ક્રમ |
પુસ્તકનું નામ |
પુસ્તક લિન્ક અને અન્ય માહિતી |
૧. |
મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા |
મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (118812 downloads )
|
૨. |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક |
શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (127001 downloads )
|
૩. |
એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ |
એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (246895 downloads )
|
૪. |
પરમ સખા મત્યુ – કાકા કાલેલકર |
પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (80284 downloads )
|
૫. |
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક |
જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (73888 downloads )
|
૬. |
મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય |
મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (72761 downloads )
|
૭. |
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા |
મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (59146 downloads )
|
૮. |
આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી |
આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (71993 downloads )
|
૯. |
રઢિયાળી રાતના રાસ ગરબા |
રઢિયાળી રાતના રાસ ગરબા (80438 downloads )
|
૧૦. |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (245618 downloads )
|
૧૧. |
સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન |
સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (49947 downloads )
|
૧૨. |
ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત |
ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (83861 downloads )
|
૧૩. |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી |
રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (191701 downloads )
|
૧૪. |
ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ |
ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (46824 downloads )
|
૧૫. |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો |
સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (62231 downloads )
|
૧૬. |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ |
વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (83074 downloads )
|
૧૭. |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ |
સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (68222 downloads )
|
૧૮. |
વિવાહ સંસ્કાર |
વિવાહ સંસ્કાર (84369 downloads )
|
૧૯. |
૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર |
૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (75462 downloads )
|
૨૦. |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો |
૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (71370 downloads )
|
૨૧. |
માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી |
માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (154093 downloads )
|
૨૨. |
શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ |
શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (53857 downloads )
|
૨૩. |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ |
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (52145 downloads )
|
૨૪. |
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે |
પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (48327 downloads )
|
૨૫. |
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ |
હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (44963 downloads )
|
૨૬. |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) |
અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (50062 downloads )
|
૨૭. |
બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) |
બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (43451 downloads )
|
૨૮. |
બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા |
બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (154258 downloads )
|
૨૯. |
ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (54771 downloads )
|
૩૦. |
ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ |
ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (46670 downloads )
|
૩૧. |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી |
જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (43248 downloads )
|
૩૨. |
ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ |
ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (111350 downloads )
|
૩૩. |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ |
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (58142 downloads )
|
૩૪. |
બાળગીતા – મહેન્દ્ર નાયક |
બાળગીતા - મહેન્દ્ર નાયક (49356 downloads )
|
૩૫. |
આપણા ગરબા… – સંકલિત |
આપણા ગરબા... - સંકલિત (54023 downloads )
|
૩૬. |
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી |
મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (51287 downloads )
|
૩૭. |
ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી |
ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (108011 downloads )
|
૩૮. |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન |
સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (69007 downloads )
|
૩૯. |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) |
વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (31388 downloads )
|
૪૦. |
મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ |
મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (38304 downloads )
|
૪૧. |
પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક |
પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (35572 downloads )
|
૪૨. |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર |
જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (37191 downloads )
|
૪૩. |
કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત |
કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (34494 downloads )
|
૪૪. |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (37124 downloads )
|
૪૫. |
સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા |
સંસ્કૃત સુભાષિત સંગ્રહ (44552 downloads )
|
૪૬. |
પરમ તેજે… – ભવસુખ શિલુ |
પરમ તેજે... - ભવસુખ શિલુ (32985 downloads )
|
૪૭. |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક |
માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (49295 downloads )
|
૪૮. |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ |
ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (41462 downloads )
|
૪૯. |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક |
ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (30281 downloads )
|
૫૦. |
માનસ – સુરેશ સોમપુરા |
માનસ - સુરેશ સોમપુરા (34147 downloads )
|
૫૧. |
જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી |
જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (43330 downloads )
|
૫૨. |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ |
ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (35241 downloads )
|
૫૩. |
સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા |
સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (43175 downloads )
|
૫૪. |
કવિતા નામે સંજીવની – સંજુ વાળા |
કવિતા નામે સંજીવની - સંજુ વાળા (36360 downloads )
|
૫૫. |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (27293 downloads )
|
૫૬. |
અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ |
અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (25865 downloads )
|
૫૭. |
મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા |
મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (48790 downloads )
|
૫૮. |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* |
આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (40313 downloads )
|
૫૯. |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* |
ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (44511 downloads )
|
૬૦. |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (24869 downloads )
|
૬૧. |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (34937 downloads )
|
૬૨. |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* |
શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (33899 downloads )
|
૬૩. |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (40809 downloads )
|
૬૪. |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* |
વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (31657 downloads )
|
૬૫. |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* |
અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (34773 downloads )
|
૬૬. |
આનંદનું આકાશ – શશિકાંત શાહ* |
આનંદનું આકાશ – શશિકાંત શાહ (35214 downloads )
|
૬૭. |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* |
આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (31237 downloads )
|
૬૮. |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* |
સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (34002 downloads )
|
૬૯. |
નિસ્બત – પ્રજ્ઞા વશી* |
નિસ્બત – પ્રજ્ઞા વશી (29850 downloads )
|
૭૦. |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* |
દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (27538 downloads )
|
૭૧. |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# |
ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (57525 downloads )
|
૭૨. |
ગરવું ઘડપણ – સંકલિત* |
ગરવું ઘડપણ – સંકલિત (37309 downloads )
|
૭૩. |
ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* |
ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (28144 downloads )
|
૭૪. |
સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* |
સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (21891 downloads )
|
૭૫. |
સંબંધમિમાંસા – શશિકાંત શાહ* |
સંબંધમિમાંસા - શશિકાંત શાહ (23938 downloads )
|
૭૬. |
જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* |
જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (46344 downloads )
|
૭૭. |
વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* |
વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (27132 downloads )
|
૭૮. |
સુધન – હરનિશ જાની# |
સુધન - હરનિશ જાની (28866 downloads )
|
૭૯. |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા |
હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (40711 downloads )
|
૮0. |
કવિતા.કોમ – બ્રિજ પાઠક |
કવિતા.કોમ - બ્રિજ પાઠક (23727 downloads )
|
૮૧. |
ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે |
ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (30477 downloads )
|
૮૨. |
કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી |
કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (24797 downloads )
|
૮૩. |
રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (24411 downloads )
|
૮૪. |
દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી |
દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (29374 downloads )
|
૮૫. |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ |
રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (22527 downloads )
|
૮૬. |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા |
બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (30250 downloads )
|
૮૭. |
અંગદાનથી નવજીવન – સંકલિત |
અંગદાનથી નવજીવન (27692 downloads )
|
૮૮. |
સમિધા – સુરેશ સોમપુરા |
સમિધા - સુરેશ સોમપુરા (32467 downloads )
|
૮૯. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (27208 downloads )
|
૯૦. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (26656 downloads )
|
૯૧. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (25980 downloads )
|
૯૨. |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) |
સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (25018 downloads )
|
૯૩. |
ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા |
ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (26482 downloads )
|
૯૪. |
સીધી વાત – જીતુભાઈ પંડ્યા |
સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (22758 downloads )
|
* |
સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો |
૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (53420 downloads )
|
૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (38242 downloads )
|
૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (34007 downloads )
|
૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (41527 downloads )
|
૫. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (33228 downloads )
|
૬. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (35482 downloads )
|
૭. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (33813 downloads )
|
૮. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
|
૯. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (31558 downloads )
|
૧૦. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (30777 downloads )
|
૧૧. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (32176 downloads )
|
૧૨. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (26592 downloads )
|
૧૩. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (26898 downloads )
|
૧૪. |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ |
સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (28904 downloads )
|
સુરેશ સોમપુરા ની “માનસ “પુસ્તક વાંચ્યા પછી મને જાણવા મળ્યું કે માનસિક શક્તિ ના સંવર્ધન માટે, વિચાર અને કલ્પના-શક્તિના ઉત્કર્ષ માટે, જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે ,એશ્વર્ય ,સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે .
