સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરસુખ રાયવડેરા


કોલકાતામાં માણેલા લગ્નો અને કોલકાતાની ચટાકેદાર વાનગીઓ! – હરસુખ રાયવડેરા 3

કોલકાતાની બીજી એક સારી વાત એ છે કે બધી વાનગીઓના ભાવ પણ અહીં વ્યાજબી છે. અહીં રહેતા મજૂરો ૩૦ રૂપિયામાં ભરપેટ દાળ, ભાત અને રોટલી ખાઈ શકે છે. અને એટલે જ ભારતના કોઈ પણ શહેર કરતાંં ગરીબ લોકોની વસ્તી અહી વધારે છે. અહી બસના ભાડા પણ ઘણાંં ઓછા છે.

fashion people woman art