downloads )
|
| ૧૭. |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (70445 downloads )
|
| ૧૮. |
વિવાહ સંસ્કાર |
વિવાહ સંસ્કાર (86246 downloads )
|
| ૧૯. |
૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર |
૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (77261 downloads )
|
| ૨૦. |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (73519 downloads )
|
| ૨૧. |
માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી |
માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (156603 downloads )
|
| ૨૨. |
શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ |
શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (56560 downloads )
|
| ૨૩. |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (55435 downloads )
|
| ૨૪. |
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે |
પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (50578 downloads )
|
| ૨૫. |
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ |
હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (47231 downloads )
|
| ૨૬. |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (52474 downloads )
|
| ૨૭. |
બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) |
બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (45538 downloads )
|
| ૨૮. |
બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા |
બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (156858 downloads )
|
| ૨૯. |
ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (57164 downloads )
|
| ૩૦. |
ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (49007 downloads )
|
| ૩૧. |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (45203 downloads )
|
| ૩૨. |
ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ |
ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (113799 downloads )
|
| ૩૩. |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (60264 downloads )
|
| ૩૪. |
બાળગીતા – મહેન્દ્ર નાયક |
બાળગીતા - મહેન્દ્ર નાયક (51580 downloads )
|
| ૩૫. |
આપણા ગરબા… – સંકલિત |
આપણા ગરબા... - સંકલિત (56089 downloads )
|
| ૩૬. |
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી |
મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (53913 downloads )
|
| ૩૭. |
ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી |
ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (111582 downloads )
|
| ૩૮. |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (70660 downloads )
|
| ૩૯. |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (33436 downloads )
|
| ૪૦. |
મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ |
મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (40420 downloads )
|
| ૪૧. |
પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક |
પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (38596 downloads )
|
| ૪૨. |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (39411 downloads )
|
| ૪૩. |
કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત |
કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (36668 downloads )
|
| ૪૪. |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (39653 downloads )
|
| ૪૫. |
સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા |
સંસ્કૃત સુભાષિત સંગ્રહ (46655 downloads )
|
| ૪૬. |
પરમ તેજે… – ભવસુખ શિલુ |
પરમ તેજે... - ભવસુખ શિલુ (35486 downloads )
|
| ૪૭. |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (51466 downloads )
|
| ૪૮. |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (44453 downloads )
|
| ૪૯. |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (31903 downloads )
|
| ૫૦. |
માનસ – સુરેશ સોમપુરા |
માનસ - સુરેશ સોમપુરા (36133 downloads )
|
| ૫૧. |
જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી |
જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (45286 downloads )
|
| ૫૨. |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (37276 downloads )
|
| ૫૩. |
સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા |
સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (45165 downloads )
|
| ૫૪. |
કવિતા નામે સંજીવની – સંજુ વાળા |
કવિતા નામે સંજીવની - સંજુ વાળા (38274 downloads )
|
| ૫૫. |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (28863 downloads )
|
| ૫૬. |
અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (27691 downloads )
|
| ૫૭. |
મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા |
મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (50529 downloads )
|
| ૫૮. |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (42272 downloads )
|
| ૫૯. |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (46394 downloads )
|
| ૬૦. |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (29887 downloads )
|
| ૬૧. |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (36810 downloads )
|
| ૬૨. |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (35965 downloads )
|
| ૬૩. |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (43698 downloads )
|
| ૬૪. |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (34548 downloads )
|
