આવતી કાલે ઓગસ્ટ મહીના નો પ્રથમ રવિવાર છે અને દરેક ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. કહે છે કે તમારા શત્રુ સાથે હજાર ઝધડા કરી લેજો પણ તમારા મિત્ર સાથે એક પણ નહીં …કારણકે દુશ્મન તો એ ઝધડાઓનો જવાબ આપશે પણ મિત્ર તેનો જવાબ પોતાનામાં શોધશે…
બ્લોગ જગતના તમામ લેખક – વાચક મિત્રો, અને દરેક ગુજરાતી ભાષા પ્રેમીને અધ્યારૂ ના જગત તરફ થી હેપ્પી ફ્રેન્ડશીપ ડે…આશા કરૂં કે ગુજરાતી ભાષાના લીધે શરૂ થયેલી આપ સર્વ સાથેની મારી ઓળખાણ અને દોસ્તી આમ જ વધતી રહે…..
Jigneshbhai…HAPPY FRIENDSHIP DAY to you & all other Bloggers ! CHALO GUJARAT vanchva sau mitro http://www.chandrapukar.wordpress.com Aavashone ?
Happy friend’s day to you and all other bloggers friends..
Wishing You Very Happy Friendship Day.
Hiiiii, buddy same to u…..
Happy Frindship Day 2 u…
happy friendship day to u
same to u, frnd…visting ur blog has been a part of my daily routine.