અક્ષરનાદ ઈ-પુસ્તકો 1786

Download and Read Aksharnaad Gujarati e-books for free from here!

અક્ષરનાદ પરથી અને ન્યૂઝહન્ટ પરથી લાખોની સંખ્યામાં ડાઊનલોડ જેની ગણતરી પણ હવે અમે મૂકી દીધી છે, હજારો પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, સતત મેળવતો રહ્યો છે. ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ બે લાખથી વધુ પ્રતિ પુસ્તક ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

નવા ઉમેરાયેલ પુસ્તક

ક્રમપુસ્તકનું નામપુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧.અંતથી આરંભ – ઉમા પરમાર અંતથી આરંભ - ઉમા પરમાર (ઇ-પુસ્તક) (10638 downloads )

અક્ષરનાદ ઈ-પુસ્તકો

અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક
૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ
૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા
૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી
૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ
૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ
૬. રોલ નંબર.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા
૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો

અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા (106660 downloads )
૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક (115191 downloads )
૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ (233504 downloads )
૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર (67282 downloads )
૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક (61229 downloads )
૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય (62704 downloads )
૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા (46298 downloads )
૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી (60877 downloads )
૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા (68200 downloads )
૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી (230833 downloads )
૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન (39501 downloads )
૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત (70204 downloads )
૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી (178516 downloads )
૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ (35795 downloads )
૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો (49665 downloads )
૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ (70644 downloads )
૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (56077 downloads )
૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર (73285 downloads )
૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર (65107 downloads )
૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો (59588 downloads )
૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી (139740 downloads )
૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ (39601 downloads )
૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ (39171 downloads )
૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે (35215 downloads )
૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (31896 downloads )
૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! - કાયમ હઝારી (ગઝલસંગ્રહ) (36221 downloads )
૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) (30493 downloads )
૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા (140312 downloads )
૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ (42873 downloads )
૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ (34492 downloads )
૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી (31716 downloads )
૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ (97849 downloads )
૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ (47066 downloads )
૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક (37031 downloads )
૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત (41678 downloads )
૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી (38520 downloads )
૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી (92892 downloads )
૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (58953 downloads )
૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (20539 downloads )
૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ (25075 downloads )
૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (23951 downloads )
૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર (24728 downloads )
૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત (22736 downloads )
૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક' (23762 downloads )
૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ (32926 downloads )
૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ (21682 downloads )
૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક (36735 downloads )
૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ (27553 downloads )
૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક (21209 downloads )
૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા (22536 downloads )
૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી (32330 downloads )
૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ (23804 downloads )
૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા (32183 downloads )
૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા (26397 downloads )
૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (18242 downloads )
૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ (16956 downloads )
૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા (38748 downloads )
૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ (29480 downloads )
૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ (33795 downloads )
૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (14966 downloads )
૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (23997 downloads )
૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક (23694 downloads )
૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (31102 downloads )
૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક (21382 downloads )
૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક (24823 downloads )
૬૬. આનંદનું આકાશ – શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ (24357 downloads )
૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ (22187 downloads )
૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી (24128 downloads )
૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી (19547 downloads )
૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા (18155 downloads )
૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર (48231 downloads )
૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત (27662 downloads )
૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા (19059 downloads )
૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક (12852 downloads )
૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ (14745 downloads )
૭૬. જિંદગી કઈ રીતે જીવશો? – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો? - શશિકાંત શાહ (36101 downloads )
૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા (16159 downloads )
૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની (19902 downloads )
૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા (31908 downloads )
૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક (13803 downloads )
૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે (19541 downloads )
૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી (14185 downloads )
૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ (15571 downloads )
૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી (20292 downloads )
૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ (13227 downloads )
૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા (19362 downloads )
૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન (19091 downloads )
૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા (24743 downloads )
૮૯. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૧) (19027 downloads )
૯૦. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૨) (17993 downloads )
૯૧. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૩) (16838 downloads )
૯૨. સન્ડે ઈ-મહેફિલ : ગઝલ – કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) સન્ડે ઈ-મહેફિલ : ગઝલ - કાવ્યસૃષ્ટિ (ભાગ ૪) (16798 downloads )
૯૩. ગીતા વિશેની મારી સમજ – પી. કે. દાવડા ગીતા વિશેની મારી સમજ - પી. કે. દાવડા (17326 downloads )
૯૪. સીધી વાત – જીતુભાઈ પંડ્યા સીધી વાત - જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક) (13722 downloads )
* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ (44814 downloads )
૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ (30018 downloads )
૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ (25384 downloads )
૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ (32215 downloads )
૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ (25011 downloads )
૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ (26622 downloads )
૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ (25603 downloads )
૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ (16949 downloads )
૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ (23495 downloads )
૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ (21932 downloads )
૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ (22836 downloads )
૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ (18697 downloads )
૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ (18509 downloads )
૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ (20355 downloads )

