સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કાનજી ભુટા બારોટ


કાનજી ભુટા બારોટ : વાર્તાકથનના છેલ્લા કલાધર 3

કાનજી ભુટા બારોટ. સૌરાષ્ટ્રમાં ૧૯૭૦-૮૦ પહેલા જન્મેલી પેઢી માટે નામ અજાણ્યું નથી. પણ કાનજીબાપાની ઓળખ ૨૧મી સદીમાં ભુલાઈ રહી છે.