નાનકડી એક વાર્તા છે
એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતુ ન હતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય, ત્યાં જઈ, ગાડી આવે ત્યારે પાટા નીચે પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું.
પણ ઘરેથી નીકળતા બીજો એક વિચાર કર્યો, કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હુંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ચાલ્યા જવું.
……. હવે એ વાતને ત્યાં રહેવા દઈએ, એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે; એ માણસ ઘરેથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ જ તમે તેને સામા મળ્યા હોત તો? બોલો એનું શું થાત? ત્યાંથી ઘરે પાછા જવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી ને જવાબ આપો ….
( સુમંત દેસાઈ – લોકજીવન પખવાડીક )
* * * * * * * * * *
આવતી કાલે માણો અમારી વીકએન્ડની હનુમાનગાળા, સત્તાધાર, કનકાઈ, ગીર, તુલસીશ્યામ (૦૨ & ૦૩ ઓગસ્ટ, ૨૦૦૮) યાત્રાની ઝલક – ફોટા, વીડીયો અને માહિતી.
ae vyakti ne sundar smile avashya aapyu hot. smit bilkul mafat chhe. kadach aene mane janavyu hot ke me aatmahatya no vichar tamara smit ne karne padto mukyo chhe to aena mate jivan ne hamesha ne mate prem karto thai jay tevi kamse kam aek tak thodi ghani dodadodi karine shodhi hot. aatmahatya ishwar ne kabul manjur na j hoy karan ke aene manushya ne jivan jivva aapyu chhe tena nakki karela samay pahela jindgi tunkavvi ae sarva shaktiman ishwar sathe no karar todva jevi babat chhe.
geer ni vat bhul thi aa subject ma lakhai gai 6 to sudari lesho
જય મતજિ
jay mataji
pratap,tara modhe aavi vato sari na lage………………
જિગ્નેશભાઇ
hu pan tamari jem gir ma bahu paribhraman karyu 6.
tamara gir pravas na lekho ma aavela tamam patro ne bahu najik thi olakhu 6u.lakshmanbhai,kantibhai,kanabhai madhuda,naranbhai,sar ni khodiyar na bapu vigere….
are lakshamanbhai ni jaan ma hu JASAD HAR pan aavelo.
chikhalkuba na a gangabhai na ghar sathe amare 3 pedhi no nato 6.tya je RAAVAL DAM nu kam chaltu a vakhate mara papa tya bahu rahela.me gir na tamam nes ne CHANDANI RATO ma page chali ne mara ma ma utarya 6.bahu bhayanak rato y vitavi 6.have javanu thai ane mane na lai jav to TULASHISHYAM pase na khajuri na nes tai aagal jya JAMARI,GOLO,ne MASUNDRI m 3 nadi bhegi thai tya BUDHABAPU ni zupadi a jarur jajo.me aevi shant jagya kyay joi nathi.PU.MORARIBAPU ghani vakhat tya aekala ratri rokan mate jai 6.
mari pase tya na ketlak photo pan 6.
vigte fari rubru malshu.aam aapane bou najik giye kem ke tamri jem mara ma pan 6amm lilu to kadik pankhar ni udasi jevu veran GEER mari 6ati na polan ma hamfya kare 6.
-PRATAP MOBH,TALAJA MOBAIL-9909471313(tamara nmbr no joshakya bane to message karajo)
pp
Good Story…
Mane malyo hot to jarur e ghare paachho ja gayo hot..
( pan me shuN karyu hot teni khabara nathI.. kadaacha enaa gama ni kho mane mali hot…)