*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.

છેલ્લે આ પાનું તા. ૨૨ જૂન ૨૦૨૨ ના રોજ અપડેટ કર્યું.

1,786 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકો

  • અમિત

    સૌરાષ્ટ્ર ની રસધારના બધા ભાગ મળી શકે ખરા
    આ સાઈટ પર ઓડીઓજ અવેઈલેબલ છે મારે પીડીએફ જોઈએ છે

  • manish pandya

    સર , હું ઈચ્છું છું કે ઝવેરચંદ મેઘાણી ની શ્રેષ્ઠ રચના દરિયા પાર ના બહારવટિયા ને pdf ફાઈલ બનાવો તો વાંચકો ને મજા પડશે

  • Nilam Mankad

    હું પક્ષીઓ ની ઓળખ આપતાં – પક્ષી પરિચય આપતાં ઈ પુસ્તકો શોધું છું – નીલમ

  • Nirupam chhaya

    સર્જક સૂચીમાંથી નરસિંહ મહેતા પર ક્લિક કરીએ એટલે ઈ પુસ્તક ડાઉનલોડમાં સુદામા ચરિત્ર અને હુંડી બતાવે છે પણ એ યાદીમાં જઈએ તો ડાઉનલોડ માટે ઈ પુસ્તક સુદામાચરિત અને હુંડી મળતું નથી. એમ કેમ ?

  • MANISH PATEL

    સરસ મજાની બુક છે
    અમને મજા આવી ગયી
    ગણું બધું જાણવા મળ્યું આ બુક થી

    આભાર

  • Vishal M Patel

    It’s a Very Good Platform for global Gujaratis and very useful

    Paramhans Yoganand Yogi Kathamrut, Gujarati ver. pdf, oif you have then please upload

  • jayantibhai

    ધન્યવાદ ખુબ ઉપયોગી પુસ્તકો જાહેર જનતા ને આપ્યા હજુ વધારે બુક મુકશો એવી અપેક્ષા ધન્યવાદ

  • Parth

    please upload or mail me these all books:
    1.farbs virah
    2.patan ni prabhuta
    3.AkheGeeta – Akho
    4. Chandrachandravatini varta-Shamal
    5. Saraswatichandra-Part-I Govar-dhanram Tripathi
    6.Ashwatthama – Sitanshu Yashaschandra
    7.Kadambari – Balan
    8.Manvi ni Bhavai – Pannalal Patel
    9.Rai no Parvat – Ramanbhai Nilkanth
    10.Vasant Vilas Fagu – AgyanKruti
    11.Purvalap – ‘Kant’ ManiShankar Ratnaji Bhatt
    12.Kaavya ni Shakti – RamNarayan Vishvanath Pathak

  • Dr. Dr.Kes Kamaliya

    તત્વમસિ વાંચ્યું. અદભૂત છણાવટ. રસતરબોળ કરી રાખે. પકડી / જકડી રાખે.

  • Bipin Brahmbhatt

    જ્ઞાન ની આ પરબ માંડવા બદલ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. હવે કોઈ પુસ્તક વાંચવાનું પોષાતું નથી એમ નહીં કહી શકે.

  • બાબુભાઈ પંચાલ

    ખુબ જ સરસ કામ તમે. કરેલ છે. હાલ ના. સમય માં સારા. અને. ભુલાઈ જવાય. તે. પહેલા સાચવવા. જેવા. પુસ્તકો. અને સારું. સાહિત્ય. સાચવવું. ખુબ જરૂરી છે. તમારા. આ. કામ માટે. ખુબ આભાર. બાબુભાઈ પંચાલ. પાલનપુર

  • Mayur Bhayani

    બ્રમ્હચર્ય વિશેની ડીપ મા જાણકારી આપતી ગુજરાતી મા એકાદ બુક મુકજો ને…….

