Daily Archives: ફેબ્રુવારી 16, 2016


દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૬) 13

આ પહેલા આયોજીત અક્ષરનાદની સૌપ્રથમ અને આગવી એવી માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. એ જ અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો બીજો મણકો લઈને અક્ષરનાદ ઉપસ્થિત છે. વાર્તાઓ અમારા સુધી પહોંચાડવાની અંતિમ તારીખ છે ૨૦ માર્ચ ૨૦૧૬,