Daily Archives: January 26, 2021


બપોરનો બોલાશ – મયુરિકા લેઉવા બેંકર 21

એવું નથી કે મેં જીવનના ત્રીસમા વર્ષે મધુમાલતી ભાળી છે, ત્રીસમા વર્ષે મધુમાલતીની સુંદરતા નિહાળવાની દૃષ્ટિ પામી છું.