  • Rabari vijay

    ખરેખર આપનો દિલથી આભાર,તમારા કાર્ય ને હું નતમસ્તક હ્ર્દય પૂર્વક વંદન કરું છું…

  • Daily nalawala

    I am saif nalawala from chennai
    I am very happy to get this sight ,hear i dont get gujarati books,so this is very useful to me,
    Kindly add some personality development books
    With worm thanks and regards.

  • Seema Chanda

    Aapnu kary khub sars chhe…
    Me nilam doshi ni navl kaths read kri bov mja avvi mne…. Avu j knowledge aap ta raho evi Mari subhechha chhe……

  • nikita

    Thank you sir….

    morari bapu ni ram katha, dogareji maharaj ni bhagavad katha , Dr. A.P.J. abdul kalam sir nu jivan charitr ” Wings of Fire” nu gujarati anuvad, Tolstoy nu jivan charitr , etc…

    please upload these books….

  • Pravin Der

    સુજ્ઞ પુસ્તક પ્રેમી મિત્રો, “લાખેણી ધરતી” નવલકથાનાં લેખક મહાશયનું નામ જણાવવા વિનંતી…કદાચ અન્ય ભાષાની અનુવાદિત નવલકથા હોય તેમ લાગેછે…મે તે વાંચી છે, અને મને ખૂબ ગમી છે..હવે તે ક્યાં ઉપલબ્ધ હશે તે વિશે જણાવવા નમ્ર વિનંતી..આપને પણ એ જરૂર પસંદ આવશે…
    આ પોર્ટલ ખૂબ સરસ છે…
    જય ગરવી ગુજરાત..

  • Zulaikkha Pathan

    ખરી મહેનત છે….
    રંગ છે અને ધન્ય છે તમારી મહેનત ને…
    સલામ…

  • આશિષ

    હરકિશન મેહતા , રમણલાલ સોની , ચંદ્રકાન્ત બક્ષી , જ્યોતીન્દ્ર દવે, , મુનશી ના પુસ્તકો મુકો

    • Smruti vyas

      હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ ભવાની કર વગેરે ના પુસ્તકો પણ મૂકો ગોવરધનરામ તી્રપાઠી પણ

  • arvind kalasaria

    “મારો અસબાબ મારો રાગ” સરોજ પાઠકનાઓની નવલકથા મુકવા વિનંતી છે.

  • PARMAR JAYESHKUMAR

    શશિકાંત સાહેબ ના પુસ્તકો ઓનલાઇન સરળતાથી મળી શકે એવી વ્યવસ્થા કરવામા આવે તો સારુ જેથી આજના યુવાધન
    આવા પુસ્તકો વાંચી કઇ શીખી શકે.

  • PARMAR JAYESHKUMAR

    શશિકાંત ના પુસ્તકો જીવન સાથે સંકળાયેલા લાગ્યા અને એમણા દરેક પુસ્તકો ખૂબ ગમ્યાં. મને એમણા પુસ્તક વાંચી એવુ લાગ્યુ કે આ તો મારી જીવન કથા જ છે

  • Bhagirathsinh chavda

    સહુ પ્રથર આપને અભિનંદન કે આ અક્ષરનાદ જેવી વેબસાઈટ બનાવી ઘણા બધા પુસ્તકો વાચ્યા અને ખરેખર મજા આવી જો pdf માં જ આપણા ખ્યાતનામ લેખકો ના પુસ્તકો મળી જાય તો સાેનામાં સુગંધ ભળી જાય

  • Kiran padsumbiya

    પન્નાલાલ પટેલ ની મળેલા જીવ નવલકથા ની pdf જોઇ છે…ક્યાય મળી નઇ હોઇ તો હેલ્પ કરો ને…

  • BRAHMRSHI RAVAL

    Hi its really great try by your side for Gujarati language and its books reader and writer. I see all of your site collection of books and other content. i have small suggestion is like this.

    1 you will have to add some more anther books like harkishan mehta novel collection,dr I K vijlivala , chandrakant bakshi and aswini bhatt etc.

    2. you have to make the site more user friendly and customise good for user.

