સ્મિતોપદેશ – રાજુલ ભાનુશાલી 20 March 15, 2021 in સિંજારવ tagged રાજુલ ભાનુશાલી હું ક્યારેય તમને તમારા ભાગનું સ્મિત આપવામાં અંચઈ નહિ કરું, તમે મને મારા ભાગનું સ્મિત આપશોને?