ઝાંઝવાથી જંગ – પરબતકુમાર નાયી 1 September 27, 2021 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged પરબતકુમાર નાયી તને તકલીફ થાશે આવવામાં આ ગઝલ પાસે, ગલી છે શે’રની આ સાંકડી ને કાફિયો છે તંગ!