    Good wishies for you

  • jagdishkumar chhaganlal akhani

    ગુજરાતિ નવલકથાઓ પન્નાલલ પટેલ વિઠ્ઠલ પઁન્ડ્યા કાજલ ઓઝા રઘુવિર ચૌધરિ ગુણવન્ત આચાર્ય મોકલો

  • Krupa Trivedi

    Hello there,
    I am in Canada, I am ready to pay for e-books but I didn’t find novels online. Can anyone guide me to get books from new authors i.e. Kajal oza vaidya or Ashwini Bhatt.

  • Lad Ami

    “પરમ સખા મૃત્યુ”
    પરમ સખા મૃત્યુ પુસ્તકમાં મારણનું મનન કરવામાં આવ્યું છે. સુખ અને દુઃખ મનુષ્યને માટે એક સરખું મહત્વ ધરાવે છે. જીવન જીવવા માટે બંનેની જરૂર પડે છે.કોઈ સારા માણસનું મૃત્યુ થાય છે તો આપણને ખુબ જ દુઃખ થાય છે. પરંતુ મનુષ્યનું મૃત્યુ તો નિશ્ચિત હોય છે. મનુષ્ય જીવનમાં અકાળ મૃત્યુમાંથી બચવાનો પ્રયત્નો કરે છે પણ તે બચી શકતો નથી.
    પરમ સખા મૃત્યુ પુસ્તકમાં મૃત્યુ વિશેની ખુબજ સારી સમજણ આપવામાં આવી છે. આ પુસ્તક વાંચીને મને ખુબજ આનંદ થયો છે.

  • Gamit Nensy

    વિચાર યાત્રા

    * વિચાર યાત્રા પુસ્તક મા ૧૦ જેટલા પ્રકરણ આપવામા આવ્યા છે.જેમા કેટલેીક બાબતો મને સ્પર્શેી ગઇ.
    * સારા માણ નો એક વિચાર લાખો માણસો ને સારા બનવામા મદદરુપ બનતો હોઇ છે.
    *આ પુસ્તકમા મને સારા વિચારો એ સારા માણસ નેી સાચેી સમ્પતિ છે,આ પ્રકરણ ખુબજ ગમ્યુ, આ પુસ્તક માથિ મને ઘણુ જાણવા મળ્યુ.

  • Lad Ami

    ” પરમ સખા મૃત્યુ”
    પરમ સખા મૃત્યુ એ ખુબજ સરસ પુસ્તક છે. મૃત્યુને લગતી
    તમામ બાબતોનું નિરૂપણ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં અકાળ
    મૃત્યુ અને મૃત્યુદાન વિશે વાંચીને મને ખુબજ આનંદ થયો.

  • Brijal S patel

    ચાલો જિંદગી જીવી લઈએ ડો.અજય કોઠારી ની આ પુસ્તક વાંચીને મને ખુબ આનંદ થયો ખરેખર આ પુસ્તક ખુબજ સરસ છે આમાંથી ગણું બધું શીખવા મળે છે આ પુસ્તક માં કુલ 15 લેખો હતા જેમાંથી મને 4 લેખો ખુબજ પસંદ આવ્યા છે.જેમાં આપણી જીંદગી કેટલી? મિત્ર,જીવનસાથી, મિત્રો,છેવટે તો આપણે બેજ..જેમાં મને ખુબ રસ આવ્યો વાંચવાની પણ મજા આવી ખરેખર માં મિત્રો વગર નું જીવન અનાથ જેવું હોય છે તેમજ હરેક વ્યક્તિ ના જીવન માં જીવનસાથી સાથે તેની અર્ધી જિંદગી પુરી થાય છે.માટેજ કોઇના પણ જીવન માં જીવનસાથી નું હોવુ પણ જરૂરી છે. તેમજ આખરે આપણી જિંદગી કેટલી એ કોઈ વ્યકતી જાણી શકતું નથી…..ખરેખર આ પુસ્તક હૃદય સ્પર્શી જાય તેવું છે….

  • પટેલ ખુશ્બુ ડી.

    ‘સંબઘમિમાંસા’
    આ પુસ્તકના લેખકનું નામ શશીકાંત શાહ છે. આ પુસ્તકમાં તેમને ટી એજ ના સંબઘો વિશેના વિચારો રજુ કરવામાં આવ્યાં છે. આ પુસ્તક મને ખુબ ગમ્યું છે.