| ૬૫. |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (36558 downloads )
|
| ૬૬. |
આનંદનું આકાશ – શશિકાંત શાહ* |
આનંદનું આકાશ – શશિકાંત શાહ (37088 downloads )
|
| ૬૭. |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (33521 downloads )
|
| ૬૮. |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (37979 downloads )
|
| ૬૯. |
નિસ્બત – પ્રજ્ઞા વશી* |
નિસ્બત – પ્રજ્ઞા વશી (33133 downloads )
|
| ૭૦. |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (29449 downloads )
|
| ૭૧. |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (59137 downloads )
|
| ૭૨. |
ગરવું ઘડપણ – સંકલિત* |
ગરવું ઘડપણ – સંકલિત (39152 downloads )
|
| ૭૩. |
ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* |
ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (29870 downloads )
|
| ૭૪. |
સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (23758 downloads )
|
| ૭૫. |
સંબંધમિમાંસા – શશિકાંત શાહ* |
સંબંધમિમાંસા - શશિકાંત શાહ (25617 downloads )
|
| ૭૬. |
જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* |
જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (48186 downloads )
|
| ૭૭. |
વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* |
વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (29203 downloads )
|
| ૭૮. |
સુધન – હરનિશ જાની# |
સુધન - હરનિશ જાની (30511 downloads )
|
| ૭૯. |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (42417 downloads )
|
| ૮0. |
કવિતા.કોમ – બ્રિજ પાઠક |
કવિતા.કોમ - બ્રિજ પાઠક (25687 downloads )
|
| ૮૧. |
ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે |
ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (32515 downloads )
|
| ૮૨. |
કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી |
કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (26626 downloads )
|
| ૮૩. |
રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (26004 downloads )
|
| ૮૪. |
દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી |
દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (31046 downloads )
|
| ૮૫. |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (24313 downloads )
|
| ૮૬. |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (32089 downloads )
|
| ૮૭. |
અંગદાનથી નવજીવન – સંકલિત |
અંગદાનથી નવજીવન (29369 downloads )
|
| ૮૮. |
સમિધા – સુરેશ સોમપુરા |
સમિધા - સુરેશ સોમપુરા (34003 downloads )
|
| ૮૯. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (28797 downloads )
|
| ૯૦. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (28368 downloads )
|
| ૯૧. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (27609 downloads )
|
| ૯૨. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (26499 downloads )
|
| ૯૩. |
ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા |
ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (28332 downloads )
|
| ૯૪. |
સીધી વાત – જીતુભાઈ પંડ્યા |
સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (24535 downloads )
|
| * |
સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો |
| ૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (55094 downloads )
|
| ૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (40660 downloads )
|
| ૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (36109 downloads )
|
| ૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (43374 downloads )
|
| ૫. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (34819 downloads )
|
| ૬. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (39201 downloads )
|
| ૭. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (35434 downloads )
|
| ૮. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
|
| ૯. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (33377 downloads )
|
| ૧૦. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (32602 downloads )
|
| ૧૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (34477 downloads )
|
| ૧૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (28844 downloads )
|
| ૧૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (28832 downloads )
|
| ૧૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (30479 downloads )
|
નમસ્તે જીગ્નેશભાઈ
આપને રોજ વાંચું પણ છું. ખુબ મહેનત તમે કરો છો. ગુજરાતી સાહિત્યની આ સેવા એક દિવસ ઉગશે તો ખરી જ. એથી વિશેષ ગુજરાતી સાહિત્યમાં ડૂબવા મથેલા સાહિત્યરસિકો માટે આપ આધાર સ્તંભ પણ બની રહેશો.
Jignesh bhai
aksharnad is very useful for all gujarati ….I want to read Albert Einstiens books in Gujarati…
thanks
Vaishnav piyush
The site is excellent and promises to become even better.
I am a great admirer of writings of Mr. Jignesh Adhyaru and would like to see more of his stories with moral lessons. Is the a e-book for collections like that?
Really great and appreciable effort to make gujarati literature available globally.
ખુબ સરસ
maja aavee vaachavaanee……….
aagal chaalu raakho.
chandrakant Baxee nu saahitya pan mukavu joie
thankas
આપનો આ પ્રયાસ કાબિલે દાદ છે. ધન્યવાદ અને અભિનંદન !
great work…hats off to you for all this. Jigneshbhai..
i download ….hundi and shabarina bor
allah jane ishvar jane…
thanks a lot
Jay Bharat! Jay jay garvi Gujarat!
