અક્ષરનાદ ઈ-પુસ્તકો 1792

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (25178 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (121164 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (129098 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (249153 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (82860 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (76126 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (74574 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (62120 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (74097 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (82701 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (247950 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (51836 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (86293 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (194085 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (48774 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (64582 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (85577 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (70497 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (86294 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (77311 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (73564 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (156650 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (56610 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (55483 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (50616 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (47281 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (52517 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (45576 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (156914 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (57200 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (49049 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (45251 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (113848 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (60316 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (51621 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (56124 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (53965 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (111626 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (70707 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (33485 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (40471 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (38646 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (39454 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (36722 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (39703 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (46710 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (35548 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (51517 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (44491 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (31934 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (36176 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (45339 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (37332 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (45208 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (38320 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (28904 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (27726 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (50583 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (42305 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (46443 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (30016 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (36846 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (36005 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (43740 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (34585 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (36604 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (37120 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (33560 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (38020 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (33178 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (29492 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (59173 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (39192 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (29908 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (23800 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (25652 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (48219 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (29245 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (30542 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (42457 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (25727 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (32546 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (26659 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (26038 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (31078 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (24351 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (32130 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (29410 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (34039 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (28823 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (28399 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (27649 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (26543 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (28362 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (24558 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (55136 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (40712 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (36146 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (43404 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (34858 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (39239 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (35465 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (33419 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (32653 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (34515 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (28872 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (28856 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (30509 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

1,792 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • Vijay rana

    You are doing excellent job to serving our community
    What can say
    All books are very excellent
    Do have any E book or PDF on gazal of GHAYL saheb or adill bhai mansuri or any gazal
    I tried various site but you are pioneer and the best please guide me how do I get
    GHAYL, saheb when he was in junagadh we use to see every Tuesday day at pajod darbar saheb house
    This was in 1955
    Please help me
    Vijay rana

  • Devang

    Really it helps a lot, tks much team AKSHRNAD …..pls advise from where i can get books like – patan ni prabhuta, jay somnath, parshuram, raja dhiraj, pruthvivallabh, na hanyate, socrates…..etc in gujarati version free down loading books…..tks

  • Bhagavati

    સાચે જ ઉત્તમ.. અને ખુબ જ ઉપયોગી છે. મારા સ્નેહીઓ ને અને મારા છોકરા ના દોસ્તો ને પણ આ સાઈટ જોવા કહ્યું… આભાર સહ. આપનો.. એડમીન.

  • patel bharat l.

    ખુબ સરસ પ્રયત્ન ….Ghana varsho pachhi aavi site joi ke je sewabhavthi chatti hoi….pani ni parabo to joi hati..je pouch aavta adrashay thayi gayi….have samay chhe pushtka parab no…ema e e-pushtak parab…bus ras pan karo karao ne santrupta thav…

  • Pradip Modha

    નમસ્કાર સાહેબ,
    આપની લેબસાઇટની મુલાકાત લઇ ખૂબજ આનંદ થયો. અને સાથે એક વિનંતી પણ ખરી કે રસીક મહેતા રચિત અંતરની અમીધારા જો અહિ પ્રસ્તુત કરશો તો સોના માં સુગંધ ભળશે… સહ આભાર……….

  • kashyap

    અા પ્રકાર ના પુસ્તકો થી આવતુ પરિવર્તન હુ અનુભવુ છુ……. શુભ સન્ધ્યા….

  • Keshubhai

    You can help Students by providing theire ebooks related to their study. this is my opinion that you should provide IT reference books also.

  • Janak Bhatt

    Really quality books at no economical benefit in such a selfish and self centered world. Amazing, it seems that Satyug returned in the world of books.

    Request to provide Shri Kanaiyalal Munshi’s books
    Gujarat no nath and Patan ni Prabhuta. And Shri Zaverchand Meghani’s All remaining parts of Saurashtra ni Rasdhar and all parts of Sorathi Baharvatiya.

