ચાર ગઝલ.. – યાકૂબ પરમાર 4
લેપ સુખોનો કરે પીડા ઉપર,
ગોઠવાયું વિશ્વ એ ક્રિડા ઉપર.
શું કરીશું આ શરમનું આપણે?
છે ટકેલી સંસ્કૃતિ વ્રીડા ઉપર…
લેપ સુખોનો કરે પીડા ઉપર,
ગોઠવાયું વિશ્વ એ ક્રિડા ઉપર.
શું કરીશું આ શરમનું આપણે?
છે ટકેલી સંસ્કૃતિ વ્રીડા ઉપર…