રોકેટ્રી : એક રાષ્ટ્રવાદી વૈજ્ઞાનિકનો ન્યાય માટેનો સંઘર્ષ… 4 July 4, 2022 in સમીક્ષા કઈ રીતે વિદેશી એજન્સીએ ભારતના કેટલાક ઇન્ટેલિજન્સ ઑફિસર્સને ખરીદી લીધાં હશે અને ઇસરો જાસૂસી કાંડ ઘડી કાઢ્યો હશે જેથી ભારતનો સ્પેસ રિસર્ચનો આખો કાર્યક્રમ તોડી પડાય.