  • રજની

    આતંકવાદી:-ભાગ-1

    પરોઢીયાનો સમય હતો.
    ચકલાં,કાબર ચીં ચીં કરતાં પોતાના પેટનો ખાડો પુરવા માટે ગગન વિહારે નીકળી પડ્યાં હતાં.
    પટેલો વાવણી કરવા બળદીયાને તૈયાર કરતા હતાં.
    કેટલીક પટલાણીઓ ભેંસો દોહતી હતી,તો કેટલીક છાસ વલોવતી હતી.
    કહેવાનો મતલબ કે જરા વિચારો કે કેવું સુમધુર સંગીત રેલાઈ રહ્યું હસે?
    એવામાં એક સાયરન વગાડતી અને ગામડાનુ વાતાવરણ ડહોળતી પોલીસ ની ગાડી આવી, “તિમીર નું ઘર?” કુંવામાંથી પાણી ભરતી બાઈઓને ઇન્સપેક્ટર રાઠોડ સાહેબે પુંછ્યું
    “એ આગળ જતાં ડાબી બાજુ પટેલ ફળીયું સે.તાં ડાબી બાજું ની લેય્ણ માં બીજું ઘર એ એનું ઘર.”-એક બાઈ બોલી
    હવે ગાડી ઉપડી ગામમાં,અને ચર્ચા ચાલું થઇ બાઇઓ માં.
    “શું થ્યું હસે?”
    “તિમીર તો ચાર વરસથી ગામમાં નથી આયો,પણ એને હોધતી પોલીસની ગાડી આવી!!.”
    “થ્યું હસે થવાનું હસે એ હવે ગાંમ માં જઈએ ત્યારે હાચું સામે આવે!”
    એમ કહેતી તેઓ ગામ તરફ ચાલવા માંડી.
    આ બાજું ગામના ગામનું પંચ, ડોસા,જુવાનીયા,ટેણીયા બધાં પોલીસની ગાડી પાસે પોલીસના કહેવાથી લાઇન બંધ બેસી ગ્યાં.
    આ બધાજ મનમાં “મે કોઇ પણ ગુનો કર્યો નથી,… મે કોઇ પણ ગુનો કર્યો નથી” એમ રટતા હતા!
    “માઇક લાવ” ઈન્સપેક્ટરે ડ્રાઇવર ને કહ્યું.
    “જુઓ, તમારા ચહેરા નો ગભરાટ મને દેખાય છે.પ્લીજ રીલેક્સ! જેથી હું મારું કામ સરળતા થી કરી શકું” ઈન્સપેક્ટરે કહ્યું.
    “મારે થોડી પુછપરછ કરવાની છે.”
    “તિમીર નામ તો સાંભ્ળયું હશે જ!”
    “હવે ધ્યાન દઇને સાંભળો, તમારા ગામનો તિમીર નામનો છોકરો આતંકવાદી દળ માં જોડાયો છે એવી માહિતી ગુપ્તચરો ધ્વારા મળી છે!”રાઠોડે ચોખવટ કરી.
    “આતંકવાદી!!??”
    “આતંકવાદી!!?? અને તિમીર!!??”
    “અસંભવ”-કહી ને ગામના પટોલ ઉભા થઈને ચોરેથી ઘર તરફ ચાલવા માંડ્યા.
    “એ ઉભા રો!,”
    “ શુ નામ છે એમનું??”-રાઠોડે એક ને પુછ્યું
    “રામજી પટેલ”- ટોળામાં થી જવાબ આવ્યો.
    “એ રાંમ કાકા, સાહેબ બોલાવે સે, ઉભા રો!”-મુળજી બોલ્યો.
    “એલા તમેય ત્યાં હું કાન દઇને હાંભળો સો?? હાલો બળદીયા જોડો,પોલીસ ખાવા આલવા નહીં આવે!”
    “હેડો”
    “હવો હેડ લે મુળીયા તુય રાંમકાકો બરોબર ક્હે સે.”
    આમ કહી ગામનું પંચ અને ગામનું લશ્કર ઉભું થઇને ચાલવા માંડ્યું.
    ઈન્સપેક્ટરે માઇક માં જોરથી રાડ નાંખી “જ્યા છો ત્યાજ ઉભા રેજો , નહીં તો મારા વાળી કરવી પડશે”
    રાંમકાકા એ પાછા વળી ને રાઠોડ પર તીર જેવી ધારદાર નજર નાખી ને કહ્યું, “ તે તારાવાળી કરી એટલે તો ગામ આખું નાઠું!”
    “એ કાકા,બધા ઉભા રોં અને શાંતિથી પુછું એનો જવાબ આપો”-રાઠોડ બોલ્યો.

