લીલું લોહી – મયુરિકા લેઉવા બેંકર 23
પાંદ, પાંદડું, પર્ણ, પાન, પત્ર, પત્તું વગેરે એકાધિક નામોથી ઓળખાતું એક પાતળા નાજુક, દંડ વડે જોડાયેલું આ અંગ વનસ્પતિને પોતાને તો ખરી જ પણ એ જ્યાં હોય તે આખાં દૃશ્યને લીલપ બક્ષે છે.