ચાર ગઝલ.. – યાકૂબ પરમાર 4 December 30, 2014 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged યાકૂબ પરમાર લેપ સુખોનો કરે પીડા ઉપર, ગોઠવાયું વિશ્વ એ ક્રિડા ઉપર. શું કરીશું આ શરમનું આપણે? છે ટકેલી સંસ્કૃતિ વ્રીડા ઉપર…