  • Kinjal. K. Lad

    “આનંદ ની ખોજ” આનંદ ની ખોજ પુસ્તકના લેખક છે. આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું .આ પુસ્તકમાં મને જાણવા મળ્યું કે જિંદગીને આનંદ મય બનાવવાની ઈચ્છા પ્રત્યેક માણસની હોય છે. જિંદગી એ આનંદ તરફ દોરી જવાનો માર્ગ બતાવે છે .જિંદગીનો આનંદ સાચવી રાખવા માણસે લોકોના અભિપ્રાયો ,વિચારોને અંગત લેવા ન જોઈએ. ખરેખર ! આ પુસ્તક મારા જીવનમાં પ્રેરણા બની રહે છે.

  • Patel hiral d

    “હૈયા નો હોંકારો”
    લેખક:- આચાર્યશ્રી પદ્મનસુરી મહારાજ
    હૈયાનો હોંકારો પુસ્તક ખરેખર ખુબજ પ્રેરણા આપનારું છે. જીવનમા પ્રેમ, દયા, સંવેદનશીલતા,કરુણા, પ્રશ્નો પૂછવાનું મહત્વ, જેવા મૂલ્યો વિશે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તકમાંથી મને જીવન જરૂરિયાતની ઘણી બઘી બાબતો જાણવા મળી….

  • Patel Ami A.

    જ્ઞાનનો ઉદયનો” પુસ્તકમાં આપણને મૂળભુત સ્રોત વેદો અને પુરાણો વિશે માહિતી મળી છે. ૠષિ મૂનિઓ વિશેની માહિતી મળી છે. આ પુસ્તકમાં શરીરના પ્રકાર વિશેની માહિતી ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી જ્ઞાનનો ઉદય પુસ્તકમાં જ્ઞાન વિશે વધારે માહિતી મળી છે. તે માટે તમારો આભાર.

  • Patel vidhi

    “કિતની હકીકય કિતના ફસાના” આ પુસ્તકમા સાચુ જીવન કેવી રીતે જીવી શકાય અેનો સાર મળી જાય છે. ધમૅ,અંધશ્રધા ,દેખાદેખી,તહેવારની અંધશ્રધા, આ દરેક વસ્તુને સચા અથૅથી સમજીને ચાલે તો જ સાચુ જીવન જીવી શકાય છે. આ પુસ્તક વાંચવાથી જીવનમા રહેલી ગલતફેમીઓને દૂર કરી શકાય છે.

  • Jesal dhodi

    “આનંદનનુ આકાશ” પુસ્તકમા મને ‘આધુનિક જીવનના અભિશાપથી બચીએ’ આ મુદ્દો મને ખૂબ જ ગમ્યો હતો. આ મુદ્દામાં આધુનિક જીવનમાં માતા-પિતા બાળકોને પૂરતો સમય આપી શકતા નથી તેઓ માને છે કે બાળકોને ભૌતિક સુવિધા આપીએ એ સીમિત છે, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે બાળક માતા-પિતાના પ્રેમન ઝંખે છે.

  • Kajal G Patel

    “જીંદગી કઈ રીતે જીવશો ?” – આ પુસ્તક વાંચી ને ખુબ જ આનંદ થયો તેમજ દરેક વ્યક્તિ જો આ પ્રકારનું જીવન જીવે. તો જીવન સુંદર કાવ્ય બની જાય. મારું જીવન સફર રીતે પ્રસાર થાય એ માટે આ પુસ્તક પ્રેરણાદાય બન્યુ છે.

  • Dhodi shilpa

    “પ્રણવ બોધ “પુસ્તક વાંચીને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકમાં મનુષ્યની બધી જ અવસ્થાઓનો પરિચય આપવામાં આવ્યો.