ખુબ સરસ. અત્યારે ચાર પુસ્તક ડાઉનલોડ કર્યા છે, તે વંચાઇ જશે પછી ચોક્કસ ફરી મુલાકાત લેવી પડશે..
ઇ-પુસ્તક હોવાથી કોમ્પ્યુટર પર નિરાંતે વાંચી શકાશે. આ રીતે ઇ-પુસ્તક ઉપલબ્ધ કરાવવા આપનો બદલ ખુબ આભાર. વધુ નવા પુસ્તકનો ઇંતઝાર રહેશે.
આપ નો ધન્યવાદ …
બહુજ સરસ .ખુબજ આનન્દ થયો. વધુ પુસ્તકો મુકવા વિનન્તિ.
Thanx bhai tamaro khub khub aabhar
thnkyou for this awesome site…want kimiyagaro…gujrati version of alchemist plz
thank you for making such great site…plz upload tarak mehta’ duniy na undha chasma in download section
ખુબ સરસ આ વેબ સઈદડ ઉપરથ
i love all the zaverchand meghani’s novel. i was in search of manshai na diva from long time. bt i didnt get it. when i have searched here i got this book. thanks a lot.
શ્રી જીગ્નેશ ભાઇ,
ચાણ્ાકયના નિતીશાસ્ત્રના કેટલાક સુત્રો ડાઉન લોડ કરવા છે તો કેવીરીતે કરવાં.
ia m so please to see all sahitya which are necessary to read as gujarati and update knowledge also for child
appricate it.
i am see regularly this site.
સરસ અને પ્રશંસનીય કામ્
વહ ભૈ વહ હવ્વે તો ત્રૈન મ , કે તોઉર મ ગમે ત્યરે બોૂક વન્ચિ શકશે મ ધન્ય ચ્હે તમોને
ખુબ ઉમદા કામ તમે કરો છો બાળકો માટે કૈક મજાનું સાહિત્ય અહી રજુ કરવા વિનંતી
ખુબ સરસ આપણી ગુજરાતી ભાષા ને જીવિત રાખવા ની આનાથી વધારે
શું સેવા હોઈ શકે .
શ્રીમાન જીજ્ઞેશભાઇ,
મને તમારી માતૃભાષા પ્રત્યેની આવી ખેવના બહુ જ પ્રેરણાદાયી લાગી.
તમારે દ્વારા કરવામાં આવેલ ગુજરાતી પુસ્તકોની ઇ-કોપી ખરેખર પ્રસંશનીય છે.
હું મારી તરફથી આપને આપના આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થઇ શકું તો તમારા તરફથી મને જાણ કરશોજી.
like very much
સૌરાષ્ટ્ર ની રસધાર ૧-૨
ગંગાસતીનાં ભજનો
સુપ્રભાતમ જીજ્ઞેશભાઈ..
આપે જે પુસ્તકો ડાઉનલોડ કરવા મૂક્યા છે તે બદલ આપનો ખૂબખૂબ આભાર..આવી અનોખી પરબ ખોલી તે બદલ પણ. બીજું આમાનું એક પુસ્તક મને સૌથી વધું ગમ્યું તે છે જ્ઞાનનો ઉદય અને પાંદડે પાંદડે જ્યોતિ..આવાં અવારનવાર અન્ય પુસ્તકો મૂકતા રહેશો તો વધુને વધુ આવકાર્ય બનશે.અસ્તુ.
An excellent site for lovers of Gujarati language.
It is very satisfying to see the administrators making the site better and better as the time goes. It is also trying to be an all inclusive one stop site.
Congratulations.
ધર્મનિરપેક્ષા અને રાષ્ટીયએકતા
જિગ્નેશભાઇ,ગુજરાતીને લોકોમા રમતી કરવા બદલ અનેકાનેક અભિનન્દન.
E-books’ concept is God Gifted Literature/ Treasure for ” Any One” who is in search of …
The journey starts at click mode to end at the stops called heart and brain, together.