“ચાલ જીંદગી જીવી લઈએ “વાચીને મને જીવન જીવવાની નવી પ્રેરણા મળે છે.આ પુસ્તકમાં મને સ્પર્શી ગયેલી વાતોમાં આપણી જિંદગી કેટલી? આ નાની વાત ઘણું કહી જાય છે.
પ્રેમાનંદરચિત કૃતિ “સુદામાચરિત્ર અને હૂંડી ” વાંચી આનંદ થયો. કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે અદભૂત રજૂઆત કરી છે. સુદામા ગરીબ હોવા છતાં કૃષ્ણ તેમને ભૂલતા નથી .જેના થકી મિત્રતાની સાચી ઓળખ થાય છે.
“જ્ઞાનનો ઉદય ” આ પુસ્તકમાં આધ્યાત્મિકતાની વાતો કરવામાં આવી છે.આ પુસ્તકમાં શ્વાસોશ્વાસની ક્રિયાની, શરીર અને મનની અને સ્વની ઓળખની વાતો કરવામાં આવી છે. આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું હતું.આ પુસ્તકમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું હતું..
७८ માં નંબર પર આવેલું “વિચારયાત્રા” નામનું આ પુસ્તક ખૂબ જ ઉત્તમ છે. આ પુસ્તકની મુખ્ય ખાસિયત આ છે કે આ પુસ્તકમાં માત્ર એક જ ‘ઈ ‘ – ‘ઉ’ વાપર્યા છે. “વિચારયાત્રા” પુસ્તકમાં અલગ- અલગ દશ જેટલા શીર્ષકો આપ્યાં છે. અને તે દરેકની અંદર અલગ- અલગ વિચારોને અવનવા ઉદાહરણો દ્વારા વિસ્તાર પૂર્વક મૂકવામાં આવ્યાં છે. જે શ્રેષ્ટ જીવન જીવવા માટે ખૂબજ મહત્વનો ફાળો ભજવતા હોય છે. જેમ કે “જીવનશાસ્ત્રમાં નિપૂણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વિના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધિનાં બારણાં ખુલ્લા હોય તો ઘરના બારણાં ગામે તે દિશામાં ખુલતા હોય. કશો ફરક પડતો નથી !” જેવા ઉત્તમ વિચારો આ પુસ્તકમાંથી મળે છે તેથી ખરેખર, આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.
‘ પાંદડે પાંદડે જ્યોતિ’ નામનું પુસ્તક એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ સરળીકરણ અને સંકલન પામેલી બોધપ્રદ અને સુંદર કથા નો સંગ્રહ કરવામાં આવ્યો છે. એમાં પ્રાર્થના પાછળની ભાવના અને પ્રાર્થનામાં એકાગ્રતાની સરસ વાતો કરવામાં આવી છે. ખરેખર પુસ્તક વાંચી મને ઘણું બધું જાણવાનું મળ્યું.
બિંદુ -મોરલીધર દોશી ના આ પુસ્તકમા ખૂબ જ સરસ વાક્ય છે કે “ઘડિયાળના કાંટા કોઈની રાહ જોયા વગર સતત આગળ ને આગળ વધતા જ રહે છે. સમય એટલી સૂક્ષ્મ વસ્તુ છે જે આપણા હાથથી પકડી શકાતી નથી તેથી દરેક ક્ષણને હસતા હસતા જીવી લેવુ કારણ પાછો એ સમય મળે ન મળે. “
“ગરવું ઘડપણ”
અવન્તિકા ગુણવંતના આ પુસ્તકમાં કહેવામા આવ્યુ છે કે નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું જેથી આપણી જીંદગી આપણને બોજ ન લાગે. જીંદગી નીરસ ન બની જાય. આ પુસ્તક થકી મને પણ સતત પ્રવૃત્તિશીલ રહેવાની પ્રેરણા મળી.
“આઝાદી કી મશાલ”
મહેંદ્ર મેઘાણી ના પુસ્તક ના બે વાક્યો મારા હ્દય ને ખૂબ જ સ્પર્શી ગયા. પહેલુ નેહરુજી એ કહેલ – હમને ઓર આપને ખ્વાબ દેખેં, હિન્દુસ્તાન કી આઝાદીકે ખ્વાબ. ઉન ખ્વાબોમેં ક્યા થા? વહ ખ્વાબ ખાલી યહ તો નહીં થા કિ અંગ્રેજ કૌમ યહાંસે ચલી જાએ ઔર હમ ફિર એક ગિરી હુઈ હાલતમેં રહે અને બીજુ ભારત મૉં નો ઓસવાતો આત્મા. દેશના ઉપકારો ભૂલી આજે આપણે એમ કહીએ છીએ કે દેશે મને શું આપ્યુ? ત્યારે કેનેડીની વાત યાદ આવે – Ask not what your country can do for you, ASK WHAT YOU CAN DO FOR YOUR COUNTRY. અને આ બાબત ત્યારે જ સમજાશે જ્યારે “આ મારો દેશ છે ” આ મમત્વ ભાવ ઉભો થશે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ પોતાના કતૃત્વથી ભારતમૉં નુ ૠણ ઉતારવાનો પ્રયત્ન કરશે ત્યારે જ નેહરુજી એ જોયેલ ખ્વાબ સાચા અર્થમાં સાકાર થશે…..