  • Patel khushbu

    •”સંબંધમિમાસા” પુસ્તક ના લેખક શશીકાંત શાહ છે. આ પુસ્તક મને ખૂબ ગમ્યું છે . એમાં આપણા સંબંધો ની વાત કરવા માં આવી છે.
    • આ પુસ્તક ‘ટીન એજ’ માં દીકરા – દીકરીઓને જીંદગી જીવવાની પ્રેરણ આપે છે.
    • નાની ઉંમરે પ્રેમ કરી બેસે છે. અને જયારે પ્રેમ ન મળે ત્યારે આત્મહત્યા કરે છે.
    • આ પુસ્તક માં સંબંધો વિશે અનેક વાતો કરવા માં આવી છે.
    • આ પુસ્તક માં સંબંધ ને લાગતા સારા વિચારો પ્રગટ કર્યા છે .તેમા મને હદયસપ્શી તેવા કેટલાક વિચાર રજૂ કરુ છું.
    • જીદ અને જીંદગી વચ્ચે એક વધુ તફાવત નથી, પરંતુ જીવન માં જીંદગી માટે જીદ કરો ; પણ જીદ કરવાથી જીંદગી માં થી કશું ખોવાઈ નહી જાય તેનું ધ્યાન રાખો.
    •આ પુસ્તકમા મને ” તૂટેલા સંબંધ પાછળ રડવાની જરૂર નથી ” .આ ટોપીક ખૂબ ગમ્યો છે.

  • Halpati chetana

    “શબરી બોર ” પુસ્તક ના લેખક ડૉ. પ્રફુલ્લભાઈ શાહના અનુભવભાથું માં અનેકવિધ સમાજને ઉપયોગી કાર્યોની
    સાથે સંકળાયેલી તેમની સુંદર યાદો જેમાં મોતીની જેમ પરોવાયેલી છે એવું આ સુંદર પુસ્તક જાણે શબરી રામને બોર આર્પણ કરતી હોય એવી ભાવનાથી તેમણે વાંચકોને અર્પણ કર્યું છે સાવરકુંડલા ગામની સામાજિક પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ લોકોને મદદ કરતા તેનો ઉલ્લેખ કર્યો હતો .

  • varli Chandrika

    “જ્ઞાનનો ઉદય” આ પુસ્તકના લેખક મહેન્દ્ર નાયક” છે આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું આ પુસ્તકમાં આધ્યાત્મિકતાનો માર્ગ જ્ઞાનનો ઉદય કેવી રીતે કરવો. અને શ્વાસોશ્વાસની ક્રિયા ની માહિતી, શરીર અને મનનું મીત, ની વાત કરવામાં આવી છે.

  • Patel siddhi

    જ્ઞાન નો ઉદય પુસ્તક વાંચી ખુબ આનંદ થયો. શ્વાસ નો સીધો સંબંધ તમારી લાગણીઓ અને ભાવનાઓ સાથે જોડે છે. ઇચ્છાઓ પ્રમાણે વિચાર બદલાય છે. મન હંમેશા ચંચળ હોય છે.

  • પટેલ પારૂલ આર.

    ”માનસ” આ પુસ્તક માં માનસિક શક્તિ ને મજબુત કેવી રીતે બનાવશો તેની સમજણ આપેલ છે. આ પુસ્તક નાં લેખક સુરેશ સોમપુરા છે. આથી આ પુસ્તક મને ખુબ ગમ્યું.

  • Bhope surbhi prakashbhai

    “જ્ઞાનનો ઉદય” આ પુસ્તકમાં મને એ જાણવા મળ્યું કે માનવીના જીવનમાં ઉપયોગી એવા તત્વો જેમ કે, શ્વાસ,શરીર અને મન,શક્તિચક્રો અને મનની કાર્યપ્રણાલી દંડ વગેરેને માનવી પોતાના જીવનમાં આ બાબતો કેવી રીતે નિયંત્રણમાં રાખી શકે તેના વિશે ખૂબ સરસ વાતો કરવામાં આવી છે. આમાં માનવીના ભૂતકાળની, સંસ્કારોની તેમજ લાગણીઓની વાત કરી છે જે ખરેખર સમજવા જેવી વાતો છે.આ પુસ્તકમાંથી મને જીવન જીવવાની સારી એવી વાતો જાણવા મળી છે.