Lets prey for many more books showers from all corners of this Wonder World of Literature.
ખુબ જ સરસ ……
ગુજરતના સહિત્ય ને વાચિને મન ને આનન્દ થયો….
તમારુ કાર્ય અભિનન્દન ને પાત્ર ….!!!
જોવાથીજ ગમેલ વાચવાથી વધુ આનદ થશે
જોરદાર કાર્ય .. ખુબ ખુબ ધન્યવાદ…
sir tame je work kari rahiya cho te khub khub khub j saras che.. ane haji pan sara ma sari novels tame upload karata raho tevi tamne prathana che please help me ok……
Dear sir,
goodevenig.all books are good.all is well.
અક્ષરનાદ ના માધ્ય થી ખુબ નવુ નવુ જાણવા મળે છે પરતુ ડાઉનલોડ વિભાગ માં નવા પુસ્તકો મુકવા નમ્ર અપીલ
I just found this by site while surfing on internet.
First of all I will say that this is the coolest site I have ever seen. I found many gujarati ebooks here those i was looking for over a year or more.. NOW I AM VERY HAPPY…
I have 1 question:
મારે સૌરાષ્ટ્રની રસધાર ઈ-પુસ્તક ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરી શકુ??
જીજ્ઞેશભાઈ, માણસની સાચી ઓળખ તેના કાર્યો છે. તમારૂં આ કાર્ય જોઈ ખુબ આનંદ થયો. આ કામ થાય તો સારૂં એમ મનમાં ઘણા વખતથી રમતું હતુ. ઉત્તમ ગુજરાતી પુસ્તકો સીમાડા પાર કરે તે અત્યારના યુગમાં જરૂરી છે અને નેટથી હવે તે શક્ય છે પરંતુ ધુણી ધખાવનાર કોઈક જ હોય ને? આપને ખુબ ખુબ ધન્યવાદ!
sirji,
Kaniya lal munsi, kavidad, kavi kag , Pingalsi dan narela, kavi misanji nu sahitya upload karo to gujrati sahitya premi janta uppar tmaro moto upkar thase.
zaver chand meghani na sorthi barvatiya, vasundhara na vala davla, saurastra ni rasdhar. charan kanya
munsi ji ni, somnath no nath, jai somanth, patn ni prabhuta.
all these are the heritage of gujrat literature, please upload all such, entire gujrat will bbe thank ful to you, specially me
akha na chappa,
મે સૌરાષ્ટ્ર ની રસધાર ના બન્ને ભાગ લીધા છે ખુબ મજા આવી
મારી પ્રાથના છે કે હજી તેના બિજા ભાગ આપો.
જિગ્નેશ ભાઈ,
Very nice site.
request you to please tell me from where i get below given gujarati book, if u can,
Book name : Kamangaro Kanudo (part -1/2)
from: puneet prakhashan mandir
lekhak : rajnikant patel
ghana divas thi aa books search kari rahi chu… pan kadach tame mane help kari saksho….
I will be very thankful to you if u will help me.
You are doing a good work.Really wonderfull.
જિગ્નેશભાઇ
જેટલી વાર આ સાઇટ ની વિસિટ કરું છું એટલી વાર હ્રદયથી તમારો આભાર માનુ છુ. ગુજરાત થી ૧૫૦૦ કીમી દુર આ સાઇટ માંથી ગુજરાત ની માટી ની સુગન્ધ આવે છે.
સહ્રદય તમારો તેમજ બધા વંચકો નો આભાર
પ્રવિણ પટેલ
મુળ વતન – પાટણ
dear sir/madam
i have tried to download the pdf files but seems to be not working these links or that tabs…. kindly be helpful…. thanks in advance
Dear Jigneshbhai,
Your all books are wonderfull.
