જીંદગી… 4 March 13, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય હકીકત કાંઈ ઓર હોય છે ને દેખાડો કાંઈક ઓર હોય છે, લોકોના હસતા ચહેરાની ભીતરમાં વ્યથાઓનો સૂનો દોર હોય છે ઝેરના ઘૂંટડા પી ને મરી ગયેલુ મન લઈને જીંદગી સુખેથી જીવવાનો નર્યો ઢોંગ હોય છે… – Unknown Author (from BVM Kelidoscope ’99)