“જ્ઞાનનો ઉદય ” પુસ્તકમાં સરળ ઉદાહરણો દ્વારા જ્ઞાનની વાતો સચોટ રીતે સમજાવી છે. જે ખરેખર જીવન ઉપયોગી છે. ઘણી વખત અાપણે જ અાપણા દુઃખનું કારણ બનીઅે છે અા વાતને ખૂબ જ સરસ રીતે વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજાવી છે જે મને ખૂબજ ગમી. જ્ઞાનની સાચી સંકલ્પના મને અા પુસ્તક દ્વારા સમજાઈ.
“જ્ઞાનનો ઉદય”આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું હતું.આ પુસ્તકમાંથી મને ખૂબ જ જાણવા મળ્યું હતું.આ પુસ્તકમાં આધ્યાત્મિકતાની વાતો કરવામાં આવી છે. આ પુસ્તકમાં જ્ઞાનની સાથે સાથે મન અને શરીર, શ્વાસોશ્વાસની ક્રિયાની વાતો કરવામાં આવી છે.
આચાર્યશ્રી પ્રધ્યુમ્નસૂરિ મહારાજ ની ” હૈયાનો હોંકારો” આ પુસ્તક વાંચીને મને ઘણું બધું જાણવાનું મળ્યું. તેમાં લેખકે નવા નવા ઉદાહરણો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. આ પુસ્તક માંથી આપણે આગળને આગળ વધવાની પ્રેરણા મળે છે.
Extra ordinary work by publisher in world of open access. Now the doors are open for unbelievable knowledge on the floor like this publisher where knowledge becomes free air to breath.
જીંદગી કેવી રીતે જીવશો?
આ પુસ્તકના લેખક ડૉ.શશીકાંત શાહએ યુવાપેઢીને ઉદ્દેશીને ઘણી બધી વાતો કરી છે,જે આધુનિક યુગના જીવન વ્યવહારમાં કેવી રીતે સરળ જીવન જીવવું તેનો રસ્તો બતાવે છે. પુસ્તકમાં વાસણોને બદલે પુસ્તક ભેટમાં આપીએ! આ લેખે મારુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.”વિચારપ્રેરક પુસ્તકો ભેટમાં આપવા કે વહેંચવાએ સાચી રીતે તો સમાજ સુધારણાનું પ્રેરકબળ છે.”આ પુસ્તક થકી આજની યુવાપેઢીને માગૅદશૅન મળી રહ્યું છે,તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
“પાંદડે પાંદડે જ્યોતિ ” મહેશ દવે લેખિત આ પુસ્તકમાં અનેક લઘુકથાઓ વાંચી મને ઘણી પ્રેરણા મળી .આ પુસ્તકમાં લખાયેલ દરેક કથાઓ ખૂબ જ સુંદર છે .કથાઓમાં બોધ પણ જાણવા મળ્યો.વિવેકપૂર્વક મધ્યમ માર્ગે ચાલવું એમાં શ્રેય છે. વિચારણા અને આંતરસૂઝ સૂક્ષ્મ સંકેતો આપી સાચું જ્ઞાન આપે છે. સૌની ખામીઓ અને અવગુણોની ઉપેક્ષા કરી આદર અને પ્રેમ આપવા મંડીએ તો સામેથી પણ પ્રેમ ,આદર સાથે પ્રેમનો પડઘો પડે છે .દરેક કથાને અંતે સારવી તારવીને સાર આપીને એમણે કથાનો મર્મ દર્શાવ્યો છે. કથાને પગલે પગલે તેઓએ અજવાળા પાથર્યા છે…..
‘માનસ’ સુરેશ સોમપુરાનું પુસ્તક શીર્ષક જોઈને જ વાંચવાનું મન થયું. માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય,સદ્દબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિની ખૂબ જ અદ્ભુત વાતો જાણી. માનવી આજે પણ મનની શક્તિઓથી અજાણ છે. મનની શક્તિ દ્વારા માણસ કેવી રીતે રોગોનો પ્રતિકાર કરી શકે છે -તે વાત મને ખૂબ જ ગમી. તે માટેના ઉદાહરણો પણ સરસ છે. ખોરાકની મન પર થતી અસરો ,મનની સ્થિરતાના ઉપાયો, વ્યગ્રતાને દૂર કરવાનાં ઉપાયો ખૂબ જ સુંદર છે. અહીં દર્શાવેલ માનસ શક્તિ દ્વારા ચિકિત્સા પદ્ધતિ પણ દરેકે જાણવા જેવી છે. ખરેખર માનસિક શક્તિ જ દરેકને પૂર્ણ સ્વાસ્થય આપવા સમર્થ છે. મારા માટે ‘મન ‘ હંમેશાં જ આકર્ષણનું કેદ્ર રહ્યું છે .મન વિશે જાણવાની મારી જિજ્ઞાસા હંમેશા રહી છે. આ પુસ્તક વાંચવાથી ખૂબ આનંદ થયો. આભાર.
“માનસ ” આ પુસ્તક મા માનસિક શક્તિ ને મજબૂત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું. આ પુસ્તક ના લેખક સુરેશ સોમપુરા છે.
‘આનંદની ખોજ’ પુસ્તકના લેખક ડૉ. શશિકાંત શાહ દ્વારા ખૂબ સરસ માહિતીઓ આપવામાં આવી છે. આ પ્રસ્તુત પુસ્તક દ્વારા જાણવા મળે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ. આપણે હંમેશા જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કોઈ પણ દિવસ કોઈ પણ વાતને પર્સનલી લેવી જોઈએ નહીં. એનાથી આપણી જીંદગીમાં હતાશા, નીરાશા અને ડીપ્રેશન ક્યારેય નહીં આવે. આપણાંથી જે શ્રેષ્ઠ થાય એ જ કરવું જોઈએ. જ્યારે કોઈ ક્રિયા કરવામાં આપણને આનંદ થાય એનાથી અનાયાસ શ્રેષ્ઠનું સર્જન થઈ શકે છે. ખરેખર, આ પુસ્તક વાંચવાથી જીવન ખૂબ જ સરસ અને આનંદમય બની જાય છે.