    આતંકવાદી:-ભાગ-૨
    “જુઓ તમે ચાહો કે ના ચાહો પણ મને તમારે ભારત ના ભવિષ્ય માટે કરીને આ વાત જણાવવી પડશે.અને અમેરીકા ના ગુપ્તચર ખાતાની માહિતી ના આધારે અમે અહીંયા આવ્યા છીયે.બરાબર..! ગુપ્તચર ખાતું કાંઇ એમનેમ કોઇ માટે સ્ટેટમેન્ટ ના આપે!.આપડે અહીં કહેવત છેને કે “વાદળાં ઘેરાયા પછીજ વરસાદ પડે!!”,માટે હું જે કાંઇ કહું તે ધ્યાનથી સાંભળો અને પુંછું એનો જવાબ આપો.”ઇ.રાઠોડે કડકાઇથી કહ્યું.
    ગામલોકો અંદરો અંદર ચર્ચા કરતા પાછા આવી ને બેસી ગયાં.
    રામા પટોલ જગ્યા પર ઉભા જ રહ્યા.અને રાઠોડની સામે જોઇ ખોંખારો ખાધો.અને બોલવા માંડ્યા “જુઓ સાહેબ એક કે તમે આતંકવાદીની વાત કરી,અને એમાંય તમે તિમીર તેમના આતંકવાદી સંગઠન મા જોડાવાની વાત કરી. માટે મને આ વાત માં કોઇ તથ્ય ના જણાતાં હું આંહીથી ઉભો થઇ ને જતો રહેલો! પણ તમે હવે પાછા બોલાવ્યા જ છે તો
    વિગતે વાત કરો.કારણ કે તિમીર નો તો ચાર વરસથી અહીં પડછાયો પણ નથી પડ્યો.પણ ચાર વર્ષ પહેલા જ્યારે બિસ્તરા પોટલાં લઇને નીકળ્યો ત્યારે એનો ખાસ મિત્ર હાર્દિક,માનવઘર્મ ગ્રુપ,અને આખું ગામ મોજૂદ હતું! ત્યારે માત્ર થોડું કહેણ કહી ને,બધા ને ગળે લગાડી ને ખુબ રડ્યો હતો અને કહેતો ગયો કે “મા ભારતી ની રક્ષા કાજે જાવ છું,અને મારા પરીવાર જનોની જવાબદારી સોંપતો જાવ છું”, આમ કહી ને જોરથી નારા બોલાવડાવ્યા હતા.!અને
    રામજી કાકા જોરથી નારા બોલાવડાવવા લાગ્યા.
    “માનવ ધર્મ કી…”
    “જય હો જય હો..”
    “ભારત માત કી …”
    “જય હો જય હો..”
    “જબ તક સુરજ ચાંદ રહેંગા..”
    “તબ તક ભારત તેરા નામ રહેંગા”

    ……………………………………………………………………….
    ઇન્સપેક્ટર હલબલી ગયાં.
    “સાલુ કાઈ ગેડ લેતી નથી!”રાઠોડ બબડ્યા.
    સારુ રામા કાકા મને એના બાળપણથી માંડીને આજ સુધીની માહિતી તમારે અપવાની છે!!સાથે તિમીરના નજદીકી દોસ્તો સાથે તમે મારી સાથે ચાલો!તમારા નિવેદન નોંધવાના છે…
    રામા કાકા તથા તિમીર ના નજદીકી દોસ્તો પોલીસ સ્ટેશન પહોચ્યા.
    રાઇટર તથા રાઠોડ સાહેબ એક અલાયદા રૂમ મા ગયા.
    જ્યા કેમેરા,વોઇસ રેકોર્ડર,પ્રોજેક્ટર જેવા આધુનીક સાધનો હતા.

  • Pravin Shah

    ાસ્ય વ્હાલનો દરિયો હજિ ઉપ્લબ્ધ નથિ
    Hasya Vahalno Dariyo is still not available for download as E_Book

  • Navin Prajapti

    બહુ સરસ વેબ સાઈટ ૬એ. મને ખુબ જ પસન્દ આવિ. જો તમે એન્ડ્રોઇડ એપ્ બનવો તો ખુબ જ મજા આવે

  • Parag Dave

    immortal of meluha, પુસ્તક ઉમેરવા વિનંતી, પરાગ દવે, ધાંગધ્રા

  • tejal m. chauhan

    હરકિશન મહેતાનું પુસ્તક “પીળા રૂમાલની ગાંઠ ” ઓનલાઈન મુકવા વિનંતી .

  • Kishor Prajapati

    tamara sevabhavi dil thi aanand thayo.. mare harkishan mehta nu jagga daku na ver na varamna nu pustak vachavu chhe.

    Jay Bhagwan

  • Sagar Khint Bharvad

    માતૃ ભાષા માટે તમારી સેવા સારી છે,ધન્યવાદ

  • Subodhbhai Mudiyawala

    Mansayi na Diva; An excellent Book narrating very simple and successful approach with the Lowest class of our Society, for educating them to give up their criminal acts and addiction of liquor Voluntarily.

  • jayanti

    નમસ્કાર,

    જો તમારાથી થઈ શકે તો પન્નલાલ પટેલની કોઈ સરી નવલકથા મુક્શો.