I had read your all pdf book and I visits everyday “Aksharrnaad”
Thank you
Thanks a Lot
Haresh
I am really thankful to Aksharnaad and respected Shree Jigheshbhai for the herculean efforts put in providing gujarati literature to the global gujjus who inspite of wanting to read gujarati literature, are somehow unable to do so due to several constraints like unavailability of the resources. And to do so at no cost is really commendable!!
Thanks to your efforts I would start reading the high quality gujarati literature now onwards during my free lunch time in the office and satisfy my hunger which has been there since I moved out of India 10 years before!
I really thank Aksharnaad and Jigneshbhai for being a critical link for people like me in keeping touch base with our mothertongue.
I am so thankful to Aksharnaad and Jigneshbhai. I have been very interested in our Gujarati Sahitya. But somehow, it is very difficult to get books in Gujarati language in Mumbai that Aksharnaad made it easy available here at free of cost. I got my food here. Congrates to Aksharnaad and Jigneshbhai.
અક્ષરનાદના માધ્યમથી જીજ્ઞેશભાઈએ જે જગન માંડ્યો છે, તે કાબિલે-તારીફ છે. સારું સાહિત્ય ધૂળધોયાની માફક વીણી લાવવું. અન્યો મોકલે, તેમાંથી ગાળી-ચાળીને વેબ પર ચડાવવાની મહેનત ઉઠાવવી. હું આ પરિશ્રમ અને પ્રક્રિયાથી વાકેફ છું એટલે આ સમજી શકું છું. આ બધું ખૂબ સમય અને પરિશ્રમ માગી લે તેવું છે. Almost a thankless job. જે પ્રેમ, લગન અને નિષ્ઠાપૂર્વક આ બધું આકાર લે છે તે બદલ મારા હૃદયના ધન્યવાદ સ્વીકારશો.
ભરત કાપડીઆ
Myself being a Gujju am not able to know the culture of gujarati sahitya but when I came across this site it attracted me towards it and I have downloaded some books which will apprise me n make me proud of being a gujju.I have studied in english medium hence I am able to read only that to slowly but I am sure it will bring a vast change in me.I appreciate the efforts put in n thank them for this endevour.
Regards
Kaushik
ખુબ સરસ, વધારે પુસ્તકો મુકજો.
આપે સારિ વસતુ આપવ માતે અભિ નદન
mare zaverchan meghani ni saurashtra ni rashdhar joi tu hatu j mane a web site upar thi malu gayu thaks.
jo have tame bahdur baharvatiya e-book mukso to tamrao khub khub aabhar rahese
zaverchan meghani na book vachvi game che.
I got website link from friend Mr. Nayan Viroja leaving in Vapi.
I like the website, it very good media to getting so many books and other Sahitya.
i had down load “Param Sakha Mrityu” , it give us good massage of Life
અક્ષરનાદ ના ડાઊનલોડ મા ઘણા સમય થી એક ના એક પુસ્તકો છે તો નવા પુસ્તકો મુકવા નમ્ર વિનતી .
khub j saras
ખુબ જ સરસ
શુ ” જીવન જીવન ” પ્રાપ્તી સ્થાન મળી શકે ? ખુબ જ સરસ વાર્તા ઓ મુકી છે આભાર
શ્રી જીજ્ઞેશભાઇ ને મિતેશ ચૌધરી (આંજણા યુવક) ના ખૂબ ખૂબ અભિનંદન,
ખરે ખર તમારુ કામ ખૂબજ પ્રશંસા ને પાત્ર છે. મને ઝવેરચંદ મેઘાણી ની “સૌરાષ્ટ્રની રસધારા” ખૂબ ગમી. જો તમે ”માનવી ની ભવાઇ” પન્નાલાલ (આંજણા)પટેલ લીખીત નવલકથા ડાઉનલોડ માટે મૂકશો તો હુ અને સમસ્ત આંજણા યુવક આપને આભારી રહેશે. ધન્યવાદ.
thank u for havig such great thing on net.. thanks for providing such gr8 books for free downloading.. if possible, plz upload gujarati translation of “the alchemist” named “kimiyagar” also…..
thanks once again for sharing…..