‘જ્ઞાનનો ઉદય’ પુસ્તકના લેખક શ્રી મહેન્દ્ર નાયક દ્વારા ખૂબ સરસ માહિતીઓ આપવામાં આવી છે. આપણા શરીરમાં શ્વાસનું શું મહત્વ રહેલું છે તે આ પુસ્તક થકી જાણવા મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્વાસ અને મનનો સંબંધ કેવી રીતે જોડાયેલ છે તે જોવા મળે છે. શરીર અને મન બંને વચ્ચે નો સંબંધ જોવા મળે છે. આપણા પંચકોષ નો શક્તિ ચક્રો વિશે જાણવા મળે છે. આપણા શરીરની ગ્રંથિઓ અને ચક્રો વિશે ની માહિતી ઓ જોવા મળે છે. મનની કાયૅપ્રણાલીની માહિતી આપવામાં મનમાં થતાં વિચારોને કઈ રીતે નિયંત્રણમાં રાખવું તે આ પુસ્તક દ્વારા જાણવા મળે છે. ખરેખર, આ પુસ્તક ખૂબ જ સરસ માહિતીઓ પૂરી પાડે છે.
“આઝાદી કી મશાલ”
મહેનદ્ર મેઘાણી ના આ પુસ્તક ના બે વાક્યો મારા હ્દય ને ખૂબ જ સ્પર્શી ગયા – નેહરુજી અે કહેલ “હમને ઔર આપને ખ્વાબ દેખેં, હિન્દુસ્તાન કી આઝાદીકે ખ્વાબ. ઉન ખ્વાબોમેં ક્યા થા? વહ ખ્વાબ ખાલી યહ તો નહીં થા કિ અંગ્રેજ કૌમ યહાંસે ચલી જાએ ઔર હમ ફિર એક ગિરી હુઈ હાલતમેં રહે. અને બીજુ – ભારતમૉં નો ઓસવાતો આત્મા. આજે આપણે દેશના ઉપકારો ભૂલી એમ કહીએ છીએ કે દેશે મને શું આપ્યુ? ત્યારે કેનેડીની વાત યાદ આવે – ask not what your country can do for you, ask what you can do for your country. આ બાબત ત્યારે જ સમજાશે જ્યારે “આ મારો દેશ છે. “આ મમત્વ ભાવ ઊભો થશે અને નેહરુજી એ જોયેલ ખ્વાબ સાકાર થશે………
७८ માં નંબર પર આવેલું “વિચારયાત્રા” નામનું આ પુસ્તક ખૂબ જ ઉત્તમ છે. આ પુસ્તકની મુખ્ય ખાસિયત આ છે કે આ પુસ્તકમાં માત્ર એક જ ‘ઈ ‘ – ‘ઉ’ વાપર્યા છે. “વિચારયાત્રા” પુસ્તકમાં અલગ- અલગ દશ જેટલા શીર્ષકો આપ્યાં છે. અને તે દરેકની અંદર અલગ- અલગ વિચારોને અવનવા ઉદાહરણો દ્વારા વિસ્તાર પૂર્વક મૂકવામાં આવ્યાં છે. જે શ્રેષ્ટ જીવન જીવવા માટે ખૂબજ મહત્વનો ફાળો ભજવતા હોય છે. જેમ કે “જીવનશાસ્ત્રમાં નિપૂણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વિના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધિનાં બારણાં ખુલ્લા હોય તો ઘરના બારણાં ગામે તે દિશામાં ખુલતા હોય. કશો ફરક પડતો નથી !” જેવા ઉત્તમ વિચારો આ પુસ્તકમાંથી મળે છે તેથી ખરેખર, આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.
ડૉ.અજય કોઠારીની “ચાલ જિંદગી જીવી લઈએ” પુસ્તક વાંચી મને ખૂબ જ આનંદ થયો.આ પુસ્તકે મને જીવન જીવવાનો એક અલગ જ માગૅ બતાવ્યો છે.ખરેખર, આ પુસ્તક હૃદય સ્પર્શી જાય તેવું છે.
“જ્ઞ।નનો ઉદય”
મહેન્દ્ર નાયક દ્મરા લખવામા આવેલા આ પુસ્તકમાંથી મને શરીર અને મન, શકિત ચક્ર, વિશે ધણી અગત્યની બાબતો જાણવા મળી.
જ્ઞાન એટલે શુ ? ..જ્ઞાન કયાંથી ઉદભવે છે ? જેવા વિવિઘ પ્રશ્નોના જવાબ મને આ પુસ્તકમાંથી મળ્યા. મને જાણવા મળ્યું કે આપણું વ્યકિતત્વ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, અને કારણ શરીર .આ ત્રણેય વારંવાર થતા જન્મ મૃત્યુના કારણરૂપ બને છે. આ ત્રણેય શરીરો અજ્ઞાનને પરિણામે જ હોય છે.
જ્ઞાન તો અત્યાર સુધી બહુ લીધું. પરંતુ ખરેખર નું જ્ઞાન તો આ પુસ્તક વાંચ્યાબાદ મને મળ્યુ. આથી હું ખુબ જ આનંદની લાગણી અનુભવું છું.
७८ માં નંબર પર આવેલું “વિચારયાત્રા” નામનું આ પુસ્તક ખૂબ જ ઉત્તમ છે. આ પુસ્તકની મુખ્ય ખાસિયત આ છે કે આ પુસ્તકમાં માત્ર એક જ ‘ઈ ‘ – ‘ઉ’ વાપર્યા છે. “વિચારયાત્રા” પુસ્તકમાં અલગ- અલગ દશ જેટલા શીર્ષકો આપ્યાં છે. અને તે દરેકની અંદર અલગ- અલગ વિચારોને અવનવા ઉદાહરણો દ્વારા વિસ્તાર પૂર્વક મૂકવામાં આવ્યાં છે. જે શ્રેષ્ટ જીવન જીવવા માટે ખૂબજ મહત્વનો ફાળો ભજવતા હોય છે. જેમ કે “જીવનશાસ્ત્રમાં નિપૂણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વિના પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની બુદ્ધિનાં બારણાં ખુલ્લા હોય તો ઘરના બારણાં ગામે તે દિશામાં ખુલતા હોય. કશો ફરક પડતો નથી !” જેવા ઉત્તમ વિચારો આ પુસ્તકમાંથી મળે છે તેથી ખરેખર, આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે .
“માનસ” આ પુસ્તક મા માનસિક શક્તિ ને મજબૂત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું. અને આ પુસ્તક ના લેખક સુરેશ સોમપુરા છે.
“મારી જીવનયાત્રા” આ પુસ્તક બબલભાઈ મહેતાનાં જીવન પર આધારીત છે. આ પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ વખતે અમને ત્રણ પુસ્તકો આપવામાં આવ્યાં હતાં એમાંથી એક પુસ્તક હતુ,”સમુહ જીવનનો આચાર” જે પુસ્તક બબલભાઈનું હતું અને જેને અમને સમુહ જીવન કઇ રીતે જીવવું તેં શીખવ્યું હતુ.ત્યારબાદ આ બીજુ પુસ્તક “મારી જીવનયાત્રા” વાંચી, આ પુસ્તક વાંચતા એમનાં જીવનની ઝાંખી જોવા મળી. એમનું બાળપણ, એમનો માતા ન ભાઈ સાથેનો નો પ્રેમનો સંબંધ , ત્યારબાદ એમનાં જીવનમાં વિવિધ મહાપુરુષો એ આપેલા વિચારનો ઉપયોગ, વિવિધ પુસ્તકોનું જ્ઞાન, ત્યાર બાદ “કાકાસાહેબ કળેલકરનાં લેખો” એ બબલ ભાઈનાં જીવનમાં લાવેલ પરિવર્તન ખૂબ જ પ્રભાવક છે. તેમણે પોતાની રહેણી ક્હેણી બદલી નાખી. એમનાં જીવનમાં ગાંધીજી અને ગુજરાત વિદ્યાપીઠનાં શ્રમ નો ખૂબ જ મોટો ફાળો જોવા મળ્યો છે.બબલ ભાઈ સમાજ સેવા માટે એક ખૂબ જ સરસ ગ્રામશિલ્પી શક્યા. તેમણે એક પછાત ગામને કાઈ રીતે એક સારા ગામમાં પરિવર્તિત કર્યું તેં મને આ પુસ્તક જોવા મળ્યું. એમને ફકત સેવા જ કરી કોઈ પાસે કદી કાઈ માંગ્યું નહીં એ છતાં લોકોએ એમને પ્રેમભાવથી કોઈ પણ વસ્તુની કદી કમી થવા દીધી નથી.. ખરેખર આ પુસ્તક વાંચીને મને ઘણી પ્રેરણા મળી અને મારુ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લેવું સાર્થક બન્યું. અંતે એટલું જ કહીશ કે ” ગાંધી વિચાર પ્રમાણે પોતે ઘડાવું અને સમાજને ઘડવો” એ બબલ ભાઈ જેવા સમાજ સેવક જ કરી શકે છે.
“માનસ” આ પુસ્તક મા માનસિક શક્તિ ને મજબૂત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું. અને આ પુસ્તક ના લેખક સુરેશ સોમપુરા છે.
35મા નંબર પર આવેલું “આપણા ગરબા” નામનું આ પુસ્તક ખૂબ જ રમણીય છે. કારણ કે એમાં આપણા પ્રાચીન ગરબાઓ સંકલિત થયા છે. જેમાં “અમે મણિયારા”,” આસમાના રંગની ચૂંદડી”,” ઈંધણા વીણવા ગઈ તી”,” ખમ્મા મારા નંદજીના લાલ” ,”એકે લાલ દરવાજે” ,”છેલાજી રે” વગેરે જેવા અનેક ગરબા સમાવવામાં આવ્યા છે. જેમાં “લટકે હાલોને નંદલાલ” એ મારું સૌથી પ્રિય ગરબો છે. ખુબ જ સરસ અને સૌથી લોકપ્રિય એવા ગરબાઓ મને ખૂબ જ કામ આવે તેવા છે. કારણકે હું એક નાનો ગાયક છું. જેથી મને આ ગરબા ખૂબ કામ આવે એમ છે. એના માટે આ વેબસાઈટનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. ખરેખર પુરા હૃદયથી હું આ વેબસાઈટનો આભાર માનું છું……
ભારત માતાકી જય
જય જય ગરવી ગુજરાત
“અક્ષરનાદ.કોમ” પર આ સંકલિત ગરબાઓ ખુબજ સુંદર છે. જેમાં આપણે ૩૫માં નંબર પર આવેલું ‘આપણાં ગરબાઓ’
નામનું પુસ્તક જોવા મળે છે. જે આપણને પ્રાચીન ગરબાઓનો સમૂહ પૂરો પાડે છે . જેમાં “અમે મણીયારા” , “આસમાના રંગની” , “ખમ્મા મારા નંદજીના લાલ” વગેરે જેવા અનેક પ્રાચીન ગરબાઓ જોવા મળે છે. કે જે ખુબજ પ્રસિધ્ધ છે. જેમાં “લટકે હાલો ને નાદલાલ” એ મારો સૌથી પ્રિય ગરબો છે . હું પોતે એક નાનો અમસ્તો સંગીતકાર (ગાયક) છું. જેથી મને આ પુસ્તક ખુબજ કામ આવ્યું છે.ધન્યવાદ આ વેબસાઇટને ,
વંદેમાતરમ,
ભરત માતાકી જય ,
જય જય ગરવી ગુજરાત……
“આનંદનું આકાશ” પુસ્તકના લેખક શ્રી શશિકાંતશાહ દ્વારા દર્શાવેલ કિસ્સાઓ, ઉદાહરણો અને સ્વએ ઉકેલેલા પ્રશ્નો થકી સમાજમાં વ્યક્તિને અનુભવાતી સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે.મારા માટે આ પુસ્તક જીવન જીવવાની કળા બન્યું છે કારણ કે, જીવનના ખરા આનંદને માણવા માટે બાધક એવી સમસ્યાઓ , શરમ , લોકો શું કહેશે ? જેવા દરેક પ્રશ્નનોનો ઉકેલ મને આ પુસ્તક દ્વારા મળ્યો. ખરેખર આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.