  • તિતિક્ષા ગમનભાઇ પટેલ

    શ્રી અજય કોઠારીનું પુસ્તક “ચાલ જિંદગી જીવી લઇએ” વાંચી મને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકમાં મને સ્પર્શી ગયેલી બાબતોમાં આપણી જિંદગી કેટલી ? , જીવનસાથી અને મિત્ર આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. આપણી જિંદગી કેટલી ? આ વાત નાની છે પરંતુ ઘણું બધું કહી જાય છે.
    “સત્ય શરણમ ગચ્છામિમાં” રજૂ કરેલો કિસ્સો ખૂબ જ સુંદર છે, કે આપણાથી નબળા લોકો જે કાળી મજૂરી કરીને રોટલો પામનાર છે તેમને જોઇને પ્રભુનો આભાર વ્યક્ત કરવો જોઇએ. કારણ કે આપણી જિંદગી સારી છે. નેતાઓએ ભેગુ કરેલુ કાળુ ધન કેટલું માણી શકે છે ? દેખાય છે એટલું સોનું નથી જ ! આમ, આ પુસ્તક મારા માટે જિંદગી જીવવાનું ઉદાહરણ બન્યું છે. ખરેખર, આ પુસ્તક હ્રદય સ્પર્શી જાય તેવું છે.

  • પટેલ આરતી

    “પરમ સખા મૃત્યુ”
    ખરેખર ખુબ જ સરસ કાકા સાહેબ કાલેલકર ના વિચારો અને મૃત્યુ ને લગતી તમામ બાબતોનુ નિરૂપણ આ પુસ્તકમા છે. આ પુસ્તક વાંચીને મને ખૂબ જ આનંદ થયો.

  • Hiral thakor

    “જ્ઞાનનો ઉદય ” પુસ્તકમાં સરળ ઉદાહરણો દ્વારા જ્ઞાનની વાતો સચોટ રીતે સમજાવી છે. જે ખરેખર જીવન ઉપયોગી છે. ઘણી વખત અાપણે જ અાપણા દુઃખનું કારણ બનીઅે છે અા વાતને ખૂબ જ સરસ રીતે વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજાવી છે જે મને ખૂબજ ગમી. જ્ઞાનની સાચી સંકલ્પના મને અા પુસ્તક દ્વારા સમજાઈ. આ પુસ્તકમાં દર્શાવેલ શરીર ના પ્રકાર જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. શું ખરેખર આપણું મન આપણને જોઈતી વસ્તુ મેળવવામાં માટે જવાબદાર છે..?

  • Patel jigisha p.

    ” જ્ઞાનનો ઉદય” જ્ઞાનનો ઉદય આ પુસ્તકના લેખક મહેન્દ્ર નાયક” છે .આ પુસ્તક મને ખૂબ જ ગમ્યું. આ પુસ્તકમાં આધ્યાત્મિકતાને માર્ગે જ્ઞાનનો ઉદય કેવી રીતે કરવો, શ્વાસોશ્વાસની ક્રિયાની માહિતી, શરીર અને મનનું મિલન, શક્તિચક્રો ના કાર્ય કોષો, મનની કાર્યપ્રણાલી-દંડ, સ્વની ઓળખ ની વાત કરવામાં આવી છે. જેમાં શરીરના ત્રણ પ્રકારો સ્થૂળ શરીર જે પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે. સૂક્ષ્મ શરીર છે સત્તર તત્વોનું બનેલું છે. કારણ શરીર જે ત્રણ મૂળભૂત અજ્ઞાનરૂપી શાંત તત્વોમાંથી બન્યું છે. આ પુસ્તકમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું છે.

  • Patel Hetal

    “શ્રી સુરેશભાઈ દલાલ ” દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચાર મંથન અને ચિંતન ને શબ્દસ્થઃ કરવાના કાયૅ સ્વરૂપે આપણને મળેલ પુસ્તક”ભગવદ્ ગીતા અેટલે” ખુબજ સુંદર છે.જેમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદની ખૂબજ સુંદર રીતે છણાવટ કરી છે.જેમા મનની શરીર પર કેવી અસર થાય, મનુષ્ય જીવનની આચારસંહિતા,જીવન જીવવાની કળા નુ જ્ઞાન, સ્વધમૅ, કમૅનો મમૅ, ઈશ્વર અેક જ વગેરે બાબતો ખૂબજ સુંદર રીતે સમજાવી છે.એ બાબત મને ખૂબજ ગમી ગઈ.
    જયારે પણ મારા જીવનની અંદર કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે હું ભગવદ્ ગીતાનું વાંચન કરુ છું. અને મારી સમસ્યાનો ઉકેલ મને મળી જાય છે. ભગવદ્ ગીતા અેક અેવુ પુસ્તક છે જે આપણને આપણી સાથે જોડી આપે છે. ખરેખર આપણી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ પુસ્તક ઉત્તમ છે.
    આ પુસ્તકના વાંચનથી મને જીવન જીવવાની કળા નું જ્ઞાન થયુ.મારો સ્વધમૅ મને સમજાયો.ખરેખર પુસ્તકનું વાંચન દરેક વ્યક્તિઅે કરવું જોઈએ અને પોતાના જીવનને ઉત્તમ બનાવવું જોઈએ.