આટ્લા બધા ગુજરાતિ રસિકો હોય તો વાંચન સામગ્રી પીરસવાની મજા જ અલગ છે.
ખુબ ખુબ અભિનંદન્…..
આજ રોજ સોરાસ્ત નિ ર સ ધા રા દાવુન લોદ ક્રરિ. લાબા સ મ ય બાદ વાચ્ન્ નો અનન્દ્ મ્લ્યો.
જીજ્ઞેશભાઈ,
અક્ષરનાદ માટે અભિનંદન. મેં પણ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે “એકત્ર” પ્રવૃત્તિ શરૂ કરી છે. આ સાથે એનો પરિચય જોડું છું. તમે સંમતી આપશો તો “એકત્ર”માં તમારી પીડીએફ ઉમેરીશું.
“એકત્ર” : પરિચય
આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?
ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.
‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.
‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.
સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.
ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.
http://www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.
-અતુલ રાવલ
—
Atul Raval
atulraval@ekatrabooks.com • http://www.ekatrabooks.com • 704-756-1325
SINCE LAST MORE THAN TWO DECADES I AM LONGING TO FIND BOOK ” JANAM JOGI” ON NARSINH MEHTA WRITTEN BY SHRI JAGUBHAI RAVAL. THIS BOOK IS ALSO NOT AVAILABLE WITH HIS FAMILY. PLEASE TRY TO GET THIS BOOK AND PUT ON THIS SITE SO THAT ALL NAGAR CAST ( GNATI ) WILL BE OBLIGED TO HAVE IT HERE.
શ્રી જીગ્નેશભાઇ.
ગંગાસતીના ભજનોની તલાશ હતી જે આજે પુરી થઇ.આભાર.
khaub sarar pryatna chhe.sahitya ne gher gher pahochantu kari ne ma gurjari ni seva badal dhanyvad.
મારે સાત પગલા આકાશમા જોઇતી હતી
મારે કનુભગદેવ નિ નવલકથા વાચવિ છ
આદરનિય મુરરબિ શ્રેી
સરાહનિય પ્રયાસ બદલ ખુબ ખુબ અભિનન્દન
ખરેખર ખુબ સારુ કાર્ય
i was finding such a nice website since a long
thanks to pustkalaya.com
hoping for another part of saurastra ni rasdhar
thanks again
from :mayur kalsariya
ASSISTANT ENGINEER
GHPHC
JAFRABAD
GUJRAT
good website, it is one of the best gujarati web site…. good…
બહુ સરસ અને પ્રાસન્ગિક પ્રયાસ કર્યો છે, હાર્દિક સાધુવાદ,
આપનો આ પ્રયાસ ખુબ જ ગમ્યો અને આશ છે આવુ ગ્યાન સભર સહિત્ય હજિ પન પુરુ પડશો…..
આપના તરફથી હજી વધારે ક્રુતિઓ ઇ-ફોર્મમા પ્રાપ્ત થાય એવી અભિલાશા.આભાર.
આપનો પ્રયાસ ખૂબ જ સ્તુત્ય અને સાહિત્ય પ્રતિ પ્રેમ જ્ન્માવનારો બની રહેશે.
વીણેલા મોતી ની જેમ અહી બધા જ પુસ્તકો છે .તે માટે તમારો ખુબ આભાર
મને મુક્તિ બંધન ભાગ ૧ અને ૨ ની શોધ છે જો આપ અહી મૂકી શકો તો આપ નો ખુબ આભાર.
ખૂબ ખૂબ જ સરસ પુસ્તકો મુકયા છે
તમારો ખુબ આભાર્, ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ છે.
માનવી ની ભવાઈ, મળેલા જીવ, પીળા રુમાલ ની ગાંઠ જો પોસ્ટ કરી શકો તો ખુબ ગમશે.