” રસધારની વાર્તાઓ: ભાગ 1″
રાષ્ટ્રીય શાયર અને લોક સાહિત્યના અજોડ સંપાદક અને લેખક એવા ઝવેરચંદ મેઘાણીની “રસધાર ની વાર્તાઓ: ભાગ 1″માં ખરેખર ખૂબ જ સુંદર વાર્તાઓ આલેખાઈ છે .આપણા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલી શોર્ય કથાઓ વાંચી ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ આ કૃતિ વાંચી ત્યારે હું ઝવેરચંદ મેઘાણીને ખરા અર્થમાં જાણી શકી છું એવું હું માનું છું.
“માનસ” આ પુસ્તક મને ખુબ જ ગમ્યું . આ પુસ્તક મા આપણા ” મન” વિશે વાત કરવામાં આવી છે . આ પુસ્તક ના લેખક છે.સુરેશ સોમપુરા છે. મન વિશે કહેવામાં આવ્યું છે કે મન એ માનસિક શકિત, ઐશ્વર્ય , જેવી વાતો કરવામાં આવી છે. મનને કેવી રીતે આપણે વાળી શકીએ તે દશૉવવામા આવ્યુ છે. આ પુસ્તક મને ખુબ જ ગમ્યું છે.
” કિતની હકીકત, કિતના ફસાના ”
કામિની સંઘવી લેખિત આ પુસ્તકમાં રજુ કરેલા તેમના વિચારોએ મને વિચારતી કરી દીધી…..આ પુસ્તકમાં લખાયેલા દરેક લેખો આજના આધુનિક યુગની કડવી વાસ્તવિકતા દશૉવી રહ્યાં છે….તેમાના ત્રણ લેખો ” સમાજમાં સ્ત્રીની ભૂમિકા ” , ” છોકરીઓએ વ્રત ન કરવા… એવા નિયમો શાળામાં ક્યારે ? ” અને ” અંધશ્રદ્ધાનું મૂળ કયાં..? ” એ મારા અંતરને ખૂબ જ સ્પર્શ કર્યો….અને એક સ્ત્રી તરીકે આધુનિક યુગમાં સ્ત્રીના વિચારો , સ્ત્રીની સ્વતંત્રતા તથા સ્ત્રીનું સ્થાન ક્યાં ? આ દરેક પ્રશ્નો વિશે વિચારવાની મને પ્રેરણા મળી..આ પુસ્તક વાંચીને ખરેખર હું ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવુ છું…
અતિ સુંદર લખેલું છે..
“સુભાષિત સંગ્રહ” પુસ્તકમાં સૂક્તિઓ, કણિકાઓ, મંત્રો તેમજ સુભાષિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કહેવાયું છે કે — “સુભાષિતો એ સંસ્કૃત ભાષાનો અમર વિચાર ખજાનો છે.” આ પુસ્તકમાં દર્શાવેલી દરેક બાબતો મારા હ્રદયને સ્પર્શી ગઈ…આ સુભાષિતો મારા માટે અલ્પાઅક્ષરી હોવા છતાં મહાન અર્થ સૂચવનારા છે. જીવનમાં સારા ગુણો વિકસાવવા માટે, ઉપદેશાત્મક બોધગ્રહણ માટે, વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય વિકાસ માટે તેમજ આ સુભાષિતોમાંના વિચારો મને દરેક પ્રકારની મુશ્કેલીઓના ઉપાયો મેળવવા માટે માર્ગદર્શક બન્યા છે. વાસ્તવમાં આ પુસ્તક મારા માટે એક ઘરેણું સમાન છે…
“ચાલ જિંદગી જીવી લઈએ” ડૉ. અજય ઠાકોરનું આ પુસ્તક ઘણુ સરસ છે. આ પુસ્તક વાંચીને મને ઘણો જ આનંદ થયો. મારા માટે આ પુસ્તક જિંદગી જીવવાનું ઉદાહરણ બન્યું છે.
“આનંદ ની ખોજ “આ પુસ્તકમાં ચાર કરારો આપવામાં આવ્યા છે .જેનો સ્વીકાર કરવાનો છે. આ ચાર કરારો જેવા કે નિષ્પાપ રહો, કોઈ પણ વાતનને અંગત લેશો નહીં ,ધારણાઓ બાંધશો નહીં ,જે કરો તે શ્રેષ્ઠ કરો .આ ચાર કરારોનને વળગી રહેવાથી સુખ ,શાંતિ અને પ્રસન્નતા ટકાવી શકાશે .અને આ ચાર કરારોમાં થી આનંદની પ્રાપ્તિ થાય છે. અને આ પુસ્તકની અંદર કહેવામાં આવ્યું છે કે જેટલો આનંદ સુખમાંથી નથી મળતો એટલો આનંદ દુઃખ માંથી મળતો હોય છે પરંતુ તેને માણતા આવડવું જોઈએ. આ પુસ્તક હંમેશા આનંદમય રીતે જીવન જીવવાની પ્રેરણા આપે છે.
.
આ પુસ્તક ” ચાલ જિંદગી જીવી લઇએ ” વાચીને લાગે છે કે જે પણ આ પુસ્તક વાંચશે અેને અેક વાર ફરી વિચાર આવશે કે, “ચાલ જિંદગી જીવી લઇએ! ” આ પુસ્તકમાં મને ત્રણ મુદ્દા હૃદય સ્પર્શી ગયા. આપણી જિંદગી આપણી કેટલી ? , જીવનસાથી અને મિત્ર. સાચા અર્થમાં આપણી જિંદગી આપણી કેટલી છે તે તો જાણવુ જ રહ્યુ. તેમજ જીવનસાથી અને મિત્ર વિશે અદભુત વાતો કહી છે. સાચો મિત્ર અેજ કે જેને અરધી રાતે કામ પડે ને ઊઠાડો ને ઉઠાડતી વખતે કહેવું ના પડે કે સોરી , તને ઉઠાડવા માટે સોરી…. આ નાની વાત ઘણુ કહી જાય છે. ખરેખર આ પુસ્તક વાંચવી જોઈએ. આ પુસ્તકમાંથી મને જીવન જીવવાની નવી પ્રેરણા મળી છે.