  • પટેલ નિલમ એમ.

    “વિચાર યાત્રા” આ પુસ્તકમાં ૧૦ પ્રકરણ આપવામાં આવ્યા છે. જેમાં નીચેની બાબતો મને સ્પર્શી ગઈ.
    *આપણું ભાવિ પહેલેથી જ નિર્ધારિત થયેલું હોતું નથી.આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.
    *કોઈ જ્યોતિષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વિધી કે મંત્ર તંત્ર દ્વારા આપણને સુખ સમૃદ્ધિ કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહીં.
    * માણસને વિચારયાત્રા ની દિશા વિજ્ઞાનયાત્રાથી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે વિનાશયાત્રા સર્જાય છે.
    * સદીઓથી આપણને ખોટા વિચારો, ખોટી માન્યતાઓ પીરસવામાં આવ્યા છે.આપણે સાચી દિશામાં વિચારવાની શક્તિ બહુ ઝડપથી ગુમાવી રહ્યા છીએ.
    *સારા માણસનો એક વિચાર લાખો માણસો ને સારા માણસ બનવામાં મદદરૂપ બનતો હોય છે.
    આ પુસ્તકમાં મને ” સારા વિચારો એ સારા માણસની સાચી સંપતિ છે” આ પ્રકરણ ખૂબ જ ગમ્યું.આ પુસ્તકમાંથી મને ઘણું જાણવા મળ્યું.

  • Patel bhavna u

    “આનંદની ખોજ” પુસ્તકમાં જે કરારો રજુ કરવામાં આવ્યા છે. તેના આધારે મને એ પ્રેરણા મળી છે કે કોઈ આપણને નકારાત્મક બાબતનો ઉલ્લેખ કરે તો તેને વળગી ન રહેવું. કોઈ પણ વાતને અંગત લેવું નહીં. અને આ પુસ્તકમાં જણાવાયું છે કે આપણને કોઈપણ બાબતમાં દુખની નહીં પરંતુ સુખની ખોજ કરતા રહેવું જોઈએ. ખરેખર! આ પુસ્તક મારા જીવનમાં પ્રેરણા બની રહે છે.

  • Patel lakhvani j

    ડો. અજય કોઠારીની “ચાલ જિંદગી જીવી લઈએ” પુસ્તક વાંચી મને ખૂબ જ આનંદ થયો. આ પુસ્તકે મને જીવન જીવવાનો એક અલગ જ માર્ગ બતાવ્યો છે. ખરેખર આ પુસ્તક હદય સ્પર્શી જાય તેવું છે.

  • Patel Hiral R.

    “પાંદડે પાંદડે જ્યોતિ” મહેશ દવે લેખિત આ પુસ્તકમાં અનેક લઘુકથાઓ વાંચી મને ઘણી પ્રેરણા મળી. આ પુસ્તકમાં લખાયેલ દરેક કથાઓ ખૂબ જ સુંદર હતી.કથાઓમાં બોધ પણ જાણવા મળ્યો. વિવેકપૂર્વક મધ્યમ માર્ગે ચાલવું એમાં જ શ્રેય છે. વિચારણા અને આંતરસૂઝ સૂક્ષ્મ સંકેતો આપી સાચું જ્ઞાન આપે છે. સૌની ખામીઓ અને અવગુણોની ઉપેક્ષા કરી આદર અને પ્રેમ આપવા માંડીએ તો સામેથી પણ પ્રેમ,આદર સાથે પ્રેમનો પડઘો પડે છે. દરેક કથાને અંતે સારવી તારવીને સાર આપીને એમણે કથાનો મર્મ દર્શાવ્યો છે.કથાને પગલે પગલે એમણે અજવાળા પાથર્યા છે….

  • Patel Divya

    જીવન એક હસાહસ પુસ્તકમાં પરિવાર વિશે ખુબ જ સરસ વાતો કરવામાં આવી જે મને ખૂબ જ ગમી અને જીવન જીવવાની પ્રેરણા પણ મને મળી છે.