આજ થી અહીંયા દર અઠવાડીયૅ ઍક કવિવતા મૂકવાની શરુઆત કરી રહ્યૉ છું, દર અઠવાડીયૅ ઍટલા માટૅ કૅ હમણા સમય ઑછૉ મળૅ છૅ.
પણ આની સાથૅ ઍ પણ ખરું કૅ આ દરૅક કિવતા નવી છૅ અનૅ લગભગ બીજી કૉઈ પણ વેબ કૅ બ્લૉગ પર પ્રસીધ્ધ થઈ નથી. આ “અમૅચ્યૉર” લૅખકૉ માટૅ નૉ મંચ બનૅ તૅ માટૅ પ્રયત્ન નૉ ઍક ભાગ છૅ તૉ સાથૅ પ્રસ્થાપિપત લૅખકૉ ની હથૉટી નૉ રસસ્વાદ પણ કરાવવૉ છૅ.
તમારા સૂચનૉ અનૅ સાહીત્ય આવકાર્ય છૅ.
જીગ્નૅશ અધ્યારુ.
That’s good,
just go ahead……..