Please jindagi jindagi pustak mali sake
Malela jiv
Author -PANNALAL PATEL
PLZ PROVIDE IT
“સુદામા ચરિત્ર અને હુંડી
પ્રેમાનંદ કૃત સુદામા ચરિત્ર અને હૂંડી ની આખ્યાન કથા રમેશ જાનીએ ખુબ જ સરસ લખી છે આ કૃતિ વાંચીને મને નરસિંહ મહેતા ના જીવન પ્રસંગ વિશે અનેકવિધ જાણકારી પ્રાપ્ત થઇ અને પ્રેમાનંદ વિશે કહેવાયેલી એક વાત યથાર્થ થતી જણાઈ કે ,”રસનિષ્પત્તિ ની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે તેવો કવિ આજદિન સુધી થયો નથી ,એ ધારે ત્યારે હસાવે છે, ધારે ત્યારે રડાવે છે ,અને ધારે ત્યારે શાંત રસના ખોળા માં જઈ ને બેસાડે છે .”….ખરેખર ખૂબ જ અદભુત રચના વાંચીને હર્ષની લાગણી અનુભવું છું
આ અક્ષરનાદ પર તો મજાના પુસ્તકોનો ખજાનો જોઈને તો મજા આવી ગઈ…ખરેખર જીવન ની અદભૂત રાહ ચિધતા પુસ્તકો ની મજા જ જુદી છે..
“જિંદગી કઈ રીતે જીવાશે”? આ પુસ્તક વાંચીને મને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકમાં મને બે લેખો ખૂબ જ ગમ્યાં. ‘સોરી બોલવામાં આપણને તકલીફનો અનુભવ કેમ થાય છે ‘? આ લેખમાં ઈજેમાએ “સોરી” કહેવાની ઈચ્છા ધરાવતા મિત્રોને પાંચ ટીપ્સ આપી છે તે મને ખૂબ જ ગમ્યું.અને બીજો લેખ ‘વાસણોને બદલે પુસ્તક ભેટમાં આપીએ ! આ ઉપરાંત બધા જ લેખો વાંચીને મને ખૂબ આનંદ થયો . આ પુસ્તકે મને જીવન જીવવાનો એક અલગ જ માગૅ બતાવ્યો છે.ખરેખર આ પુસ્તક હૃદય સ્પર્શી જાય તેવું છે.
Nice…..best…. experience to reading by your. Websites. AksharNaad.com. I am HAPPY. And everyone. Watch to my. Free time…so I am happy…
” જેીન્દગેી કઈ રેીતે જેીવશો?” ખરેખર ખુબ જ અદ્ભુત પુસ્તક ,લેખક્ શશેીકાન્ત શાહના આ પુસ્તકે મને ખુબ જ પ્રભાવિત કરેી , પુસ્તકમા આપેલા ૧૧ લેખો પૈકેી બધા જ લેખો મને ખુબ ગમ્યા ,જે અન્તર્ગત …..’સોરેી બોલવામા આપણને તક્લેીફનો અનુભવ કેમ થાય ?’,’વર્કાહોલિક બનવાથેી બચેીઍ’ અને ‘ વાસણૉને પુસ્તક ભેટમા અપેીઍ’ આ ત્રણ લેખો ખરેખર મને ખુબ જ પ્રભાવિત કરેી ગયા, સામ્પ્રત સમયના જેીવાતા જેીવનને સમજવા અને આનન્દમય રેીતે માણવા આ પુસ્તક દેીવાદાન્ડી સ્વરુપ બનેી રહેશે ….. આ પુસ્તકે મને જેીવનને જેીવવાનો એક અલગ માર્ગ બતાવ્યો…..એક અલગ આનન્દનેી અનુભુતેી આ પુસ્તક વાચેીને થઈ.
ખુબ સરસ લખ્યુ છે તમે
” જેીન્દગેી કઈ રેીતે જેીવશો?” ખરેખર ખુબ જ અદ્ભુત પુસ્તક ,લેખક્ શશેીકાન્ત શાહના આ પુસ્તકે મને ખુબ જ પ્રભાવિત કરેી , પુસ્તકમા આપેલા ૧૧ લેખો પૈકેી બધા જ લેખો મને ખુબ ગમ્યા ,જે અન્તર્ગત …..’સોરેી બોલવામા આપણને તક્લેીફનો અનુભવ કેમ થાય ?’,’વર્કાહોલિક બનવાથેી બચેીઍ’ અને ‘ વાસણૉને પુસ્તક ભેટમા અપેીઍ’ આ ત્રણ લેખો ખરેખર મને ખુબ જ પ્રભાવિત કરેી ગયા, સામ્પ્રત સમયના જેીવાતા જેીવનને સમજવા અને આનન્દમય રેીતે માણવા આ પુસ્તક દેીવાદાન્ડી સ્વરુપ બનેી રહેશે ….. આ પુસ્તકે મને જેીવનને જેીવવાનો એક અલગ માર્ગ બતાવ્યો…..એક અલગ આનન્દનેી અનુભુતેી આ પુસ્તક વાચેીને થઈ.
“આનંદનું આકાશ” પુસ્તકના લેખક શ્રી શશિકાંતશાહ દ્વારા દર્શાવેલ કિસ્સાઓ, ઉદાહરણો અને સ્વએ ઉકેલેલા પ્રશ્નો થકી સમાજમાં વ્યક્તિને અનુભવાતી સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે.મારા માટે આ પુસ્તક જીવન જીવવાની કળા બન્યું છે કારણ કે, જીવનના ખરા આનંદને માણવા માટે બાધક એવી સમસ્યાઓ , શરમ , લોકો શું કહેશે ? જેવા દરેક પ્રશ્નનોનો ઉકેલ મને આ પુસ્તક દ્વારા મળ્યો. ખરેખર આ પુસ્તક મારા માટે પ્રેરણાનું માધ્યમ બન્યું છે.
આ તમારી પુસ્તક વાચી ખૂબ આનંદ થયો.
મુશ્કેલીના સમયમાં જીવન કઈ રીતે જીવવું તેનો સામનો કંઈ રીતે કરવો એ પ્રેરણા મને આ પુસ્તક વાચી મળી.
Thank you
ઝવેરચંદ મેઘાણીની કૃતિ ‘માણસાઈના દીવા ‘ વાંચવા માટે ની પ્રેરણા મારા મિત્ર પાસેથી મળી આ કૃતિ વાચી બાદ ખરેખર માણસાઈ શું છે ? એની ખરી જાણ થઈ અદ્દભૂત રીતે આ કૃતિમાં પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે.