  • ketan yajnik

    ઇશ્વર તમ્ને તમારા યગ્ન્મા સફલ્તા અપવે એ જ પ્રર્થ્ના

  • parth

    Me aek gujarati 6u ane mane pasand 6e tamara gujarati pustak vachva pan me amari pase gujarati varsani , etihas ni chopdiyo ni pan Aasa rakhu 6u . Me tamari chopdiyo na pdf mara gana mitro ne share pan karu 6u . Mara Raja sidharaj na jivan par vato janvi 6e uprant sardar patel vise pan janvu 6e . Ane bhagat shih , lala lajpatray , guru govind shih , shivaji , subhas chandra boz jeva Aapda viro ni mahiti jo tamari pase hoy to mane janav jo nayto mane koy link Aapjo

  • Pranay Shah

    આપનો આ પ્રયાસ ખુબજ પ્રશંસનીય છે. આપ ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યા છો. અભિનંદન……..

  • Ketan

    I can’t find saurashtra ni rasdhar part 3,4&5
    I am also looking for Gujarat no jay all part by zaverchand meghani
    I am also looking for sardar Patel ek samarpit jeevan by raj mohan Gandhi

    if it is possible please make available.

    Thanks.
    Ketan

  • akash

    હેલ્લો મિત્રો, આપને ગુજરતેી હોવા નો ગર્વ હોવો જોઇયે અને જે આ પુસ્તકો વાચિ ને મને થ્યો ચ્હે. હુ હજુ જાનવા માગુ ચ્હુ કે મારે હજુ સૌરાસ્ત્ર નિ રસધાર નિ બધિ જ આવ્રુતિ ઓ જોઇયે ચ્હે. તો મહેરબનિ કરિ ને મને કોઇ જનાવસે કે આ બધિ આવ્રુતિ ઓ મને ઓનલઈન ફ્રેી ક્યથિ મલસે??
    તમરો ખુબ ખુબ આભાર…..

  • Jay Thanki

    This is ‘true Seva’. Gyan na aa diva tame je pragtavo cho.. E prakash bani avti ghani pedhi ne Sacha marg par chalavse. Mari 21 varsh ni umar che, pan aksharnad.com e mane ‘vanchan no bandhani’ banavi didho che.. Haha..
    Maa Ashapura tamne apar shakti ane shanti ape..

  • Anil Ghanshyambhai Agola

    તમે જે કામ કરિયુ તે બહુજ સરશ કરિયુ . આવુ કામ કરિયુ તો ગુજરતેી સાહિત્યનો વિકસ થાય . કઇ મારિ મદ્દ્દ નિ જરુર હોય તો કેજો

  • Brijesh

    namskar,
    aap je kam kari rahya chho the khub j saru chhe. pratyek gujaratio Gujarati sahitya pratye prem dharavta thay tevi aasha- shubhechha.
    khas to meghani shree ni rasdhar ni vartao, sorthi baharvatia, sorthi Santo vagere vadhu ne vadhu muksho tevi aasha sathe.

  • i.k.patel

    સન્ડે ઈ મહેફીલ વાંચી ને ખુબ જ મજા આવી. ધન્યવાદ.

  • Mayank Bhimani

    મે તમરુ અનુવાદ કરેલુ પુસ્તક રસધારનિ વતો ભાગ ૧ અને ભાગ ૨ વાન્ચ્યા.
    મન ને શાન્તિ નો અનુભવ થયો.
    તમારો ખુબ ખુબ આભાર આપની આવી અમુલ્ય સેવા માટે.

  • joshi maulik

    thank you very much sir,madam.
    aapni website gami ane khub sari lagi..
    aap book ne free pdf tari ke muko cho te badal dhnyvad.
    Sanskrit subhashit nu pdf khub gamyu.
    aape ek nivedan che ke aap Sanskrit sahitya nu leatrechar ane ved/puran/yagna , karmkand ne lagta pdf pan muko karn ke Sanskrit e j aapni sankruti che, tena vagar aapne adhura chi ye..
    apno aabhar.

  • નૈષધભાઇ જે.શુકલ ,ગાંધીનગર

    સરસ સમજ જનોઇ વિશે આપવામાં આવી છે. જ્નોઇ નું મહત્વ સમજાય છે. અને વ્રત નિયમ નો પણ ઉલ્લેખ કરેલ છે.

  • Rajubhai Ajmalbhai Prajapati

    આપન દ્વારા મલતિ આ પુસ્તકો ખરેખર રેગિસ્તનમા મલેલ જલ સમાન લાગે તમરો આ કાર્ય ઘનોજ ઉત્ત્મ પ્રકારનો ચ્હે.

  • ઠાકોરજીના થાળના સંગ્રહની બુક મુકવા વિનંતી.રાજેશ.કે,પીપળીયા.લીંબડી.

    ઠાકોરજીના થાળના સંગ્રહની બુક મુકવા વિનંતી.રાજેશ.કે,પીપળીયા.લીંબડી.

  • raju makvana

    આપ ના દ્વારા માતૃભાષાની સુઁદર સેવા થઇ રહી છે, આભાર!