સરસ પુસ્તકો મુકયા છે
ખૂબ જ આવકારદાયી અને પ્રશંસનીય પગલું ! ખૂબ ખૂબ અભિનંદન ! ગુજરાતીને જીવાડવા આધુનિક ટેકનીક અપનાવવી જ રહી. આ વેબ સાઈટ દેશ-વિદેશમાં ગુજરાતથી દૂર વસતા ગુજરતીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે જે નિશંક છે.
Tamane aa website banavava mate koti kori dhanyavad, aa website amara jeva gujarat thi dur rahenara loko mare upar vada na aashirvad j chhe, aaje ek j bethak ma saurastr ni rasdhar bhag 1 vanchi nakyo ane man trup trup thay gayu aatala mahna o pachhi….
keep up the good work and let us know if you need any financial help
Thanks a lot, it is really amazing
very nice and useful books…keep going and uoload more …thanx….
તમારો ખુબ ખુબ આભાર્,
ખૂબ જ પ્રશંશનિય પગલું. અભિનંદન. એક સૂચન છે. ડાઉનલોડ લિંકની ઉપર પુસ્તકોના નામ સાથે જો ટૂંકમાં એ પુસ્તક કયા વિષયનું છે તે પણ જણાવશો તો રસરૂચિ અનુસાર વાંચકને એ પુસ્તક ડાઉનલોડ કરવું કે નહી તેની સમજ ડાઉનલોડ કરતા પહેલાં જ પડી જશે. જાણીતા રચનાકારોનાં પુસ્તકો માટે કે પુસ્તકના શીર્ષકમાં જ વિષય સમાયેલો હોય તેને આની જરૂર નથી જેમકે “રસધારની વાર્તાઓ” – સ્વ. ઝવેરચંદ મેઘાણી, પરંતુ વાંચન 2010 પરથી એ પુસ્તકમાં શું સમાયેલું છે એ ખબર પડતી નથી એટલે ડાઉનલોડ કરવું કે નહી એ વિષે દ્વિધા રહે છે.
મને તમારી વેબસાઈટ ખુબજ સારી લાગી. બધાજ પુસ્તકો ખુબજ સરસ છે. શક્ય હોય તો કાગવાણી અપલોડ કરો.
આભાર…..
થન્ક યુ વેરિ મચ અક્શઆનન્દ્
મ્રુગજલ ના પાનિનુ પાન કરવદવા બદલ
સુન્દ્ર્ર્ બ હુ જ ઉપ યો ગિ વેબ સાઇત લાગે. ગ્મ્યુ.
સાહેબ્ બહુજ સારિ વેબ સાઇત્ત બનાવિ ચ્હે, આશા ચ્હે કે હમેશા નવિનતા જોવા મદ્શે ..ઘના ઘના અભિનન્દન્
કુપ્રા કરી ને આપ શ્રી માથી કોઇ સારુ એવુ કુનડ્લી નુ પી.ડિે એફ ફાઇલ મુક્શો.
હરિ ઔમ્….અતિ અન્નન્દ થયો તમારિ સેવા અમારા જેવા ને બહુજ ઉપયોઈ થઈ …..તેને માતે અભિનનદ.
ખુબ સરસ પુસ્તકો. મને ઝવેરચંદ મેઘાણી ના સૌરાષ્ટ્ર ની રસધાર ખુબ ગમે છે. ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ છે. માનવી ની ભવાઈ, મળેલા જીવ, પીળા રુમાલ ની ગાંઠ જો પોસ્ટ કરી શકો તો ખુબ ગમશે.
તા. મે ૧૮, ૨૦૧૧.
સ્વાગત,
મારા પુસ્તક-સંગ્રહ ના કૈંક પુસ્તકો માટે હું પરદેશ માં ઝૂરતો હતો..
આપના “ઓન લાઈન પી ડી એફ સંગ્રહે મારે માટે મોટો ઉપકાર કર્યો છે..
આવા અનેક પુસ્તકો “ઓન લાઈન” આવે તેને માટે મારું પ્રોત્સાહન છે..
