પુરાની જીન્સ ઔર ગિટાર
મહોલ્લે કી વો છત, ઔર મેરે યાર,
વો રાતોં કો જાગના
સુબહ ઘર જાના કૂદ કે દીવાર,
વો સિગરેટ પીના, ગલી મેં જાકે,
વો કરના દાંતો કો, ઘડી ઘડી સાફ.
પહુંચના કોલેજ, હમેશા લેટ,
વો કહના સર કા “ગેટ આઊટ ફ્રોમ ધ ક્લાસ !”
વો બહાર જાકે હમેંશા કહના,
“યહાં કા સિસ્ટમ હી હૈ ખરાબ”
વો જાકે કેન્ટીનમેં તબલે બજાકે,
વો ગાને ગાના, યારોં કે સાથ.
બસ યાદેં, યાદેં યાદેં રહ જાતી હૈ,
કુછ છોટી છોટી બાતેં રહ જાતી હૈ… બસ યાદેં…
વો પાપા કા ડાંટના,
વો કહના મમ્મી કા “છોડેં જી આપ!
તુમ્હેં તો બસ નઝર આતા હૈ,
જહાં મેં બેટા મેરા હી ખરાબ.”
વો દિલમેં સોચના, કર કે દિખાદેં,
વો કરના પ્લાનીંગ રોજ નઈ યાર..
લડકપન કા વો પહેલા પ્યાર,
વો લિખના હાથોંપે A + R
વો ખિડકી સે ઝાંકના,
વો લિખના લેટર ઉન્હેં બાર બાર
વો દેના તોહફેમેં સોને કી બાલીયાં
વો લેના દોસ્તોં સે પૈસે ઉધાર
બસ યાદેં, યાદેં યાદેં રહ જાતી હૈ,
કુછ છોટી છોટી બાતેં રહ જાતી હૈ… બસ યાદેં…
ઐસા યાદોં કા મૌસમ ચલા,
ભૂલતા હી નહીં, દિલ મેરા
કહાં હૈ મેરી જીન્સ ઔર ગિટાર,
મહોલ્લે કી વો છત, ઔર મેરે યાર
વો રાતોં કો જાગના,
સુબહ ઘર જાના, કૂદ કે દીવાર
પુરાની જીન્સ ઔર ગિટાર ….
– અલી હૈદર
[youtube=http://www.youtube.com/watch?v=ESefttk8hM4]
એક આખી પેઢીને રજુ કરતું આ ગીત એક એવા યુવાનના સ્પંદનો અને યાદોને દર્શાવે છે જે પોતાના મિત્રોની સાથે વિતાવેલી પળો, સુંદર યાદોને ફરીથી જીવવા માંગે છે. અત્યારે લગભગ બૂલાઈ ગયેલું આ ગીતે ભારતીય પોપ સંગીત વિશ્વમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતું. શ્રી અલી હૈદર કરાંચીમાં જન્મેલા અને અભ્યાસે એક સિવિલ એન્જીનીયર છે. તેમના ત્રણ આલ્બમની થોડીઘણી સફળતા પછી આ પાકિસ્તાની ગાયકનું ૧૯૯૩માં આવેલું આલ્બમ “સંદેશા” ખૂબ પ્રસિધ્ધ થયું. પુરાની જીન્સ આ જ આલ્બમનું મુખ્ય ગીત હતું. આ ગીતના શબ્દો સાથે કોલેજમાં ભણતા અને કોલેજ છોડીને ગયેલા યુવાનોએ યુવતિઓએ ખૂબ પ્રેમથી તાદમ્ય સાધ્યું અને તેના પ્રસંગો કે ઘટનાઓ સાથે પોતાની જાતને જોડીને જોઈ છે. બધાંયના જીવનને નજીક આવા ગીત ખૂબ ઓછાં છે. ૨૩ જૂન ૨૦૦૯ ના રોજ અલી હૈદરે પૈસા માટે ગાવાનું છોડી દેવાનું નક્કી કરતી જાહેરાત કરી અને બધી મૂડી દાનમાં આપી દીધી. હવે તેઓ ફક્ત ઈસ્લામની પ્રસંશા કરતા ગીતો ગાય છે.
હુ જરુર કહિશ કે આ ગીત હજી ભુલાયુ નથી.
હજી હુ આ ગીત રોજ સાંભળુ છુ.
બાકી આ ગીત ને વખાણ ની જરુર નથી.
ખુબ જ સરસ !
મજા આવિ.
જુનિ યાદો તાજા કરાવિ દિધિ.
આભાર
સ્કુલ કોલેજના ખાટામીઠા સંસ્મરણો યાદ કરાવી દીધા. સરસ ગીત. નાણાવટીસાહેબે લીંક આપી તો સાંભળવાની વધારે મજા આવશે.
આરે ભાઇ ગીતની લિઁક તો મુકવી હતી !!
અહિઁ ક્લિક કરો
http://www.youtube.com/watch?v=ESefttk8hM4
Thanks Nanavaty bhai,
Video Embedded in post itself.