પુકારતા હૈ હિંદ.. – પ્રિન્સ ગજ્જર 1
એ દોસ્ત તુ આજ ઉઠ જરા, કુછ કરને કી હિંમ્મત જુટા.
પુકારતા હૈ હિંદ આજ, તુજકો સ્વાભિમાન સે,
આજ કુછ કદમ બઢા, એ દોસ્ત તુ ઉઠ જરા..
એ દોસ્ત તુ આજ ઉઠ જરા, કુછ કરને કી હિંમ્મત જુટા.
પુકારતા હૈ હિંદ આજ, તુજકો સ્વાભિમાન સે,
આજ કુછ કદમ બઢા, એ દોસ્ત તુ ઉઠ જરા..
આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’