સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પારુલ ખખ્ખર


કલમને ડાળખી ફૂટી – પારુલ ખખ્ખર 7

નોખી નક્કર ભાત ઘસુું છું ઓરસિયા પર,
હું મારી ઓકાત ઘસું છુું ઓરસિયા પર.

સામા કાંંઠાનું ઈજન ને પગમાંં લંગર,
દરિયા સાતેસાત ઘસું છુું ઓરસિયા પર.