ખાસ :
” અડધી સદી ની વાંચન યાત્રા”;
ગાંધી ગંગા., તથા
શ્રીમદ ભાગવત , મહાભારત, ચરક સંહિતા અને મનુસ્મૃતિ સંક્ષિપ્ત તથા મહાભારત નું શાંતિ-પર્વ જેવા પુસ્તકો
“ઓન લાઈન” આવે તેને માટે મારું પ્રોત્સાહન છે
અસ્તુ,
શૈલેષ મેહતા
mehtasp25@gmail.com
gretest website i have ever seen
VERY VERY NICE. COLLECTION. WE NEED ALL GUJARATI BOOKS, AND POEM COLLECTION TO BE PUT IN PDF FORMAT ON NET.
આપે જે પુસ્તક ડઊનલોડ વિભાગ શરુ કર્યો છે તે ખૂબ પ્રસન્સનિયછે. હજુ પણ વધુ પુસ્તકો આ વિભાગમા મુકવામા આવે એવી આશા રાખીએ.
મારે પપન્નાલાલ પટૅલ નિ નવલકથા ડાઉનલોડ કરવિ તો ક્યાથિ મલશે
શ્રી જીજ્ઞેશભાઈ
આજના કોનવેન્ટીયા વાતાવરણ માં ગુજરાતી સાહીત્ય તો આગલી પેઢી સાવ ભુલી જશે, મેઘાણી ની સૌરાષ્ટ્ર્ની રસધાર અમારા જેવી જુની પેઢી એ લેંગ લાઈબ્રેરી રાજકોટ ના સૌજન્ય થી વાંચેલી છે, અને લોકમીલાપ ના સહયોગ થી તે જમાના માં ઘરે ઘરે પહોંચી ગઈ હતી, પણ આજે માં બાપ અહીયાં , બાળકો પરદેશ, કોનવેન્ટ નું ભણતર તેથી સ્કુલ માં પણ આનાથી અજાણ.. તેવે વખતે આ ebooks થી સાચેજ ક્રાન્તી આવી ગઈ છે, મેં આ બન્ને ચોપડીયો લગભગ ૧૦૦ મીત્રો ને મોકલી,મોટાભાગ ના મીત્રો નો આભાર નો પત્ર આવી ગયો, અને કેટલાકે એકજ બેઠક માં બન્ને ચોપડીયો વાંચી નાખી, તેમાંય વાંચી શકાય તેવામોટા અક્ષરો અને PDF form..તેથી મોટી ઉમરના મીત્રો એ સરળતાથી વાંચી અને બાળકોને વાંચી સંભળાવી પણ..જો આ ebooks સ્વરુપે ફરી પ્રગટ ન થઈ હોત તો સમય જતા આવું સાહીત્ય ભુતકાળ માં ગરક થઈ ને ભુલાઈ જાત… લાખ લાખ અભીનંદન… શક્ય હોત તેટલું ઉત્તમ ગુજરાતી સાહીત્ય આમ ebooks સ્વરુપે મુકતાજાવ.. અલબત્ત લેખકો ની સહમતીથી જ..
અને ગુજરાતી પ્રજા જે પરદેશ માં કે દેશ માં આવા ઉત્તમ ગુજરાતી સાહીત્ય થી વંચીત રહી ગઈ છે તેઓ પણ તેનો રસાસ્વાદ લઈ ને બોલે.. જય જય ગરવી ગુજરાત…..
ફરી ફરી અભીનંદન અને આભાર…..
દીપક દવે
RARE AND BEAUTIFUL COLLECTION PRESENTED TO YOUNG AND OLDE GENERATION UNDERSTAND OUR CULTURE – IN ADDITION WHERE WE ARE LOOSING A COMMAND OVER OUR MOTHER TONGUE GUJARATI. IT IS VERY GOOD LESSON FOR US TO RENEW OURSELF WITH LANGUAGE
its a very very nice work by you ..thank you
બાળ સાહિત્ય પ્રકાશિત કરવા
its a very very nice work by you all…keep it up. thank you all.
I Love Gujarat, I Love Gujarati language.