પુસ્તક વાંચીને ખૂબ જ આનંદ થયો
બી .એમ દવેની “બ્રહ્મ ભાંગ્યા પછી” પુસ્તક વાંચ્યા પછી જાણવા મળ્યું કે
બ્રહ્મ એક જવાળા જેમ ફેલાઇ છે. બ્રહ્મ ના વંટોળમાં અનેક લોકો આવી જાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ પણ તેમાં સપડાઈ જાય છે. બ્રહ્મ ના ફેલાવામાં આવેલી વ્યક્તિ સારા-નરસા નું ભાન ગુમાવી બેસે છે.
આ પુસ્તક વાંચી મને ઘણી સારી એવી બાબતો જાણવા મળી જેના બદલ ધન્યવાદ પાઠવું છું.
Saurashtr ni rasadhar na Badha Bhagat muko
“મારી વિલ અને વારસો” –
લેખક શ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્ય.
સારા અને ખરાબ ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી વ્યક્તિઓનુ જીવન ચર્ચા ,ઘટનાક્રમ, ઘનિષ્ઠ સંબંધો તેમજ રોચક લાગણી અને અનુભવો તથા બ્રાહ્મણ મન અને ઋષિકાર્ય જ્યારે એક જ કૃતિમાં જોવા મળે તો પછી આવી કૃતિને વાંચવા વગર કેવી રીતે રહી શકાય લેખક શ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ની પ્રત્યક્ષ સિદ્ધિઓ વાંચીને હુ ખૂબ જ આનંદિત છું.
Excellent…Great Job…
આપની પુસ્તક વાચી મને ખૂબ આનંદ થયો.
મુશ્કેલીના સમયમાં જીવન કઈ રીતે જીવવું એ પ્રેરણા આ પુસ્તક વાંચી મળી.
Can you please provide novels of Ashwini Bhatt and Harkishan Mehta? I couldn’t find those novels anywhere as e books.
ખૂબ આનંદ થયો ગિજુભાઇ બધેકા ની પુસ્તક વાંચી
ધન્યવાદ પુસ્તક વાંચવાનો આનંદ થયો
Pannalal patel ni naval katho muko
kindly upload kajal oza vaidya novel ….
Agan pankh add karo please
અંડેરીગડેરી ટીપરીટેન વાતૉ મહેરબાની કરી મુકો
Anderi ganderi tipriten book is not available please upload this book
KINDLY UPLOAD HARIVANSH PURAN AND SUCH MORE ADHYATMIK AND RELIGIOUS BOOKS BOOKS ALSO NOVELS BY RENOWNED GUJARATI AUTHOR LATE SHRI R,V, DESAI, GUNVANTRAY ACHARYA ISHWAR PETLIKAR, PANNALAL PATEL AND HARKISAN MEHTA
Most useful n helpful to know n transfer our culture to next generation,thanks a lot.
Dr. I.K.Vijaliwala book silence please upload Please
Pannalal patel no novel
સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો મુકો
ઝેર તો પિધા જાનિ જાનિ
As I am belong to youth group, I want to read MAHAMANAV SARDAR by dinkar Joshi to set my life goal with his guidance.
This book is well worthy for us
I really enjoy reading from your website. I am really interested in reading Gujarati book of Narsinh Mehta.
Please add any books on Life story of Narsinh Mehta.
Thank you.
Mahesh
thd application is good
I want Krishna bhajan e book can you provide me please
Dear Sir,
I want “karm na sidhhanto” – Mr. Hirabhai Thakar.
I want. ‘ek hato bhupat’ written by jitubhai dhandhal
મળેલા જીવ મૂકો ને
I want gujarati book ‘ek hato bhupat'( written by jitu bhai dhandhal.. Can you help me?
બહુ સુંદર કલેક્શન છે. હજી વધારે આપો એવી ઈચ્છા…
હીરા નો ખજાનો book upload please
Thank you very much
Companion of retirement
Pingback: હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા – ગુજરાતી રસધારા
આપની પાસે “સૌરાષ્ટ્ર ની રસધાર” ઝવેરચંદ મેઘાણી ની બૂક હોય તો upload kro ne plzz
ઝેર તો પિધા મનુ ભાઇ પન્ચોલિ નિ બુક મુકો
Manvini bhavai book muko
શેણી વીજાનન્દની વાર્તા ઑડીયોમાં સાંભળવા મળે?
Hello sir,
I want pdf of ” Jindagi jivavani jadibutti” by D
ale karnegie….plz upload ASAP
ધન્યવાદ
Hello sir,
i want pdf book of “Tapish” by ” Jalan Matri” , so how to i downlode free from you. please give me fast reply.
ખૂબ જ સરસ સાઈડ છે.
જુના લેખકોના પુસ્તક વધુ હોત તો મઝા પડી જાત
Good Platform,please Give a Search Opetion For Other Bookes.
boss dr. i.k. vijalivala ni books upload karo thank you.
maharana pratap gujarati book pdf
Dear Sir
i want to read khelando book
May I seek the permission to translate the book “Bolywoodna Betaj Badshah Sardar Chandulal Shah” by Shri Harshad Dave & Prakash Pandya in Hindi for the benefit of non-Gujarati readers. I have already translated “Inhen Na Bhulana” from Gujrati to Hindi (written by Shri Harish Raghuvanshi of Surat) which is in the last stage of proof reading.
Sunder Das V. Gohrani,
122/495, Sindhi Colony,
Shastri Nagar, Kanpur – 208 005 (UP)
Mobile : 9839559983
ઘણો આનંદ થયો ઈ-બુક વાંચી ને. બીજી ભાષા ના અનુદિત પુસ્તકો પણ મુક્શો તો મજા પડશે. અભિનંદન.
खुब खभ धन्यवाद धन्यवाद
બહુજ સરસ પ્રયાસ ખુબ ખુબ અભિનન્દન્
Please add gujarati vratkatha
હજી વધુ પુસ્તકો આપો અને બીજી ભાષાના ગુજરાતી મા અનુવાદ થયેલા નવલકથા અને અન્ય પુસ્તકો પણ મુકો.
અને તમારા આ કાર્ય બદલ તમને અભિનંદન
yesss thats what i want put some translated books of jules verne etc.
“સંબંધ મિમાંસા ” બધે ” દીર્ઘ ઈ” નો ઉપયોગ કર્યો લાગે છે, રસ્વ ઈ નથી એટલે વાંચવામાં વિચિત્ર લાગે છે.
I want to read tatvamasi Gujarati edition by dhruv Bhatt
I wan to require jaxani varta by kishan singh chavada
ખૂબ જ ઉપયોગી અને વ્યવસ્થિત સંકલન છે….સરસ